ઍપલ કુકુંબર રાયતુ

Purvi Gadani
Purvi Gadani @cook_17787811
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘટ્ટ દહીં
  2. 1કાકડી
  3. 1ઍપલ
  4. 1લીલુ મરચુ
  5. 2 ચમચીખાંડ
  6. 1/4મરી પાવડર
  7. 1/2 ચમચીજીરુ પાવડર
  8. 1/2 ચમચીરાઈના કુરીયા
  9. ચપટીસંચળ
  10. ચપટીમીઠું
  11. ફુદીના કે તુલસીના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કકડીને ધોઈને છીણી લેવી. મરચુ બારીક સમારી લેવુ. સફજનના નાના ટુકડા કરી લેવા.

  2. 2

    એક બાઉલમાં કાકડી લઈ તેમાં દહીં, ખાંડ અને મરચુ ઉમેરી મિક્સ કરી લેવુ.

  3. 3

    હવે તેમાં મીઠું,સંચળ, જીરુ, મરી, રાઈના કુરિયા અને સફરજન ના ટુકડા ઉમેરી મિક્સ કરી લેવુ. દાડમ પણ ઉમેરી શકાય.

  4. 4

    ઉપરથી રાઈના કુરિયા અને તુલસી ફુદીના ના પાન ઉમેરી સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Gadani
Purvi Gadani @cook_17787811
પર

ટિપ્પણીઓ

Similar Recipes