ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ગાજર
  2. ૧ વાટકીઘી
  3. ૧+૧/૨ વાટકી ખાંડ
  4. કાજુ બદામ કતરણ ઇલાયચી પાઉડર
  5. ૧૦૦ ગ્રામ માવો
  6. ૧ વાટકો દુધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજર ને ધોઈ નાખો પછી ગાજર ને છીણી લો. પછી એક પેનમાં ઘી ગરમ કરી

  2. 2

    પછી તેમાં ગાજર નુ છીણ નાખી મિક્સ કરો પછી દુધ નાખો અને થોડી વાર ચડવા દો

  3. 3

    દુધ સીજી જાય પછી તેમા ખાંડ ઉમેરો ખાંડ નું પાણી બળી જાય પછી તેમા માવો ઉમેરી દો

  4. 4

    કાજુ બદામ ની કતરણ ઇલાયચી પાઉડર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

ટિપ્પણીઓ

Similar Recipes