ફરાળી કઢી વીથ મોરૈયો

Kalpana Solanki
Kalpana Solanki @cook_13477867

ફરાળી કઢી વીથ મોરૈયો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪લોકોમાટે
  1. ફરાળી કઢી માટે:- ૧ કપ દહીં
  2. ૪ ચમચી શિંગોડાનો લોટ
  3. ૮-૧૦ પાન લીમડાના
  4. ૩ ચમચી ઘી
  5. ૧ ચમચી જીરૂ
  6. ૨ચમચી ખાંડ
  7. મીઠુ સ્વાદ પ્રમાણે
  8. ૧ ચમચી આદુ-મરચા ની પેસ્ટ
  9. ૨-૩ સૂકા લાલ મરચા
  10. ૨-૩ નંગ લવિંગ
  11. ૧ ચમચો શિગદાણા નો ભૂકો
  12. ૨ નંગ બાફેલા બટાકા નો માવો
  13. મોરૈયા માટે:- ૧૦૦ ગ્રામ મોરૈયો
  14. ૨ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  15. મીઠુ સ્વાદ મુજબ
  16. ૩-૪ ચમચી ઘી અથવા તેલ
  17. ૬-૭ લીમડાના ના પાન
  18. ૧ ચમચી જીરૂ
  19. ૨-૩ નંગ લવિંગ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    કઢી માટે:- દહીં વલોવીને છાશ બનાવવી. તેમાં શિગોડાનો લોટ ઉમેરી મિશ્રણ બનાવવું

  2. 2

    તપેલી માં ઘી ગરમ કરી તેમાં મરચાં, લવિંગ, લીમડો, જીરૂ નાખી કઢી નું મિશ્રણ ઉમેરી હલાવો.

  3. 3

    બાફેલા બટાકા નો માવો, જરૂર મુજબ પાણી નાખી થોડી વાર ધીમા તાપે ઉકાળો.

  4. 4

    ત્યારબાદ તેમાં મીઠું, આદુ મરચાં, ખાડ, શિગદાણાનો ભૂકો નાખી બે થી ત્રણ મિનિટ કઢી ઉકાળો.

  5. 5

    સમારેલા ધાણા ઉમેરી મોરૈયા જોડે સર્વ કરો.

  6. 6

    મોરૈયા માટે:- કડાઈમા ઘી મૂકી તજ, લવિંગ, લીમડો, આદુ મરચાં નાખી સાંતળો.

  7. 7

    ત્યાર બાદ તેમાં મોરૈયો, શીંગદાણા ધોઈ ઉમેરવો. જરૂર મુજબ પાણી અથવા છાશ ઉમેરી ધીમી આચે ચડવા દો.

  8. 8

    ચડી જાય એટલે તેમાં કોથમીર નાખી કઢી અને બટાકા ની ભાજી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Solanki
Kalpana Solanki @cook_13477867
પર

ટિપ્પણીઓ

Similar Recipes