છોલે પૂરી

Bhakti Adhiya @cook_20834269
છોલે પૂરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉ,રવો મિક્સ કરો.તેમાં તેલ અને મીઠું ઉમેરી લોટ બાંધો.થોડો કડક લોટ રાખો.૧ કલાક પેલા લોટ બાંધવો.
- 2
ટામેટા,ડુંગળી,મરચું,આદુ સુધારી ને પેસ્ટ બનાવી લો.
- 3
કડાઈ મા તેલ મૂકો.તેમાં તજ,લવિંગ,તમાલપત્ર,લાલ મરચું,હિંગ નાખી ત્યારબાદ બનાવેલી પેસ્ટ થી વઘાર કરો.ગ્રેવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.તેમાં લાલ મરચું,હળદર,ધાણાજીરું,મીઠું,છોલે મસાલો ઉમેરો.
- 4
હવે તેમાં બાફેલા ચણા ઉમેરો.
- 5
કડાઈ મા તેલ મૂકી લુઆ બનાવી ને પૂરી તળી લો.
- 6
ગરમ ગરમ પૂરી બનાવી છોલે ને છાસ,પાપડ,ડુંગળી,ટામેટા ના સલાડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છોલે ભટુરે
#માઈલંચ#માયલંચભટુરે મેંદા ના લોટ ના હોય છે જે હેલ્થ માટે એટલો સારો નથી પણ મે અહી ઘઉ ના લોટ માંથી બનવિયા છે . And આજકાલ બહાર નું ખાવા માં ખુબ રિસ્ક છે .માટે મેં ઘરે જ મારા ઘર ના મેમ્બર્સ માટે લંચ રેડી કર્યું છે . Sapna Kotak Thakkar -
છોલે પૂરી
#રેસ્ટોરન્ટછોલે પૂરી મારી ફેવરીટ ડિશ છે.કયારેક હું ભટુરા છોલે ચણા સાથે બનાવું છું પરંતુ વધારે હું ઘઉં ની પૂરી જ બનાવું છું. Bhumika Parmar -
-
-
છોલે ચણા
#goldenapron3 week 8 અહીં મેં ચણા નો ઉપયોગ કરીને છોલે ચણા બનાવ્યા છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. khushi -
ૌપાલક છોલે ખીચું સ્વિસ રોલ
#મિસ્ટ્રીબોક્સ#ખુશ્બુગુજરાતકીકેમ છો મિત્રો ,આપ સૌ જાણો છો ખીચું ( પાપડી નો લોટ) ગુજરાતીઓ ની બહુ મનગમતી ડીશ છે, બાળકો થી લઈ ને વડીલો ને પણ બહુ ભાવે છે , તો આજે એમા પાલક અને છોલે ચણા નો ઉપયોગ કર્યો છેપાલક મા ભરપૂર પ્રમાણ મા આયન હોય છેઅને છોલે મા ફાઈબર , પોટેશિયમ અને વિટામિન c હોય છેતો આજે મેં ખીચું ને ટવિસટ આપી સ્વિસ રોલ બનાવીયા છે.Arpita Shah
-
-
લચ્છા પરાઠા (Lachcha Paratha Recipe In Gujarati)
લચ્છા પરાઠા એટલે ઘણા બધા પઙ વાળા મેંદા ના બનતા પરાઠા જેને આપણે છોલે કે કોઈપણ પંજાબી સબ્જી સાથે ખાઈ શકીએ. મારા ઘર માં મેંદા નો ઉપયોગ હું નથી કરતી જેથી મેં બનાવ્યા ઘઉં લોટ નાં લચ્છા પરાઠા. જે બે રીતે બનાવી શકાય છે.મેં બંન્ને રીત બતાવી છે. Bansi Thaker -
-
😋ચીઝ પાલક મગફળી છોલે કેળાં, પાવભાજી કોકટેલ ધમાકા. યુનિક રેેસિપી.😋
#Theincredibles#મિસ્ટ્રીબોક્સમાસ્ટર શેફ ચેલેન્જ વીક:૧ દોસ્તો પાવભાજી ની એક યુનિક રેસિપી બનાવી છે.. અને આમાં હું ચીઝ ,પાલક, મગફળી, છોલે ચણા અને કેળાનો ઉપયોગ કરીશ.. જે મિસ્ટ્રીબોક્સ ની ચેલેન્જ માંથી યુનિક કોકટેલ વાનગી બનાવી છે.. ...પાવભાજી માં હેલ્ધી શાક સાથે, છોલે ચણા અને પાલક નો ઉપયોગ કરી પાવ ભાજીની ભાજી ને હજી હેલ્ધી બનાવીશું.તો ચાલો દોસ્તો પાવભાજી કોકટેલ ધમાકા બનાવીએ.... Pratiksha's kitchen. -
મટર વીથ વ્હિટ ફુદીના કુલચા
#goldenapron3rd weekહમણાં થી અમૃત્સરી છોલે કુલચા નું ચલણ ખુબ વધ્યું છે. છોલે સાથે કુલચા જે પીરસવામાં આવે છે તે મેંદા નાં લોટ મા થી બનાવવામાં આવે છે. અહી મે ઘઉં નાં લોટ નાં કુલચા બનાવ્યા છે. જે હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#week9#પૂરીપૂરી એટલે ખાસ કરીને ગુજરાતીઓ માટે ખાસ છે.કોઈ પ્રસંગ જેમ મિષ્ટાન વિના અધૂરો લાગે તેમ પૂરી વિના પણ લાગે છે એમાં પણ અમુક ખાસ શાક જેમકે ઉંધીયું પૂરી એક લોકપ્રિય વાનગી છે તેજ રીતે જો રાત્રિ નાં ભોજન માં છોલે પૂરી પણ એટલાજ ખાસ લાગે છે.આજે મે પણ છોલે પૂરી બનાવ્યા છે.અને માત્ર ઘઉં નાં લોટનો ઉપયોગ કરી પૂરી બનાવી છે. khyati rughani -
