રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના ફાડા ને ૨ કલાક પલાળી દો. દાળ ને ૧/૨ કલાક પલાળો. હવે બધા શાકભાજી ને સમારી ને પાર બોઇલ કરી લો. આદુ મરચા અને લસણની પેસ્ટ બનાવી લો.
- 2
હવે એક કાંદો પણ સમારી લો.હવે એક કડાઈમાં ઘી,તેમજ તેલ મૂકી તેમાં રાઈ, જીરું લીમડો અને હિંગ નાખો. હવે તેમાં બી નાખી સાંતળો. હવે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખી સાંતળી. હવે કાંદો એડ. કરો.
- 3
બાજુ પર તમે કૂકર મા એક સિટી મરી ફાડા અને મગ ની દાળ બાફી લો. (તમે અને છૂટી પણ કરી શકો.) હવે કડાઈ મા બધા શાક ભાજી એડ કરી, તેમાં નીમક, મરચું, હળદર, અને ગરમ મસાલો નાખી હલાવી લો.
- 4
હવે તેમાં બાફલા ફાડા અને દાળ નાખી સાચવી ને હલાવી,લીંબુ એડ કરી ગરમ ગરમ દહીં અને પાપડ સાથે સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજીટેબલ ફાડા ખીચડી (Vegetable Fada Khichdi Recipe In Gujarati)
#cooksnape recipe#masala box recipe#હળદર ,લવીગં,#ડાયબિટિક ફ્રેન્ડલી રેસીપી Saroj Shah -
-
ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#CWM1 #Hathimasala#MBR5#week5#cookpadgujarati#cookpadindia#cookpad આપણે સામાન્ય રીતે ખીચડી ચોખા અને દાળ માંથી બનાવતા હોઈએ છીએ પરંતુ ઘઉંના ફાડા અને જુદી જુદી દાળ ના ઉપયોગ કરીને બનાવેલી ફાડા ખીચડી પણ એટલી જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. આ ખીચડીમાં અલગ અલગ જાતના શાકભાજી ઉમેરીને તેનો સ્વાદ ઓર વધારી શકાય છે. તેમાં પણ શિયાળામાં આવતા લીલા શાકભાજી જેવા કે લીલી ડુંગળી, લીલું લસણ વગેરે ઉમેરવાથી તો આ ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
ફાડા ની ખીચડી
#Comfort#comfortfood#daliya khichdi#dietfoodવજન ઉતારવા શાકભાજી થી ભરપૂર ફાડા ની ખીચડી ઉત્તમ ખોરાક છે. Leena Mehta -
આખા મગ ની વેજીટેબલ ખીચડી
આમ તો ખીચડી દરેક ના ઘરે વિવિધ પ્રકારની બની હોય છે સ્વાદ પણ અલગ હોય છે નાના બાળકો થી લઈને મોટા ઓને ભાવતી હોય છે જયારે જમવા નુ બનાવ વાની ઇચ્છા ન હોય ત્યારે અચુક ખીચડી મુકી દેવામાં આવે સાથે ઘી ગરમ દુધ પાપડ હોય તો બસ બીજુ શુ જોઇએ અને પેટ પણ ભરાઇ જાય તો ચલો આપણે બનાવી એ આખા મગ ની વેજીટેબલ ખીચડી#ખીચડી Yasmeeta Jani -
-
-
ઘઉં ના ફાડા ની ખીચડી
