રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કુકર લઈ તેમા ૨ ચમચી તેલ એડ કરી ગરમ થવા દૉ, તેલ ગરમ થઇ ગયા બાદ તેમા જીરું અને કળી લીમડા નો વઘાર કરો,ત્યાર બાદ તેમા ગોળ કાપેલા લીલા મરચાં અને શીંગ દાણા એડ કરી સાતળી લૉ,હવે તેમા ઝીણા સમારેલા બટાકા એડ કરી લૉ ત્યાર બાદ તેમા મોરૈયો ને સારા પાણી થી ધોઈ ને એડ કરી તેમા મીઠું અને થોડુ પાણી એડ કરી બરાબર સાતળી લૉ હવે કુકર બંધ કરી ૨ વિસલ વગાડી લૉ,મોરૈયો થઈ જાય એટલે તૅનૅ એક પ્લેટ માં કાઢી લૉ તૉ સવ કરવા માટે તૈયાર છે મોરૈયો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વેજીટેબલ મોરૈયો (Vegetable Moraiya Recipe In Gujarati)
#ff2#EBWeek 15#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
મોરૈયો(Moraiya Recipe In Gujarati)
#EBweek15મોરૈયો એ ઉપવાસ માં ખવાતી પ્રચલિત વાનગી છે. જલ્દી થી અને ઓછી વસ્તુ થી બની જાય છે. Jyoti Joshi -
-
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
મોરૈયો હરેક ઉપવાસ મા બનાવે છેઅગિયારસ મા ખાસ બને છે હુ પણ બનાવુ છુંતો આવો જોઈએ સ્વામીનારાયણ મંદિર મા બનતો મોરૈયો કેવી રીતે બને છે#EB#week2#ff2#friedfaralirecipies chef Nidhi Bole -
-
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
અગિયારસ એટલે ફરાળ નો દિવસ..બટાકા વાળો મોરિયો બનાવ્યો અને સાથે દહીં..બસ..👍🏻 Sangita Vyas -
મોરૈયો શીંગ દહીં વડા (Moraiya Shing Dahi Vada Recipe In Gujarati(
#SJR#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
-
-
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB15#Week15#Thim15Aaje me મોરૈયો બનાવિયો છે અમે બંને જણાં શ્રાવણ મહિનો રહીએ છીએ તો મે aaje મોરૈયો બનાવ્યો છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15412691
ટિપ્પણીઓ