મોરૈયો (Moraiya Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ loko
  1. ૧૨૫ ગ્રામ મોરૈયો
  2. ૭૫ ગ્રામ શેકેલી શીંગ
  3. ૨ નંગબટાકા
  4. ૨ ટે.સ્પૂન તેલ
  5. ૧/૨ ટી સ્પૂનજીરું
  6. ૧ ટી સ્પૂનતજ લવિંગ
  7. ૨ નંગલાલ મરચું
  8. ૧/૨ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  9. ૨ ટી સ્પૂનવાટેલાં આદુ મરચા
  10. ૨ ટી સ્પૂનખાંડ
  11. ૧/૨ કપદહીં
  12. મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    મોરઇયા ને ધોઈ લો

  2. 2

    સેકેલી શિંગના ફોતરા કાઢીને અધકચરી ખાંડી લો,ગેસ પર એક વાસણમાં તેલ મૂકી તેમાં જીરું,આખા મરચાં,તજ લવિંગ અને લાલ મરચું નાખી પાણી રેડવું

  3. 3

    પાણી ઉકળે એટલે મોરૈયો નાખવો,બટાકા ની ચીન,શીંગ નો ભુક્કો,મીઠું,આદુ મરચા નાખવા

  4. 4

    મોરૈયો ચડી જાય એટલે તેમાં ખાંડ અને દહીં નાખવાં ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes