ટિક્કી (વધેલી રોટલી ની)

#લોકડાઉન
#એપ્રિલ lockdown ને લીધે ઘરના સભ્યો ઘરમાં હોય અને બીજું કઈ પ્રવૃત્તિ પણ ના હોય એટલે બે ત્રણ કલાકે ફરીથી ભૂખ લાગે છે તો એના માટે આ વધેલી રોટલી ની ટીક્કી ખૂબ સારો ઓપ્શન છે. અને ઝડપથી બની જાય છે. અને મસ્ત મસ્ત યમી લાગે છે. અને બહાર જેવું જ ટેસ્ટ આવે છે સાથે ટેસ્ટી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... 😋😋😋
ટિક્કી (વધેલી રોટલી ની)
#લોકડાઉન
#એપ્રિલ lockdown ને લીધે ઘરના સભ્યો ઘરમાં હોય અને બીજું કઈ પ્રવૃત્તિ પણ ના હોય એટલે બે ત્રણ કલાકે ફરીથી ભૂખ લાગે છે તો એના માટે આ વધેલી રોટલી ની ટીક્કી ખૂબ સારો ઓપ્શન છે. અને ઝડપથી બની જાય છે. અને મસ્ત મસ્ત યમી લાગે છે. અને બહાર જેવું જ ટેસ્ટ આવે છે સાથે ટેસ્ટી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... 😋😋😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વધેલી રોટલીના કટકા કરી તેને મિક્સરમાં ક્રશ કરીને ભૂકો કરી લો. ત્યારબાદ એક કથરોટમાં રોટલી નો ભૂકો ગાજરનો ખમણ મૂકો.
- 2
પછી કથરોટમાં લીલા મરચા આદુ કટકા કરી ઉમેરો. ત્યારબાદ ડુંગળી ને ઝીણી સમારી લો. બાફેલુ બટેટુ લે તેમાં આમચૂર પાવડર ઉમેરો.
- 3
પછી બટાકાના મિશ્રણમાં કોનફલોર એડ કરો. પછી માવામાં કોથમીરની ચટણી અને એડ કરો. ત્યારબાદ મિશ્રણમાંથી મનપસંદ આકાર આપી દો. અને ગોળ આકાર આપ્યો છે. પછી તવા પર તેલ ગરમ કરવા મુકો. અને તેને ધીમા ગેસ પર બદામી રંગનો શેકી લો. તો તૈયાર છે આપણી ટીક્કી.
- 4
- 5
જેને તમે બ્રાઉન રાઈસ અને સોફ્ટ સાથે બેસી શકો છો
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કટલેસ(વધેલી રોટલીમાંથી)
#લોકડાઉન#એપ્રિલ lockdown ને લીધે ઘરના સભ્યો ઘરમાં હોય અને બીજું કઈ પ્રવૃત્તિ પણ ના હોય એટલે બે ત્રણ કલાકે ફરીથી ભૂખ લાગે છે તો એના માટે આ વધેલી રોટલી ની કટલેસ ખૂબ સારો ઓપ્શન છે. અને ઝડપથી બની જાય છે. અને મસ્ત મસ્ત યમી લાગે છે. અને બહાર જેવું જ ટેસ્ટ આવે છે સાથે ટેસ્ટી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
રવાના પુડલા
#લોકડાઉન#એપ્રિલ અત્યારે આપણા ગુજરાતમાં ઘણા દિવસોથી lockdown ની પરિસ્થિતિ છે તેમાં પણ ઘરના સભ્યો ઘરે હોય એટલે થોડી થોડી વારે ડિમાન્ડ ચાલુ હોય વારેવારે ભૂખ લાગે તો એવામાં આ રવા પુડલા ખૂબ ઉપયોગી થાય છે તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
વધેલી રોટલી નાં ભજીયાં (Leftover Rotli Bhajiya Recipe In Gujarati)
વધેલી રોટલી નો સદઉપયોગ, વેસ્ટ માંથી બેસ્ટ અને ઘરનાં સભ્યો ને કાંઈક નવું પિરસવાનો આનંદ અનેરો હોય છે Jigna buch -
