રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ વાસણ માં તુવેર દાળ અને મગની ફોતરા વાળી દાળ લઈ ૨ વર ધોઈ લો હવે તેમાં પાણી નાખી હદ્દા મીઠુ નાખીને મિક્સ કરો અને ૫થી ૬ સીટી વગાડી ઠંડુ કરી
- 2
હવે ડુંગળી ટામેટા ઝીણાં સમારેલાં લો
- 3
હવે પેન માં તેલ મૂકી તેમાં જીરૂ નાખી આદુ મરચાની પેસ્ટ નાખી હલાવો હવે તેમાં ડુંગળી ટામેટા ઝીણાં સમારેલાં લો
- 4
ડુંગળી સંતડાઈ જાય એટલે એમાં ટામેટા નાખી હલાવો હવે મીઠુ અને હળદર નાખી હલાવો બરાબર ચડી જાય એટલે મરચુ મીઠુ હળદર ધાણાજીરું ગરમ મસાલો નાખી બરાબર હલાવી લો હવે તેમાં બાફેલી દાળ નાખી બરાબર મિક્સ કરો જરૂર મુજબ પાણી નાખો અને ઉકાળો
- 5
ઉકડી જાય એટલે મોટા વાટકા માં કાઢી રાઈસ અને પરાઠા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)
#AM1 અમારે તો અવાર નવાર જુદી જુદી રીતે દાળ બનતી હોય છે તો આજે મે પંચરત્ન દાળ બનાવી છે જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે ને શાક ની પણ જરૂર પડતી નથી Pina Mandaliya -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Dal recipe#CJM#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
ત્રેવટી દાળ
#RB7 દાળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.એટલે તમામ દાળ ને ખુબજ સ્વાસ્થ્ય વર્ધક ગણવામાં આવે છે.અહી તુવેર,મગ મોગર અને મગ ફોતરા દાળ લઈ ને ત્રેવટી દાળ બનાવી છે .. Nidhi Vyas -
-
-
-
-
-
-
-
મગ ની દાળ ના દાળવડા(magdalvada in Gujarati)
#Goldenapron3#week21#spicy#mag ni dal dalvada Foram Bhojak -
-
-
-
મિક્સ તડકા દાળ(mix dal tadka dal recipe in Gujarati)
#સુપર શેફ વિક ૪#માય ઈ બુક #પોસ્ટ ૨૨ Nipa Parin Mehta -
-
-
-
-
-
મિક્સ દાળ ફ્રાય (Mix Dal Fry Recipe In Gujarati)
#DRપ્રોટીનથી ભરપૂર હેલ્ધી આ દાળમાં મેં 7 પ્રકારની દાળ નું ઉપયોગ કર્યો છે. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો. Shilpa Kikani 1 -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11973194
ટિપ્પણીઓ