ખીચડી પણ ઘણા ના ઘરમાં થતી જ હોય છે તેમાં પણ અલગ અલગ થાય છે તુવર દાળની ખીચડી મગની દાળની ખીચડી મગની મોગર દાળની ખીચડી વઘારેલી ખીચડી મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને પણ થાયછે તો આજે મેં ઘઉં ની કણકી પણ કહેવાય ને ઘણા લોકો તેને ફાડા પણ કહેછે તો ઘઉંના ફાડા મગની લિલી એટલે કે ફોતરા વળી પણ કહેવાય તે દાળ નાંખી મિક્સ કરીને ખીચડી બનાવાય છે તે ખૂબ જ પૌષ્ટિક ને હેલ્દી પણ છે તેમાં થી ભરપૂર ફાયબર પણ મલેછે ને તેમાં થોડા તમને મન ગમતા શાક પણ નાખીને બનાવીએ તો તો કઈ જ બાકી ના રહે તો તેમાંથી વિટામિન કલેરી પણ મળી જાય તો આજે ઘઉં ના ફાડા ને મગની દાળની ને મિક્સ વેજીસ ની ખીચડી ની રીત પણ જોઈ લઇએ Usha Bhatt -
-
-
વેજ ફાડા ખીચડી (Veg. Fada Khichdi Recipe In Gujarati)
ફાઇબર યુક્ત ઘઉં ના fada ની આ receipy ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Reena parikh -
વેજ ફાડા ખિચડી(veg fada khichdi recipe in gujarati)
ઘંઉ ના ફાડા એટલે દળિયા.. .ઘંઉ ના ફાડા ,મગ ના ફાડા ,અને શાકભાજી થી બની ખિચડી .પ્રોટીન,વિટામીન ,ફાઈબર ના ગુળો થી ભરપૂર એક પોષ્ટિક ખિચડી છે, ડાયબિટીક વ્યકિત જે ચોખા નથી ખાતા એના માટે. સ્વાદ ,સ્વાસ્થ થી ભરપૂર છે. Saroj Shah -
-
-
ટ્રાઓ મિક્સ વેજ ખીચડી બાઉલ (Trio Mix Veg Khichdi Bowl Recipe In Gujarati)
#goldenapron3#week૧૪#ડીનર asharamparia -
-
રજવાડી ફાડા ખીચડી
#goldenapron3#ખીચડીરસોઈ નો રાજા એટલે ખીચડી. બનવા માં સહેલી અને પચવામાં હલકી.. સજા માંદા સૌ ને ખીચડી ભાવે. પણ આજે તેને થોડું વધારે રોયલ બનાવવા મેં રજવાડી ખીચડી બનાવી છે. Daxita Shah -
-
-
-
વેજ ફાડા ખીચડી
#ફિટવિથકુકપેડઆજે હેલ્ધી રેસિપી બનાવવાની છે તો અમે અહીં ઘઉંના ફાડા અને મિક્સ વેજીટેબલથી ઓછા તેલમાં હેલ્ધી ખીચડી બનાવી છે... Neha Suthar -
-
-
વેજીટેબલ ઘઉં ફાડા અને મગ ફાડા ની ખીચડી (Vegetable Wheat & Moong Fada Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#ખીચડી Aarti Joshi -
-
-
મિક્સ ફાડા ખીચડી
#મધરમારી મમ્મી ઘંટી માં સ્પેશિયલ આ મિક્સ ફાડા બનાવતી. એમાં કોઈ પણ પ્રકાર ના સૂકા મસાલા નહિ નાખતી. ફક્ત આખા મસાલા નો વઘાર અને હળદર મીઠું. પણ ટેસ્ટી બહુ લાગતી. એ સાથે મમ્મી શાક ભાજી તવી પર શેકી ને આપતી. તો ક્યારેક કઢી કે છાસ સાથે. પચવામાં એકદમ લાઈટ અને સુપર હેલ્ધી. હજી પણ હું આવા ફાડા દળી ને રાખું છું. ક્યારેક સાત્વિક ખાવું હોય ત્યારે આ જ બનાવું. Disha Prashant Chavda -
મલ્ટી ગ્રેઈન ફાડા દેશી તડકા ખીચડી
#ખીચડીફ્રેન્ડ્સ, ફાડા ખુબ જ પૌષ્ટિક ધાન છે. તેમાંથી અવનવી હેલ્ધી વાનગીઓ બનાવી શકાય છે. મેં અહીં મિક્સ ફાડા ખિચડી માં અજમા નો તડકો આપી ને થોડો અલગ ટેસ્ટ આપ્યો છે . ખુબ જ સરળ છતાં પૌષ્ટિક અને ટેસ્ટી ખીચડી જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11973288
ટિપ્પણીઓ