ક્રિસ્પી ચાટ
#MC#ડિનર#એપ્રિલ અત્યારે lockdown નો સમય છે તો ઘરના સભ્ય બધા ઘરમાં હોય છે માટે ભૂખ પણ ખૂબ વધારે લાગે છે તો આજે મેં પુરી માં ઘઉંના લોટ ઘઉંનો જાડો લોટ ચણાનો લોટ જુવારનો લોટ અને રાગી નો લોટ એમ પાંચ લોટ ભેગા કરી અને સાથે કોથમીર અને મેથીની ભાજી ઉમેરી અને પૂરી તૈયાર કરે છે અને ચાટ માં બાફેલા મગ બટેટા ડુંગળી અને સુકા મસાલા ઉમેરી મસાલો તૈયાર કર્યો છે તો ચાલો જોઈએ તેની રેસિપીD Trivedi
-
વધેલી રોટલી નું હેલ્ધી બરફી ચુરમુ
#RB17: વધેલી રોટલી નું હેલ્ધી બરફી ચુરમુવધેલી રોટલી નો ઉપયોગ કરીને મેં આજે હેલ્ધી બરફી ચુરમુ બનાવ્યું જે ગરમ ગરમ ખાવાની મજા આવે.ખાંડ કરતાં ગોળ ખાવો હેલ્થ માટે સારો તો મેં ગોળ ની પાય બનાવી ને બરફી ચુરમુ બનાવ્યું. જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે 😋. Sonal Modha -
વધેલી રોટલી નું ચુરમુ
લંચ બોક્સ રેસિપી#LB : વધેલી રોટલી નું ચુરમુલંચ બોક્સ માં હેલ્ધી ખાવાનું બનાવીને આપવું જોઈએ. તો મેં આજે ગોળ અને ઘી નો ઉપયોગ કરીને ચુરમુ બનાવ્યું. ગોળ અને ઘી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
વધેલી રોટલી ના ખાખરા (Leftover Rotli Khakhra Recipe In Gujarati)
ગુજરાતીઓ ના ઘરો માં રોટલી લગભગ દરરોજ વધતીજ હોય છે. વધેલી રોટલી માં થી ધણી બધી વાનગી બને છે પણ સહુથી વધારે ખાખરા બનતા હોય છે , જેનાથી પેટ પણ ભરાય છે અને પોષ્ટીક તો છે જ.#KC#FFC1વધેલી રોટલી ના ખાખરા (એક વિસરાયેલી વાનગી) Bina Samir Telivala -
પટ્ટી ગાઠીયા/ સેવ
#વીકમીલ1#સ્પાઈસી અત્યારે lockdown નો સમય છે. તો ત્યારે એક જૂની કહેવત યાદ આવી છે કે "ઘરકી મૂર્ઘી દાલ બરાબર" એટલે કે અત્યારે ઘરના લોકો ઘરમાં બનાવેલી વસ્તુઓ નો વધુ પડતો ઉપયોગ કરવા લાગ્યા છે જે શરીરને તંદુરસ્તી માટે ખૂબ સારો વિકલ્પ છે. તેના માટે ઘરના લોકોને કંઈક અલગ અલગ આપવું પડે છે. તો આજે સેવ ના લોટ માંથી પટ્ટી ગાઠીયા કરેલા છે. તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
વધેલી રોટલી માંથી પરાઠા (Leftover Rotli Paratha Recipe In Gujarati)
#Famવધેલી રોટલી માંથી વઘારેલી રોટલી, રોટલી નો ચેવડો, ફ્રેન્કી ર બધું બહુ બનાવ્યું તો એમ થયું હવે કઈક નવું.એટલે આ પરાઠા બનાવ્યા અને સરસ બન્યા એટલે તમારી સાથે પણ એ શેર કરવા માંગુ છું.ટ્રાય કરજો મસ્ત લાગશે.THANK U Murli Antani Vaishnav -
બોક્સ ટાઇપ સમોસા😋😋😋
#કાંદાલસણ#એપ્રિલ ક્યારેક આપણને ચટપટું ખાવાનું મન થાય છે અને સાથે સાથે ટેસ્ટી હોય. તો આજ મેં બનાવ્યા છે બોક્સ ટાઇપ સમોસા. જે હેલ્ધી થી પણ છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
