રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાની છાલ ઉતારી તેની નાની કટકી કરી પાણી માં રાખો.
- 2
એક કડાઈમાં તેલ લો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ જીરું અને લીમડાના પાન નાંખો.
- 3
પછી તેમાં બટાકા હળદર અને મીઠું નાખી હલાવી થોડી વાર ચઢવા દો.
- 4
બટાકા બરાબર ચઢી જાય એટલે તેમાં લાલ મરચું ધાણાજીરું અને ગરમ મસાલો નાખી હલાવી થોડી વાર રહેવા દો.
- 5
પછી તેમાં કોથમીર નાખી સર્વ કરો તો તૈયાર છે મસાલા કટકી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ફલાવર બટાકા અને વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#ફલાવર,બટાકા અને વટાણા નું શાક Krishna Dholakia -
-
-
સ્ટફ્ડ આલુ ગોભી પરોઠા
#સ્ટફ્ડઆજે આપણે બટાકા અને ફ્લાવરમાંથી બનતા સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરોઠા બનાવીશું. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ફરસાણની દુકાન જેવા જ સ્વાદિષ્ટ અને સ્પોન્જી ઢોકળાં હવે ઘરે બનાવો. Ankita Tank Parmar -
-
બટાકા પૌવા.(Bataka Poha Recipe in Gujarati)
#CB1Post 2 બટાકા પૌવા ઓલટાઈમ ફેવરીટ હેલ્ધી બ્રેકફાસ્ટ છે.ઘર ની સામગ્રી માં થી ખૂબ જ ઝડપથી બની જાય છે. Bhavna Desai -
-
-
-
સુકી ભાજી
#શાક સુકી ભાજી સાથે થેપલા ગુજરાતના ફેમસ ફુડ છે.પિકનીક હોય કે મુસાફરી દરમિયાન થેપલાં સુકી ભાજી બેસ્ટ ઓપ્શન છે. Kala Ramoliya -
ફણસી આલુ ગે્વી નું શાક (Fansi Aloo Gravy Shak Recipe In Gujarati)
કાઠીયાવાડી સ્ટાઈલ#EB#Week 5 chef Nidhi Bole -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11677449
ટિપ્પણીઓ (2)