મોરૈયો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૨૫ ગ્રામ મોરૈયો
  2. ૨ નંગ બટાકા
  3. ૭૫ ગ્રામ શેકેલી સીંગ
  4. ૨ ટેબલ સ્પૂન તેલ
  5. ૨ નંગ લીલાં મરચાં
  6. અડધી ચમચી લાલ મરચું
  7. મીઠું પ્રમાણસર
  8. પાણી જરૂર મુજબ
  9. ચપટીજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોરૈયો ધોઈને તરવવો ૨ બટાકા ના જીના કટકા કરવા

  2. 2

    ગેસ પર એક વાસણ માં તેલ નો વઘાર કરી તેમાં જીરું નાખી પાણી, સીંગદાણા, બટાકા નાખી પાણી રેડવું

  3. 3

    પાણી ઉકળે એટલે મોરૈયો નાખવો મીઠું નાખી ચડવા દેવો ગરમ ગરમ પીરસવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital Chag
Mital Chag @mitalchag68
પર

ટિપ્પણીઓ

Similar Recipes