રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા 2 કપ પાણી લેવું. ત્યારબાદ તેમાં મીઠું હળદર અને 4 ચમચી તેલ નાખી એક સાઈડ હલાવવું.
- 2
તેલ અને પાણી મિક્સ થઈ જાય એટલે તેમાં ચણા નો લોટ નાખવો. થોડો ઢીલો લોટ બાંધવો અને 15-20 મિનિટ માટે રેસ્ટ આપવો.
- 3
હવે લોટ સંચા મા ભરી લેવો. તેલ ગરમ કરી તેમાં સેવ પાડી તળી લેવી. તૈયાર છે સેવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સેવ
#goldenappron3.0#week13#લોકડાઉન#સ્નેક્સઆ સેવ ને સેવ મમરા , સેવ ટામેટા ના શાક માં , ચેવડો માં ,ચાટ માં ,ભેળ માં ,પાણીપૂરી માં વાપરી શકાય Gayatri joshi -
-
ચણા ના લોટ ની મોળી સેવ
#લોકડાઉન#પોસ્ટ 5 સમગ્ર ભારત માં અત્યારે લોક ડાઉન ની પરિસ્થિતીમાં ફસાઈ ગયું છે,ત્યારે આપણા જેવી ઘર ની રાણી તેમના પતિ અને છોકરા માટે સારું સારું ભોજન આછી વસ્તુઓ માંથી બનાવતી હોઈ છે. આજે મેં મારા રસોડા માં ચણા ના લોટ ની મોળી સેવ બનાવી છે.જેથી મારા બાળકો ને બહાર નો નાસત્તા થી દુર રહે અને ઘરે જ તે ખાઈ શકીયે છીએ. Parul Bhimani -
-
-
-
-
-
-
-
-
-
સેવ (Sev Recipe In Gujarati)
#RC1#રેઈન્બો રેસિપી#પીળી વસ્તુ ની રેસીપીઆજે પીળી વસ્તુ માં મે સેવ બનાવી છે અમારે ઘર પર સેવ સેમ બાર જેવી જ બને છે ને અમને પણ બાર ની સેવ કરતા ઘર ની j ભાવે છે તો શેર કરું છું Pina Mandaliya -
-
ભજીયા પાવ(Bhajiyapav recipe in Gujarati
#GA4#week12#Besanગુજરાતી નું favourite ભજીયા ને મહારાષ્ટ્ર માં જગ્યા એ જગ્યાએ વડા પાવ ની લારી જોવા મળે ને એમાં લગભગ બધા પાસે ભજી પાવ ભી મળે ભજી પાવ ખાવા ની મજા જ કંઇક અલગ છે Komal Shah -
-
-
-
સેવ (Sev Recipe In Gujarati)
આપણે મોટે ભાગે સેવ બહારથી લાવતા હોઈએ છીએ પણ ઘરે પણ માત્ર ૨ ઘટકો થી આ સેવ ખૂબ સરસ બને છે Krishna Joshi -
-
-
-
-
નમકીન સેવ (Namkin Sev Recipe In Gujarati)
આજે મે મારી ૮ મહિના ની ડોટર માટે સેવ ઘરે બનાવી. Hiral Shah -
-
સેવ (Sev Recipe In Gujarati)
ચણા ના લોટ ની સેવ કોના ઘરે ના હોય અને કોને ના આવડતી હોય..?બધી ચાટ માં અને દરેક ફરસાણ માં લગભગ નાખવાની જ હોય..એના વગર જાણે ખાવાનું અધૂરું..દુનિયા ભર માં જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં સેવ નો વાસ..😃 Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11980819
ટિપ્પણીઓ