રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા દહી,રોસ્ટેડ ચણા ના લોટ, ધણા જીરા પાવડર,હલ્દી પાવડર, મીઠુ મરી પાવડર ભેગુ કરો.
- 2
પનીર ના પીસ,કેપસીકમ ના પીસ,ડુગરી ના પીસ,ટામેટા ના પીસ બાઉલ ના પેસ્ટ મા મિકસ કરો અને ૧૦મીનીટ મેરીનેટ થવા દો..
- 3
ગ્રીલ મા ગરમ કરી બટર નાખી.મેરીનેટ કરેલા પનીર,કેપસીકમ,ટામેટા,ઓનિયન ને બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી લો અને સલાદ સાથે સર્વ કરો..
- 4
સલાદ બનાવા છીણેલી કોબીજ,ગાજર,કેપસીકમ, ટામેટા ઓનિયન મા મીઠુ,મરી પાવડર, જીરા પાવડર, નીબુ ના રસ નાખી મિકસ કરો અને ગ્રીલ વેજ પનીર સાથે સર્વ કરો..્
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર-પનીર મસાલા રાઇસ
#goldanapron 3#ઇબુક૧#લેફટ ઓવર રાઇસ#હોમ મેડ પનીર( બટર મિલ્ક થી બના પનીર) Saroj Shah -
વેજ પનીર કઢાઈ
#ડીનર રેસીપી..વેજ પનીર કઢાઈ પંજાબી કયૂજન ની પોપ્યૂલર રેસીપી છે, જે સામાન્ય તૌર પર બધા બનાવે છે . આ રેસીપી ને વિશેષતા યે છે હોમ મેડ પનીર અને લેફટ ઓવર સલાદ ના વેજીટેબલ, ઘી બનાયા પછી જે કીટૂ નિકલે છે . એના ઉપયોગ કરી ને વેસ્ટ મા થી બેસ્ટ ડીલીસીયસ વેજ પનીર કઢાઈ સબ્જી બનાવી છે.. Saroj Shah -
-
-
-
-
-
-
મિકસ -શાક
#ઇબુક૧ગુજજૂ ફવેરેટ ,ઉતાયણ સ્પેશીયલ ઉધિયુ શિયાળા મા મળતા ફેશ શાક ભાજી થી બનતા વન પૉટ મીલ તરીકે બનાવાતી ગુજરાતી પરિવાર ની પોષ્ટિક ,ચટાકેદાર,જયાકેદાર, સ્વાદિષ્ટ વાનગી છે Saroj Shah -
અલ્હાબાદી તેહરી
ઉતરપ્રદેશ ની રેસીપી અને અલાહાબાદ ની સ્પેશીયલીટી છે ,ચોખા ,મા મસાલા ,વેજી ટેબલ સાથે બનાવા મા આવે છે.. વાનગી બનાવા મા સરસો ના તેલ ના ઉપયોગ થાયશછે#goldenapron2#Uttar Pradesh Saroj Shah -
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#MBR6# green bhaji#cookpad Gujarati#cookpad indiaઆર્યન,ફાઈબર, થી ભરપુર પાલક અને કેલ્શીયમ,પ્રોટીન જેવા પોષ્ટિક ગુણ ધરાવતા પનીર.. પાલક પનીર ના કામ્બીનેશન કરી ને પાલક ની ગ્રીન ગ્રેવી કરી ને પનીર સાથે સબ્જી બનાવી છે.. Saroj Shah -
-
ગ્રિલ.વેજ પનીર-ચટણી(grill veg paneer chutny recipe in gujarati)
# બરસાતી મહોલ અને રિમઝિમ ફુહાર,ઠંડી પવન ,ગરમાગરમ સ્મોકી વેજ પનીર ખાવાની મજા વાતાવરણ ને ખુશનુમા બનાવી દે છે. ઓછી મેહનત અને ભટપટ બની જાય એવી . સ્વાદિષ્ટ, જયાકેદાર ,પોષ્ટિક રેસીપી છે. Saroj Shah -
મટર પનીર
#ઇબુક૧#goldenapron3પંજાબી કયૂજન ની પ્રચલિત સબ્જી આજકલ દરેક રેસ્ટારેન્ટ, અને લોગો ની મનપસંદ ,પોપ્યૂલર સબ્જી છે. Saroj Shah -
ગ્રીલ હર્બ પનીર (Grill Harbs Paneer Recipe In Gujarati)
#GA4 #WEEK6 પનીર મોટા ભાગે બધા ને ભાવતું જ હોય. આજે મેં પનીર મા હર્બ નાખીને ગ્રીલ કરેલ છે. પનીર એ પ્રોટીન અને મિનરલ્સનો સ્ત્રોત છે. તો આજે આપણે ખૂબ જ જલ્દી બની જાય તેવું સ્ટાર્ટર હર્બ ર્ગ્રીલ પનીર બનાવીએ. Bansi Kotecha -
-
-
-
પાલક પનીર (Palak paneer Recipe in Gujarati)
#આર્યન ફાઈબર થી ભરપુર# હેલ્ધી ટેસ્ટી સબ્જી# વિન્ટર સ્પેશીયલ,#આઑલ ફેવરીટ Saroj Shah -
-
ચીઝી સ્પીનીજ રાઈસ
#ઇબુક૧ આર્યન,પ્રોટીન,ફાઈબર વિટામીન થી ભરપૂર સ્વાદિષ્ટ અને પોષ્ટિક રેસીપી છે , બાલકો ના લંચ બાકસ મા મુકી શકો છો દરેક ઉમ્ર ના વ્યકિત ની મનપસંદ સ્વાદિષ્ટ રેસીપી છે ,લેફટ ઓવર રાઈસ ના ઉપયોગ કરી આ વાનગી બનાવી શકો છો. Saroj Shah -
-
ગટ્ટા કરી
ગટ્ટે કી સબ્જી, ગટ્ટા કરી રાજસ્થાન મા બનતી એક પરમપરા ગત treditinal recipe છે..ગટ્ટા ની થી ગટ્ટા રાઈજ, ગટ્ટા સ્નેકસ પણ બનાવે છે... #goldenapron2#Rajasthani#week 10th.. Saroj Shah -
-
-
-
-
-
કૉન લબાબદાર
# અમેરીકન મકંઈ ની સબ્જી# એનીવર્સરી# મેન કોર્સતાજી અમેરીકન મકઈ ને આપણે શેકીને,બાફી ને ,મકઈ ના ચેવડો,સૂપ, પેટીસ અનેક વાનગી બનાવવા મા ઉપયોગ કરીયે છે આજ અમેરીકન મકઈ થી મસાલેદાર, લિજજતદાર,જયાકેદાર સબ્જી બનાવીશુ.લંચ ,ડીનર મા રોટલી પરાઠા રાઈસ સાથે સર્વ કરી શકાય છે.. Saroj Shah -
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
#WK4# winter kichan challange#Paneer handi મે પનીર હાંડી બનાવી પરાઠા ,પાપડ બાઉલ ,અને ફ્રેશ વેજ સલાદ સાથે સર્વ કરયુ છે Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10737420
ટિપ્પણીઓ