મટર મસાલા (Matar Masala Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
ફેમિલી
  1. પ૦૦ ગ્રામ બાફેલા મટર
  2. ગ્રેવી માટે સામગ્રી
  3. ૧ કપ ટામેટા
  4. ૧ કપ મગજતરી ના બી
  5. ૧/૪ કપ કાજુ
  6. ૨-૩ નંગ તજ
  7. ૨-૩ નંગ લવિંગ
  8. ૧-૨ લાલ સુકા મરચા
  9. ૧ ટુકડો આદુ
  10. ૧ મોટી ચમચી જીરૂ
  11. ૨ લીલા મરચા
  12. ૧ ચમચી ગરમ મસાલો
  13. ૧ ચમચી લાલ મરચું પાઉડર
  14. ૧ ચમચી પંજાબી મસાલા
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ૩-૪ ચમચી તેલ
  17. ૧/૪ કપ કોથમીર સમારેલી
  18. ૧ ચમચી કસુરી મેથી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો
    મટર બોઈલ કરી લો, સામગ્રી જોઇને
    ગ્રેવી તૈયાર કરી લો મિક્સીમાં પીસી લો તમે જોઈ શકો છો આ રીતે

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ગે્વી સાંતળી લો
    એ થઈ જાય એટલે તેમાં મસાલા નાખી લો પછી તેમાં બોઈલ કરેલા મટર નાખી લો
    છેલ્લે કસુરી મેથી નાખવી
    સરસ રીતે મિક્સ કરી લો ૩/૪ સુધી રહેવા દો ધીમા તાપે થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો તમે જોઈ શકો છો આ

  3. 3

    ધાબા સ્ટાઈલ મટર મસાલા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes