રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ગાજર
  2. ૫૦૦ ગ્રામ વટાણા
  3. ૧ વાટકો પીસેલી મીસરી
  4. ૧ નાનો વાટકો ટોપરા નો ભૂકો
  5. ૨ દૂધ નો મસાલો
  6. જરૂર મુજબ કાજુ બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગાજર લો તેની છાલ ઉતારીને ખમણી લો પછી તેને ગેસ ઉપર બે ચમચી ઘી મૂકીને શેકી લો પાણી બળી જાય પછી તેમાં એક ચમચી મલાઈ ઉમેરીને હલાવો ત્યાર પછી તેમાં નાનો વાટકો મીસરીનો ભૂકો ઉમેરી 5 મિનીટ સુધી હલાવો થોડો થીક થઈ જાય પછી નીચે ઉતારીને તેમાં દૂધનો મસાલો કાજુ બદામની કતરી ઉમેરીને એક બાઉલમાં કાઢી લો તો તૈયાર છે ગાજરનો હલવો

  2. 2

    સૌપ્રથમ વટાણા લો તેને મિક્સરમાં ક્રશ કરી લો ત્યાર પછી એક લોયામાં ૩ ચમચી ઘી ઉમેરી તેમાં ક્રશ કરેલા વટાણા શેકી લો ચડી જાય પછી તેમાં બે ચમચી મલાઈ ઉમેરીને ફરી પાંચ મિનિટ જો હલાવો પછી તેમાં નાનો વાટકો મિસરી ઉમેરીને પાંચ મિનિટ હલાવવું થીક થઈ ગયા પછી તેને નીચે ઉતારી લો અને તેમાં દૂધ નો મસાલો કાજુ બદામની કતરી ઉમેરીને એક બાઉલમાં કાઢી લો તો તૈયાર છે વટાણાનો નો હલવો

  3. 3

    ત્યારબાદ એક કાચના ગ્લાસમાં પેલા વટાણા નું લેર કરીશું તેની ઉપર ટોપરાનુ લેર કરેશુ અને પછી ગાજરનુ લેર કરીશું પ્લેટમાં પણ ગાજર અને વટાણા થી ડેકોરેશન કરીને ત્રિરંગી હલવો સર્વ કરો આ લોકડાઉન ઘરમાં રહીને અવનવી વાનગીઓ બનાવીને ઘરનાં લોકોને આનંદમાં રાખવાનું સુચવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378
પર

ટિપ્પણીઓ

Similar Recipes