3 ફ્લેવરસ પાણીપુરી ચાટ

3 ફ્લેવરસ પાણીપુરી ચાટ
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં રવો લીઓ તેને ચારી લો. મીઠું ઉમેરી ગરમ પાણી થી કણક બાંધો.
- 2
કણક થઈ ગયા બાદ 2-3 કલાક માટે તેને રેસ્ટ આપો. પછી પુરી વણી ને તરી લો.
- 3
મસાલો બનાવા માટે ચણા ને 5-6 કલાક પેલા પલાળી દો તેમાં ચપટી ખારો ઉમેરો. એ પલળી જાય પછી તેને અને બટેટા ને બાફી લો બાફ્તા વખતે મીઠું નાખવા થી ચણા સરસ ચડી જાય છે. પછી તેને 6-7 સિટી થવા દેવની. પછી આ રીતે બટેટા ને સુધારી મસાલો રેડી કરવાનો.
- 4
કોથમરી નું પાણી બનાવા માટે કોથમરી, મરચા, સીંગ નો ભૂકો, લીંબુ, ખાંડ, મીઠું, આદુ મરચા, પાણી ઉમેરી પીસી લો.
- 5
ફુદીના ને ધોઈ ને તેમાં મરચા, મીઠું, ખાંડ, સંચાર, લીંબુ ઉમેરી ને મિક્સર માં તેને પીસી લેવાનો. જરૂર મુજબ પાણીપુરી ઉમેરવું. પછી તેને ગારી લિઓ એટલે આપણું પાણી થઈ ગયું.
- 6
લસણ નું પાણી બનાવા માટે લસણ, મીઠું, મરચું ઉમેરી પીસી લો જરૂર મુજબ પાણી ઉમેરવું. તૈયાર છે 3 ફ્લેવરસ પાણીપુરી.
- 7
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાણીપુરી(pani puri in Gujarati)
#માયઇઇબુક#post 11ચલો આજે આપડે બધા ની ઓલ ટાઈમ ગમતી નાના થી માંડી ને મોટા ને ગમતી પાણીપુરી બનાવીશુ, અને એ પણ પરફેક્ટ બાર જેવો ટેસ્ટ લાગશે તો એને બનાવા આટલી વસ્તુ જોઈશે. Jaina Shah -
-
-
More Recipes
ટિપ્પણીઓ