દૂધી નો દ્ર્ય્ફૃઇટ હલવો

Komal Batavia
Komal Batavia @cook_22279443

દૂધી નો દ્ર્ય્ફૃઇટ હલવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોમોટી દૂધી
  2. 2મોટા વાટકા દૂધ
  3. 1વાટકો ખાંડ
  4. 2ચમચા દેશી ઘી
  5. અડધો વાટકો મિક્શ સુકો મેવો
  6. અડધી ચંમચી એલચી પૉવ્ડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધી ને ચાલ ઉતારી ખમણી નાખવી

  2. 2

    2 ચમચા ઘી મુકી દૂધી ના ખમણ ને સોતરી નાખવું

  3. 3

    2 વાટકા દૂધ ઉમેરી ધીમા તાપે હલાવું

  4. 4

    દૂધ અંદર મિક્શ થઈ જાઈ ત્યારબાદ 1 વાટકો ખાંડ નાખી ફરીથી હલાવું

  5. 5

    બધુ બરબાર મિક્શ થઈ ગયા બાદ નિચે ઉતારી સુકો મેવો અંદર ઉમેરી દેવો

  6. 6

    તો તૈયાર છે આપણો દ્ર્ય્ફૃઇટ દૂધી નો હલવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Batavia
Komal Batavia @cook_22279443
પર

ટિપ્પણીઓ

Similar Recipes