ટામેટા કોથમરીનું શાક

Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860

ટામેટા કોથમરીનું શાક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 1 કપટામેટા
  2. 1લીલું મરચું
  3. 1/2 કપકોથમરી
  4. 1 ટી સ્પૂનમરચું
  5. 1/2 ટી સ્પૂનમીઠું
  6. 1/2 ટી સ્પૂનહળદર
  7. ગોળ જરૂર મુજબ
  8. 1/2 કપચણા નો લોટ
  9. તેલ વઘાર માટે
  10. 1/2 ટી સ્પૂનરાય
  11. 1/2 ટી સ્પૂનહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટા ને ધોઈ ને સુધારી લો. કોથમરી પણ સુધરી લો.

  2. 2

    હવે એક તપેલા માં વઘાર માટે તેલ ગરમ મુકો તેમાં રાય, હિંગ થી વઘાર કરો. અને ટામેટા ઉમેરો. બધા જ મસાલા તથા ગોળ ઉમેરો. 10- 15 મિન્ટ માટે ટામેટા ને ચડવા દો.

  3. 3

    પછી તેમાં લોટ ઉમેરી ગરમ ગરમ સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860
પર

ટિપ્પણીઓ

Similar Recipes