રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કથરોટમાં ચણાનો લોટ લઇ તેમાં મીઠું હીંગ સંચળ પાવડર મરી પાવડર અને તેલ નાખી મિક્સ કરો
- 2
પછી તેમાં જરૂર મુજબનું પાણી નાખી લોટ બાંધો
- 3
એક કડાઈમાં તેલ મૂકી તેલ એકદમ થઈ જાય પછી સંચા થી સેવ પાડી લેવી
- 4
મસાલા સેવ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સંચળ-મરી સેવ(Black Salt and pepper Sev recipe in Gujarati) (Jain)
#MDC#Nidhi#Jain#sev#namkin#koronasto#chanalot#CookpadIndia#COOKPADGUJRATI હું નાની હતી ત્યારથી જ અમારા ઘરમાં કોરા નાસ્તા માં આ સેવ બને છે. અમારા ઘરમાં બધાને આ સેવ ખૂબ જ પસંદ છે. સેવ એ કોઈકને સામાન્ય વાનગી લાગતી હશે પરંતુ મારા મમ્મી જે રીતની સેવ બનાવતા હતા તે રીત નાં સ્વાદ ની હજુ પણ ક્યાંય ચાખી નથી, અને મારાથી પણ ગમે તેટલા પ્રયત્નો કર્યા મમ્મી જેવી સેવ બનતી નથી. મારા કાકા તથા મામા નાં ઘરે પણ હંમેશા મમ્મી ની બનાવેલી સેવ ની માગણી રહેતી, એવી સરસ સેવ બનાવતી હતી. છેલ્લા 10 મહિના થી મમ્મી પથારીવશ છે, આથી 10 મહિના થી એ સેવ નાં સ્વાદ ને અમે બધાં ખૂબ યાદ કરીએ છીએ. આ રેસિપી હું મારા મમ્મી ને સમર્પિત કરું છું. એ આસેવ લાકડાંનાંસંચામાં બનાવતી હતી, મેંઅહીં પિત્તળ નાં સંચા નો ઉપયોગ કરી ને બનાવી છે. આ સેવ બનાવીને એર ટાઈટ ડબ્બામાં ભરી રાખીએ તો લગભગ ૧૫ દિવસ સુધી સાચવી શકાય છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
સાત પડી મસાલા પૂરી (Seven layered Masala Puri)
#DFT#દિવાલીસ્પેશિયલ#festival#પુરી#drynasta#CookpadIndia#COOKPADGUJRATI દિવાળીના નાસ્તામાં મસાલાવાળી સાતતાળી પુરી એ મારા બંને બાળકોની સૌથી પ્રિય વાનગી છે. દિવાળીના નાસ્તા બને ત્યારે બીજું કંઈ બને કે ના બને પરંતુ આ વાનગી ચોક્કસથી મારા ઘરે બને જ છે તેની ઉપર ઘરે તૈયાર કરીને ઉઘરાવવામાં આવતો મસાલો એકદમ પુરી ને સ્વાદિષ્ટ બનાવી દે છે. Shweta Shah -
-
-
-
સકરપારા
#નાસ્તા #લોકડાઉન #goldenapron3 #week22 #namkeen◆ લોકડાઉન વખતે બહારના નાસ્તા મળવા મુશ્કેલ હોય તેમજ મેંદાનો લોટ અત્યારે બાળકો તેમજ વડીલોને સરળતાથી પચી ન શકે તે માટે ઘરે જ બનાવો આ ઘઉંના નમકીન સકરપારા જ ચા તેમજ કોફી સાથે નાસ્તામાં આપી શકાય. Kashmira Bhuva -
-
કાઠીયાવાડ નાં પ્રખ્યાત ફાફડા
#કાંદાલસણ #લોકડાઉન રેસિપિસ # કાઠીયાવાડી સ્પેશિયલ # રેસિપી કોન્ટેસ્ટ ૭૫ Suchita Kamdar -
-
-
-
સેવ
#goldenappron3.0#week13#લોકડાઉન#સ્નેક્સઆ સેવ ને સેવ મમરા , સેવ ટામેટા ના શાક માં , ચેવડો માં ,ચાટ માં ,ભેળ માં ,પાણીપૂરી માં વાપરી શકાય Gayatri joshi -
-
-
-
ચટાકેદાર મસાલા પૂરી
😋આ ઘઉંના લોટના ની ચટાકેદાર મસાલા પૂરીનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. પૂરી બનાવવી પણ સરળ છે અને ધાણા દિવસ સુધી સારી રહે છે બાળકો આ ચટાકેદાર મસાલા પૂરી ને ટિફિન મા અને નાસ્તા પણ આપી શકાય છે.😋#ઇબુક#day13 Dhara Kiran Joshi -
-
-
મસાલા સીંગ
#બર્થડેખુબજ ટેસ્ટી અને ખુબજ હેલ્ધી પ્રોટીન થી ભરપૂર ટાઈમ પાસ મસાલા સીંગ ની માઈક્રો વેવ માં બનાવી છે.. ફક્ત 1 ચમચી તેલ માં.. રેસીપી શીખવી છે તો ચાલો નોંધી લો.. Daxita Shah -
-
તીખી સેવ(tikhi sev recipe in gujarati)
તીખી સેવ જે ચણા ના લોટ અને આપડા રેગ્યુલર મસાલા માંથી બને છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે નાસ્તા માં પણ વપરાય છે અને તીખી સેવ ને 15 દિવસ માટે સ્ટોર કરીને રાખી શકીએ છીએ.#સુપરશેફ2#માઇઇબુક# પોસ્ટ૨૨ Sonal Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11978370
ટિપ્પણીઓ