રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી કુકરમાં 1 ગ્લાસ પાણી ઉમેરી ને ગરમ કરો.
- 2
હવે તેમાં ટામેટા,ડુંગળી, બીટના ટુકડા, મરચા, લસણ, આદુ ને મીઠું નાખી ને મઘ્યમ આંચ પર 2 સીટી વાગે ત્યાં સુધી બાફી લો. ગેસ બંધ કરી લો. અને કુકર ને ઠંડુ થવા દો.
- 3
ત્યારબાદ હેન્ડ બ્લેન્ડર થી ક્રશ કરો. અને મોટા કાણાં વાળા ગરણા થી ગાળી લો.
- 4
હવે ગેસ ચાલુ કરી એક તપેલીમાં સૂપ ના મિશ્રણ માં ગોળ ને ગરમ કરી ને હલાવતા હલાવતા ઉકાળો. મરી નો પાવડર ઉમેરો. અને ગેસ બંધ કરી લો.
- 5
તૈયાર છે.. ટોમેટો બીટરૂટ સૂપ... ફુદીના થી ગાર્નિશ કરી ને ગરમ ગરમ સૂપ પીવા ની મજા માણો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેરોટ ટોમેટો સૂપ
#goldenapron3#week 1#રેસ્ટોરન્ટટામેટાં માં વિટામિન A, K ,C અને B6 હોય છે . ટામેટાં આપના પાચન પણ મદદરૂપ છે.ગાજર માં વિટામિન A બહોળા પ્રમાણ માં હોય છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.નાના બાળકો ને પણ રોજ આપી શકાય એવો આ હેલ્થી અને ટેસ્ટી સૂપ એકવાર જરૂર થી બનાવજો. Upadhyay Kausha -
ટોમેટો બેલ પેપર સૂપ (Tomato Bell Pepper Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujrati Amita Soni -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ#tomatosoup#tameta#soup#cookpadindia#cookpadgujaratiવિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ Mamta Pandya -
રોસ્ટેડ ટોમેટો વેજ કોર્ન સૂપ
#GA4#Week20#Sweetcorn#Soupઆવી આવી આવી..... મોટર ગાડી આવી...લાવી લાવી લાવી... ગરમાગરમ સૂપ લાવી... Prerita Shah -
-
-
-
-
-
-
-
બીટરૂટ કાચી કેરી નો સૂપ
#RB16#My RECIPE BOOK#beetroot - raw mango soup#raw mango recepies#beetrootrecepie બીટરૂટ અને કાચી કેરી નો ઉપયોગ કરી મેં આજે એક સૂપ બનાવ્યો....ખૂબ જ સરસ થયો..બધા ને પસંદ આવ્યો.... Krishna Dholakia -
-
-
-
-
-
-
મિક્ષ વેજ સૂપ (Mix vegetables Soup Recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી ખૂબ મળે. શાકભાજી માથી અલગ અલગ જાતના ઘણા પ્રકાર ના સૂપ બનાવી શકાય.#GA4#week20 Trupti mankad -
-
ટોમેટો ચટણી
#માઇઇબુક#post8#વિકમીલ૧ફ્રેન્ડસ, હાંડવા, ઢોકળા કે મુઠીયા સાથે સર્વ કરી શકાય તેવી ટામેટા ની તીખી ચટણી ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
આદુ ટોમેટો સૂપ
#goldenapron3Week 6#ginger#tomatoઆદુનો રસ શરીર માટે ઘણો જ ફાયદાકારક છે, તે કફ ને દુર કરે છે, શરદી-સળેખમ ને મૂળમાંથી ઉખેડી નાખે છે, હદયના વિકારોને હણે છે . આદુનો રસ સોજા, પેશાબની તકલીફો, કમળો, હરસ, દમ, ખાંસી, જલંદર વગેરે રોગોમાં લાભકર્તા છે .આદુ ના રસ થી ભૂખ માં વધારો અને પાચન શક્તિ માં સુધારો થાય છે. અને..ટામેટાં પણ ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, રક્તને શુદ્ધ કરનાર છે.ટામેટાના સેવનથી લોહીના રક્તકણોનું પ્રમાણ વધે છે. આથી શરીરની ફીક્કાશ દુર થાય છે.ટામેટા ખાવાથી સ્કીન ચમકે છે. તેમજ મેદ ઘટે છે.તે એસીડીટી, ગેસ, મેદસ્વીતા, લોહીની સમસ્યા,કબજીયાત, હરસ અને પાંડુરોગ જેવા રોગ દુર કરે છે.ટામેટાંમાં લોહતત્વની માત્રા પણ ઘણા જ પ્રમાણ માં રહેલી છે .તો તમે બધા પણ જરૂર થી બનાવજો આદુ ટામેટા નો હેલ્ધી સૂપ.... Upadhyay Kausha -
ટોમેટો એન્ડ મેલન કોલ્ડ સૂપ.
#સમર(Tomato &melon cold soup).સમર માં આ સૂપ ખૂબ ઠંડક આપે છેટોમેટો અને મેલન બેય ની પ્રકૃતિ ગુણ ઠંડક ના છે તો સમર માટે ખૂબ સારું છે.. Naina Bhojak -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11973860
ટિપ્પણીઓ (2)