રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર નું છીણ બનાવો
- 2
1 કડાઈ ગરમ કરવા મૂકો અને તેમાં 2 ચમચી માખણ નકો
- 3
માખણ પીગળે એટલે એમાં ગાજર નું છીણ નાખો અને તેને હલાવી ને મીક્સ કરી લો.
- 4
થોડી વાત હલાવી ગરમ કરો અને પછી અડધો લીટર દૂધ ઉમેરો
- 5
બનેલા મિશ્રણ ને થોડી વાર ઢાંકી ને ગરમ કરો
- 6
લગભગ 10 મિનિટ પછી જ્યારે ગાજર નો કલર દૂધ માં ભડવા માંડે ત્યારે તેમાં 1 વાટકો ખાંડ ઉમેરો
- 7
હવે ખાંડ દૂધ માં ભળી ને ચાસણી ના થાય ત્યાં સુધી મિશ્રણ ને હલવો અને પછી જ્યારે દૂધ અને ખાંડ આપણાં ખમણ સાથે મિક્સ થાય ત્યારે તેમાં નાળીયેર પાવડર નાખો
- 8
નાળિયેર પાવડર નાખી તેને મીક્સ કરી ને પછી તેમાં ડ્રાય ફ્રૂટ નાખો
- 9
આ બધું મીક્સ કરી લો એટલે આપડો હલવો તૈયાર...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
છીણયા વગર નો ગાજર નો ઇન્સ્ટન્ટ હલવો કુકર માં
છીણા વગર નો ગાજર નો ઇન્સ્ટંટ હલવો કુકર માં Nidhi Pandya -
સૂકી ખારેક નો હલવો (dry dates Halva)
શિયાળામાં આ હલવો બહુ જ ખવાય છે અને સ્વાસ્થ્યવર્ધક છે.#વિકમિલ૨# goldenapron3 Rajni Sanghavi -
-
-
-
ગાજર નો હલવો
#ગુજરાતીઆ મને વધારે પ્રિય છે. માવો ઉમેરીને પણ બનાવી શકાય છે.. પણ મે માવા વગર જ બનાવ્યો છે. Hiral Pandya Shukla -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આજે મારા દીકરા વત્સલ નો બર્થડે એટલે એની ફેવરિટ વાનગી બનાવી . Deepika Jagetiya -
-
-
-
-
-
-
-
ગાજર હલવો(Carrot halwa recipe in Gujarati)
Quick Recipe : ગાજર નો હલવો બધા નો પ્રિય હોય છે પરંતુ તેને બનાવવા માટે ગાજર ખમણવાં નું કામ બહુ કંટાળા જનક છે પરંતુ આજે આપણે જોઇશું ગાજર ને ખમણ્યાં વગર ફટાફટ કેવી રીતે બનશે હલવો. Purvi Baxi -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
-
-
-
ખજુર નો હલવો
#શિયાળાખજુર શિયાળાની રુતુ માં સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે.... અને સૌને ભાવશે એવો હલવો છે આ ખજુર નો હલવો... જો ન બનાવેલો હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11451331
ટિપ્પણીઓ