રાંધવાની સૂચનાઓ
- 1
- 2
દૂધને ગરમ કરવું
- 3
ચાર ચમચી બીજું દૂધ લઈ તેમાં કસ્ટર્ડ પાવડર મિક્સ કરવો
- 4
દુધનો એક ઊભરો આવે એટલે કસ્ટર પાવડર વાળુ દૂધ ઉમેરો
- 5
પાણીમાં પલાળેલી બદામ ને મિક્સર માં ક્રશ કરી લેવી
- 6
Custard ઉમેરેલું દૂધ થોડું ઘટ્ટ થાઈ પછી ક્રશ કરેલી બદામ ઉમેરી દૂધ ઉકાળવું
- 7
ખાંડ નાખી ખૂબ હલાવો
- 8
પાણીમાં પલાળેલ કેસર ઉમેરો
- 9
ઈલાયચી પાવડર નાખી બે મિનિટ ઉકાળવું
- 10
ત્યારબાદ ગેસ બંધ કરી દેવો અને ઠંડું પડવા દેવું
- 11
ઠંડુ પડે પછી બે કલાક ફ્રિજમાં મૂકવું
- 12
ફ્રિજમાંથી કાઢીને બ્લેન્ડર ફેરવો
- 13
ત્યારબાદ સર્વિંગ ગ્લાસમાં સર્વ કરવું
- 14
ગાર્નિશ માટે બદામની કતરણ થી ગાર્નિશ કરવું રેડી છે આપણું બદામ શેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindia# શરબત અને મિલ્કશેક ચેલેન્જબદામ વિટામિન ઈ કેલ્શ્યમ મેગ્નેશ્યમ જેવા તત્વો રહેલા છે વજનમાં ઘટાડો કરે છે વાયરલ ઈન્ફેક્શન માં ઘટાડો કરે છે ઈમ્યુનિટ પાવર વધારે છે આમ બદામનો મિલ્ક શેક અને હાઇજેનિક છે હાઈજેનીક હેલ્ધી બદામ મિલ્ક શેક Ramaben Joshi -
-
-
-
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe in Gujarati)
#EB#week14#ff1#post2#cookpadindia#cookpad_gujબદામ શેક એ ભારત નું પ્રખ્યાત અને પસંદીદા પીણું છે. જેમ નામ થી જ ખબર પડે છે કે આ પીણું બદામ થી ભરપૂર છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવો આ શેક સંતુષ્ટિદાયક પણ છે. જે એક વાર નાના ભોજન ની ગરજ સારે છે. બદામ ના લાભ થી ભરપૂર એવું આ પીણું ગરમી માં લોકો ની ખાસ પસંદ બને છે. Deepa Rupani -
-
-
બદામ શેક
#EB#Week14#ff1#cookpadindia#cookpadgujarati#badamshake#almond#badam#milkshakeબદામ શેક એક હેલ્થી ડ્રિન્ક છે જેને ઉનાળા માં ચિલ્ડ અને શિયાળા માં હોટ સર્વ કરવા માં આવે છે. તે વિટામિન ઇ થી સમૃદ્ધ છે અને તેમાં મહત્વપૂર્ણ એન્ટી-ઓક્સિડેન્ટ્સ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી છે. બ્લાન્ચડ બદામ માં પ્રોટીન, હેલ્થી ફેટ, મેગ્નેશિયમ અને આયર્ન નોંધપાત્ર માત્રા માં હોય છે. તે યાદશક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે.મિલ્કશેક માં બદામ ઉમેરવા થી મિલ્કશેક થીક અને નટી ટેક્સચર વાળું લાગે છે. મેં અહીં બદામ શેક ને વધારે ક્રીમી ટેક્સચર આપવા માટે તેમાં ઇવાપોરેટેડ મિલ્ક અને મિલ્ક પાવડર નો ઉપયોગ કર્યો છે. Vaibhavi Boghawala -
-
-
ખસખસ-બદામ હલવો
#Goldenapron#Post4#ટિફિન#આ હલવો ખસખસ અને બદામમાંથી બનાવેલ છે જે મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે. Harsha Israni -
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14બદામ શેક ખૂબજ હેલ્થી, ન્યુટ્રીશિયશ ,સરળ અને ક્વિક રેસીપી છે. બદામ શેક બદામ થી ભરપૂર, અને કેસર,ઈલાયચી ને જાયફળ ના પાઉડર ઉમેરવાથી ખૂબજ ફ્લેવર -ફુલ ટેસ્ટ આવે છે. Helly shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11959954
ટિપ્પણીઓ