ચીકુ નો હલવો

Rupal Gandhi
Rupal Gandhi @cook_16100355

ચીકુ નો હલવો

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૬ નંગ- ચીકુ
  2. ૧૫૦ ગ્રામ - માવો
  3. ૧ વાટકી- દૂઘ
  4. ૧/૨ વાટકી- દળેલી ખાંડ
  5. ૨ ચમચી- કાજુ ના ટુકડા
  6. ૨ ચમચી- બદામ ના ટુકડા
  7. ૧ ચમચી- ઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચીકુ ને ઘોઈ તેની છાલ ઉતારી મોટા કટકા કરી લેવા. હવે તેને મીક્ષી માં ક્રશ કરી લેવા.

  2. 2

    એક કઢાઈ માં ક્રશ કરેલાં ચીકુ લઇ તેને ઘીમી આંચ પર ૫ મિનિટ હલાવવા ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરી હલાવવું. દૂઘ બળી જાય પછી તેમાં માવો ઉમેરવો.

  3. 3

    મિશ્રણ ને સતત હલાવતા રહેવું. ગેસ ની આંચ પણ ઘીમી રાખવી. ૧૦ મિનિટ બાદ તેમાં ખાંડ ઉમેરી હલાવી લેવું. ૫ મિનિટ સુધી શેકી લેવું. હવે તેમાં ઘી ઉમેરી હલાવી લેવું. પછી ગેસ પર થી ઉતારી વાટકા માં કાઢી લેવો.

  4. 4

    થોડો ઠરે પછી ગરમ અથવા ઠંડો કાજુ અને બદામ ના ટુકડા થી સજાવી પીરસવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Gandhi
Rupal Gandhi @cook_16100355
પર

Similar Recipes