છોલે આલુ ટિક્કી ચાટ (Chhole Aloo Tikki Chaat Recipe In Gujarati)
જો સવાર નાં થોડા છોલે વધ્યા હોય તો તેમાં થોડી ગ્રેવી બનાવી સાંજે આ બનાવી સકાય મસ્ત લાગે.વેસ્ટ માંથી બેસ્ટ Murli Antani Vaishnav -
લોકડાઉન લંચ
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા. ધીમે ધીમે શાકભાજી પણ ખૂટતા થયા છે. ઘરમાં ને ઘરમાં હોય એટલે ભૂખ પણ વધારે લાગે પાંચ બનાવ્યું છે મસાલા પુરી અને બટેટાનું રસાવાળુ શાક સાથે ટામેટા અને લાલ મરચા ની ચટણી સાથે સર્વ કર્યું છે Khyati Joshi Trivedi -
-
તુવેર દાળની ખીચડી અને કઢી
#ડિનર#ભાત#એપ્રિલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાંજે કઈ ભર પેટ નો ખાવું હોય તો તુવેર દાળની ખીચડી અને કઢી બેસ્ટ ઓપ્શન છે. હેલો હેલ્ધી અને પચવામાં પણ સરળ. અને કરવામાં પણ સરળ. આ ખીચડી આપણે નાના બાળકોથી લઇ વૃદ્ધો અને વડીલો બધાને આપી શકે છે તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
રોટીસ ચીઝ સેન્ડવીચ
#રોટીસ હેલો ફ્રેન્ડ્સ, આજે કેસરોલમાં જોયું તો થોડી રોટલી પડી હતી અને સાથે કોબી અને ડુંગળી દેખાયા. તો થયું ચાલ ને આજે સેન્ડવીચ બનાવી દવ. તો બાળક પણ ખુશ થયું. અને હોંશે હોંશે કોબી ખાઈ ગઈ એનો પણ એને ખ્યાલ ન આવ્યો . Khyati Joshi Trivedi -
રવા પીઝા
#લોકડાઉન#એપ્રિલ અત્યારે લોક ડાઉંન ને લીધે ઘરના લોકો ઘરમાં હોય છે તો દર બે કલાકે કંઈક ને કંઈક નવી ડિમાન્ડ જોઈતી હોય છે તો તેના માટે ઝડપથી થાય તેઓ રવા પીઝા તૈયાર કર્યા છે તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
ન્યુટ્રી લોકડાઉન લંચ(રાગી નો લોટ & ઘઉંનો લોટ)
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા. હવે તો શાકભાજી અને બીજી ઘણી આઈટમ્સ ખૂટવા લાગી છે. એટલે ઘરમાં જે હોય તેનાથી ચલાવી લેવું પડે છે. પછી ભલેને થાળીમાં ભાખરી અને દૂધ હોય, ભાખરી અને અથાણું હોય કે રોટલો અને અથાણું હોય તોપણ ગુજરાતીઓને કયાય તકલીફ પડતી નથી. એને તો બધુ ચાલે, ગમશે અને ફાવશે, અને ભાવશે. એટલે જ ગુજરાતી ઓમાં વડદાદાઓ ખાદ્ય સામગ્રીનો બારેમાસ સંગ્રહ કરી રાખતા કે આવી કોઈ અણધારી આફત કે વરસાદ હોય ત્યારે તકલીફ ના પડે,...... Khyati Joshi Trivedi -
-
મલ્ટી ગ્રીન થેપલા અને પાવભાજી (ગ્રેવી વાળી)
