સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#RC1 #week1 #પીળી રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામસરગવો
  2. 2ચમચા ચણા નો લોટ
  3. 1 ચમચીહળદર
  4. 2 ચમચીમરચું
  5. મીઠું ટેસ્ટ મુજબ
  6. 1 ગ્લાસછાસ
  7. 1/2 ચમચીહીંગ
  8. 2ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સરગવા ને કુકર મા સુધારી ને ધોઈ નાખવો પછી પાણી નાખી ને મીઠું જરૂર મુજબ નાખી ને 1 સિટી વગાડવી

  2. 2

    છાસ મા ચણા નો નો લોટ નાખી બ્લેન્ડર ફેરવવું

  3. 3

    લોયા મા ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકવું અને તેલ થાય એટ્લે હીંગ નો વધાર કરી ને બાફેલો સરગવો વધારવો અને મસાલો કરવો મીઠું, હળદર,મરચું

  4. 4

    લોટ વાળી છાસ સરગવા મા નાખી લોટ ને ચડવા દેવું

  5. 5

    અને સર્વિંગ પ્લેટ મા શાક સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes