રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદાનો લોટ લઇ તેમાં મીઠું જીરૂ તથા અજમા હાથથી મસળી નાખવા
- 2
ત્યારબાદ તેમાં તેલનું મોણ નાખી મિક્સ કરો મુઠી પડતું મોણ નાખો
- 3
ત્યાર પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી કણક તૈયાર કરો લોટને થોડીવાર માટે ઢાંકીને રાખી દો બહુ કઠણ નહીં બહુ ઢીલો નહિ તેવો લોટ બાંધો
- 4
એક વાટકામાં બે ચમચી તેલ લઇ તેમાં એક ચમચી મેંદો નાખી લય તૈયાર કરો
- 5
બાંધેલા લોટમાંથી મોટો લૂઓ લઈ તેની મોટી પુરી વણવી
- 6
તૈયાર કરેલી લય આખી પૂરી પર લગાવવી
- 7
ત્યાર પછી તેનો ટાઈટ રોલ વાળવો
- 8
રોલને ચપ્પુથી લુવાના સેઇપ માં કાપવો બધા લુવાતૈયાર કરવા
- 9
લુવાને હાથથી પ્રેસ કરી તેની નાની પૂરી વણવી
- 10
ફરીથી તેના પર લગાવી વાળવું પછી વડેલી બાજુ પર ફરીથી લયલગાડી ટ્રાયંગલ સેઇપ આપો
- 11
તેને હળવા હાથે પ્રેસ કરવુ અથવા હળવા હાથે વણવું
- 12
એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે બધા નમકપારા તળી લેવા
- 13
તૈયાર છે ક્રિસ્પી અને ખસ્તા નમકપારા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નમકીન ખાજા -(namkeen khaja recipe in Gujarati)
#goldenapron3#week22#namkeen#માઇઇબુક-પોસ્ટ ૯#વિકમીલ૧ Nisha -
-
-
-
-
-
-
-
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#ડીનર#goldenapron3#week14 bhuvansundari radhadevidasi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કચ્છ ના પ્રિય પકવાન
#CTકચ્છ નહિ જોયું તો કાંઈ નહિ થયું, કચ્છ ની ખાણીપીણી નુ પણ એટલું જ મહત્વ છે, તો આવો કચ્છની દેશ વિદેશમાં પ્રખ્યાત ફરસાણ ની વાનગી કચ્છી પકવાન.... નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું છે ચા તો જરૂરી છે પણ ચા સાથે કચ્છના પકવાન આરોગવામાં આવે તો કચ્છની સવાર સુંદર બની જાય, તો આવો આવા દેશ-વિદેશમાં પ્રખ્યાત કચ્છના પકવાન વિશે રેસીપી જાણીએ. Ashlesha Vora -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)