#કાંદાલસણ વગર ની રેસીપી#એપ્રિલ lockdown થયા તેને ઘણા દિવસ થયા. તો ઘરમાં જે હોય તેનાથી બધાને ચલાવી લેવું પડે છે. તો આજે મારા હાથમાં ઘઉં નો લોટ, ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ અને રાગી નો લોટ તથા મેથીની ભાજી હાથમાં આવી ગઈ તો તેના મે થેપલા બનાવ્યા અને સબ્જીમાં કોબી, દૂધી અને બટેટુ તો એની મેં પાવભાજી કરી. સાથે આજે ઘરમાં બ્રેડ પણ આવી હતી. તો થયું કે ચાલો આજે પાવભાજી કરી લઈ. તો ચાલો જાણીએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
મગ -આલુ ટિક્કી(mug alu tikki in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#સ્નેક્સ#વિકમીલ૧#તીખી/સ્પાઈસી આ ટીકી નાના બાળકોથી લઇ મોટેરાઓ બધાને પ્રિય હોય છે.... હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
વધેલી રોટલી ના ખાખરા (Vadheli Rotli Khakhra Recipe In Gujarati)
લંચ માં વધેલી રોટલી ને વઘારવી કે તળવી એના કરતા ખાખરા કરી દઈએ તો પૌષ્ટિક નાસ્તો થઈ જાય.. Sangita Vyas -
કોબી ના પરોઠા
#લંચ#લોકડાઊન કોરોનાવાયરસ ને લીધે અત્યારે ઘણા દિવસોથી શહેરમાં લોકડાઉંન ની અસર છે તો શાકભાજી પૂરા થવા આવ્યા હતા કોબી એક પડ્યું હતું તો થયું કે આમાં થી પરાઠા બનાવી લઈએ જે ખુબ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ ફાઇન લાગે છે Khyati Joshi Trivedi -
-
ગુજરાતી જમણ
#ચોખા/ભાત આજે કંઈક નવીન કરવાનું મન થયું તો ચાલને આજે કંઈક રોટલીમાં વિવિધતા લાવું. અને સાથે સાથે ઘઉંનો લોટ આજે ઘરમાં ઓછો હતો તો થોડા ઘઉંના લોટ સાથે સાથે જુવારનો લોટ ઉમેરી અને રોટલી બનાવી સાથે ગુવાર બટેટા નું શાક, ગોળ અને ઘી, અને વાલી છાશ..... Khyati Joshi Trivedi -
વધેલી રોટલી સમોસા પોકેટ
ભૂખલાગી હોય અને જલ્દી ચટપટું ખાવાનું મન થાય તો બનાવો ટેસ્ટી રોટલી સમોસા પોકેટ.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#રેસિપિ-25 Rajni Sanghavi -
લેફ્ટ ઓવર"રોટલી નો ચેવડો"
#goldenapron3#વિક10પઝલ બોક્સ માંથી લેફ્ટ ઓવેર શબ્દ lidho છે અને વધેલી ઠંડી રોટલી માંથી ચેવડો બનાવ્યો છે Varsha Karia I M Crazy About Cooking -
ઓટસ દુધી ટકાટક
#મોમ ખરેખર માં શબ્દ સાંભળતા જ એક અનન્ય માતૃ ભક્તિનો અહેસાસ થાય છે. મા વિના સુનો સંસાર. એટલે જ ભગવાને સ્ત્રીનું સર્જન કર્યું છે કે તે બધી જગ્યાએ ના પહોંચી શકે માટે તેણે સ્ત્રીનું સર્જન કર્યું છે. માટે તેણે સ્ત્રીને ખૂબ શક્તિ આપી છે. અને તેને નવદુર્ગા નો સ્વરૂપ પણ આપ્યું છે. તો તેવી જ રીતે આજની આ રેસિપી પણ મારા મમ્મી બનાવતા તે આજે મારા ઘરે બનાવી છે. ખુબ સરસ બની છે. ટેસ્ટી છે. અને બાળકોને પણ ખૂબ ભાવે છે. મને પણ ખૂબ ભાવતી😋😋😋 જોઈને મોઢામાં પાણી આવી જાય છે. Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