રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી મગ
  2. ૧ વાટકી મઠ
  3. ૧ વાટકી ચણા
  4. થોડા માંડવી ના બી
  5. ૫ બાફેલ બટેટા
  6. ૨ ટમેટા
  7. ૩ ડુંગળી
  8. ૧ વાટકી સેવ
  9. ખજુર આંબલી ની ચટણી
  10. લીલી ચટણી(કોથમીર મરચા ફુદીનો)
  11. કોથમીર
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ચપટી હીંગ
  14. ૧/૨ ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બધા જ કઠોળ ને ધોઈ અને તેને ગરમ પાણીમાં પલાળી રાખો પાંચ થી છ કલાક સુધી પલાળી રાખવા.

  2. 2

    એક કૂકરમાં તેલ મૂકી પછી તેમાં હિંગ નાંખી કઠોળ વઘારી પછી તેમાં હળદર મીઠું મરચું અને ધાણાજીરું નાખો પછી કૂકર બંધ કરી તેની બે સીટી વગાડી લો

  3. 3

    બાફેલા બટેટા ડુંગળી ટમેટા અને કોથમીરને ઝીણી સમારી લો.સેવ,બી અને કોથમીર નાખી ને સર્વ કરો.

  4. 4

    તૈયાર છે કઠોળ ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shyama Mohit Pandya
Shyama Mohit Pandya @cook_22001821
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes