રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘંઉના લોટમાં સ્વાદાનુસાર મીઠું, તેલ અને જીરું નાખીને પાણી વડે લોટ બાંધી સાઈડમાં ઢાંકીને રાખી દો.
- 2
ત્યારબાદ એક કટોરામાં બેસન અને બધા મસાલા, ખાંડ અને લીંબુનો રસ,તેલ, તલ બધું નાખીને બરાબર મિક્સ કરીને ભરવા માટે નો મસાલો તૈયાર કરો.બધાં શાકને ધોઈને રીંગણ ના ડિટિયા કાઢીને ચાર કાપા પાડો, બટેટા ને ઉભો એક કાપો પાડવો,ડુંગળી ને છોતરાં કાઢીને ચાર કાપા પાડવા, ટામેટાં નો ગર કાઢી ને વચ્ચેથી ખાલી કરવા.ત્યારબાદ તૈયાર કરેલો મસાલો આ બધાં શાકમાં બરાબર ભરો.
- 3
હવે ગેસ પર કુકરમાં તેલ ગરમ કરો અને વઘાર માટે રાઈ નાખીને બધાં ભરેલા શાક ધીમેથી ગરમ તેલમાં વઘારો.આ વઘારેલા શાકને બરાબર સાંતળો.
- 4
ભરેલા શાક બરાબર સંતળાશે તો મસાલો એમાં બરાબર ફિક્સ રહેશે નીકળશે નહીં. હવે એમાં વધેલો મસાલો ઉપર ઉમેરી દો.અને જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને કુકરનું ઢાંકણ ઢાંકી દો.
- 5
કુકરનું ઢાંકણ ઢાંકી ને 3 સીટી થાય એટલે ગેસ બંધ કરી દેવો. અને શાક ઠંડું થવા દેવું ત્યારબાદ એક બાઉલમાં કાઢી લેવું અને ઉપર કોથમીર ભભરાવવી.
- 6
હવે પરોઠાં ના તૈયાર કરેલા લોટમાંથી લુવા કરીને વણીને તેલ મૂકીને તવી પર શેકી લેવા. ત્યારબાદ એક પ્લેટમાં ભરેલું શાક, પરોઠાં, છાશ અને કોઈપણ અથાણાં સાથે લંચ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભરેલું આખુ મીક્ષ શાક(બટાકા ડુંગળી કારેલા રીંગણ)
#સુપરશેફ1ગુજરાતી સ્વાદ.. થોડુ તીખું.. ગળચટ્ટુ.... ખાટુમીઠુ Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
મિક્સ ભરેલું શાક
શિયાળામાં બધા શાકભાજી ખૂબ જ તાજા અને મીઠા આવતા હોય છે. તો આજે મેં ભરેલા રીંગણા, મરચાં, ટામેટા અને ડુંગળી નું ભરેલું શાક અને સાથે બાજરીનો રોટલો બનાવેલો છે. શિયાળાના શાકની સ્વાદમાં વધારો કરે તે માટે મેં ગોળ _ધી અને સાથે આથેલી લીલી હળદર રાખેલ છે.#લીલી#ઇબુક૧#૭ Bansi Kotecha -
ભરેલું શાક(Stuff Shaak Recipe in Gujarati)
#GA4#week4આ શાક અમારા ઘર ના મેમ્બર ને ખૂબ જ પંસંદ છે એટલે વારંવાર આ શાક હું બનાવું છું. Harsha Ben Sureliya -
-
-
-
-
રીંગણાં બટાકા નું લોટ ભરેલું શાક (Ringan Bataka Lot Bharelu Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala Jo Lly -
-
-
-
-
-
-
-
-
-
કાઠીયાવાડ નાં પ્રખ્યાત ફાફડા
#કાંદાલસણ #લોકડાઉન રેસિપિસ # કાઠીયાવાડી સ્પેશિયલ # રેસિપી કોન્ટેસ્ટ ૭૫ Suchita Kamdar -
મસાલા રાઈસ
#લોકડાઉન અત્યારે લોકડાઉનનાં સમયમાં બેઠાળું જીવન હોય એટલે સાદું ભોજન જ સારું. એટલે મસાલા રાઈસ બનાવ્યો. Nigam Thakkar Recipes -
-
મિક્સ કઠોળ અને ભાત (મદ્રાસ લેંટીલ)
મિક્સ દાળ લગભગ આપણે ભાત સાથે સર્વ કરતા હોઈએ છે. અહી મે મિક્સ કઠોળ પણ અલગ પ્રકાર ના લીધા છે. અને ભાત સાથે સર્વ કરવાની રીત બતાવી છે. ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. Disha Prashant Chavda -
-
મિક્સ ભરેલું શાક
#શાકઆ શાકને મેં માઈક્રો વેવ માં બનાવ્યું છે. ઝડપથી બની જાય છે અને મસાલો તળિયે ચોંટી જવાનો ભય રહેતો નથી. Purvi Modi -
-
લીલવા ભરેલું રવૈયાનું શાક
#સંક્રાંતિઆજે મકરસંક્રાંતિ પર્વ. આજે દરેક ગુજરાતીનાં ઘર ચિક્કી, ઊંધીયુ, જલેબી તથા ખીચડાની સુગંધ મહેકી ઉઠે છે. ઊંધિયુ બનાવવા માટે ઘણા બધા પ્રકારનાં શાકભાજીની તથા પૂર્વ તૈયારીની જરૂર પડે છે ત્યારે તેમાંથી ઊંધીયુ બનાવી શકાય છે. પરંતુ જે લોકો ઊંધીયુ ઘરે બનાવી શકતા નથી તેઓના માટે આજે હું ઊંધીયાને પણ ટક્કર મારે તેવા શાકની રેસિપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
સ્ટફ્ડ સેવ ટામેટાનું શાક
#૨૦૧૯અત્યારે શિયાળામાં ટામેટાં એકદમ ફ્રેશ તથા સસ્તા મળે છે. આપણા બધાનાં ઘરમાં ટામેટાનો સૂપ તથા સલાડ તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ. શિયાળામાં વિવિધ પ્રકારનાં ભરેલા શાક તો આપણે બનાવતા જ હોઈએ છીએ તો આજે હું સેવ ટામેટાનાં શાકને નવી જ રીતે પ્રસ્તુત કરીશ. જે રેગ્યુલર શાક કરતા દેખાવમાં તો અલગ છે પરંતુ સ્વાદમાં પણ લાજવાબ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
રસાદાર ભરેલા રવૈયા- બટેટા નું શાક
#ઇબુક૧#૩૯#સ્ટફડફ્રેન્ડસ, શિયાળામાં તીખું તમતમતું ભરેલા રીંગણ બટેટા ના શાક સાથે ગરમાગરમ બાજરી નો રોટલો ,રોટલી કે ભાખરી ને છાશ મારુ મનપસંદ ફૂડ છે. asharamparia
More Recipes
ટિપ્પણીઓ