-
રોટી નાચોસ(roti nachos recipe in Gujarati)
#સુપરશેફ2આ સમય માટે બહાર થી નાસતા લાવવાનું બને ત્યાં સુધી આપડે ટાળીએ છીએ પણ બાળકો ને રોજ નવો નાસ્તો જોઈએ તો મે ઘઉ ના લોટ ના નાચોસ બનાવ્યા Purvy Thakkar -
મસાલા પૂરી
#goldenapron3#week 8અત્યારે લોકડાઉન નાં સમય મા આ પૂરી ઘર ની વસ્તુ માંથી જ બની જશે. Bhakti Adhiya -
-
ચણા
#goldenapron3#week14આમાં મેં બંને ચણા વાપરીયા છે કાબુલી ચણા, દેશી ચણા અને ચણાની દાળનો લોટ... પ્રોટીનથી ભરપૂર..... Sonal Karia -
પાલક છોલે
#પંજાબીછોલે પરાઠા પંજાબી લોકો ની ટ્રેડિશનલ વાનગી છે જેમાં ભરપૂર મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે.આ રેસિપી અલગ એ રીતે છે કે તેમાં પોષ્ટિક એવી પાલક ની ગ્રેવી નો ઉપયોગ કરવામાં આવેલ છે.છોલે નો એક અલગ સ્વાદ આવે છે. Jagruti Jhobalia -
-
-
-
-
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#માઇઇબુકઆજે મેં છોલે પૂરી થોડી પંજાબી સ્ટાઇલ થઈ બનાવ્યા છે .ખૂબ જ સ્પાઈસી અને ટેસ્ટી બન્યા .રેસિપી આ પ્રમાણે છે . Keshma Raichura -
છોલે વીથ મસાલા પૂરી
#PSR#cookpad#cookpadindia#cookpadgujarati#tastyસામાન્ય રીતે છોલે ચણા સાથે આપણે ભટુરે અથવા ઘઉંના લોટની મોટી પૂરી બનાવતા હોઈએ છીએ. આજે મેં છોલે ચણા સાથે મસાલા પૂરી બનાવી છે. જે છોલે સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujarati#street _foodઅહી મે છોલે પૂરી સ્ટ્રીટ ફૂડ માં મળે છે એ રીતે સિમ્પલ બનાવ્યા છે . Keshma Raichura -
જુવાર મેથીના થેપલા (Jowar Methi Thepla Recipe in Gujarati)
મારી જિંદગી ના ૬૪ વરસ મા મેં ક્યારેય જુવાર ની કોઈ વાનગી નથી ખાધી પરંતુ કૂકપેડ ના ગોલ્ડન એપ્રન ની ચેલેંજ માટે મેં પહેલી વાર જુવાર ના લોટ ની વાનગી ચમચમિયા બનાવ્યા..... અને બાપ્પુડી મઝા આવી ગઈ.... શું મિઠાસ છે જુવાર ના લોટ માં...... એના માટે હું કૂકપેડ નો હ્રદયપૂર્વક❤ આભાર માનું છું.... હવે તો જુવાર ના લોટ નો ઉપયોગ હું વારંવાર કરતી રહીશ .... આજે મેં મેથી ના થેપલા જુવાર ના લોટ મા બનાવ્યા છે...... મૌજા હી મૌજા....💃💃💃 Ketki Dave -
ડોરા કેક
આમ તો ડોરા કેક મૈં દા ન લોટ ના બને છે પણ મે એને હેલ્ધી બનવા માટે ઘઉ ના લોટ માં થી બનાવિયા છે . આ કેક છોકરા ઓ ને ખુબ પસંદ હોય છે કેમ કે એમના મનગમતા કાર્ટૂન કેરેક્ટર આ ખાતા હોય છે એટલે એમ ને પણ એ ખાવું હોય છે . પણ એમની હેલ્થ ને ધ્યાન માં રાખી ને મે આ કેક ને હેલ્ધી બનવા ની કોશિશ કરી છે.#બર્થડે Sapna Kotak Thakkar -
પૂરી દાળ(Poori Dal Recipe in Gujarati)
#GA4#Week9પૂરીપૂરી ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે મેથી પૂરી ,ફરસી પૂરી ,મેંદા ની પૂરી,ઘઉં ના લોટ ની પૂરી .મેં ઘઉં ના લોટ ની પૂરી બનાવી છે .આ પૂરી બટાકા ની સૂકી ભાજી ,રસાવાળા બટાકા નું શાક ,દાળ ની સાથે ,ભજીયા ની સાથે ખવાય છે .મેં પૂરી ની સાથે દાળ અને ભજીયા સર્વ કર્યા છે . Rekha Ramchandani -
રાજમા છોલે અને ભરવા ભટુરા
#પંજાબી#goldenapron13th weekછોલે ગ્રેવી માં રાજમા અને કાબુલી ચણા બનાવ્યા છે. તેમાં માં દેશી ચણા અને આખા અડદ પણ ઉમેર્યા છે અને સાથે ભરેલા ભતુરા બનાવ્યા છે જેમાં મે પનીર અને ડુંગળી નું સ્ટફિંગ ભરી ને બનાવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11886531
ટિપ્પણીઓ