રવા ની ક્રિસ્પી બેબીપુરી

vrunda @cook_21441814
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં રવો,મેંદો અને નિમક લો.સરખી રીતે મિક્સ કરી તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જાવ.અને થોડો નરમ -કઠણ લોટ બાંધો.એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. એક મોટો લુવો લો અને તેની મોટી રોટલી વણી લો.ત્યારબાદ સાવ નાનું ઢાંકણ લઈ તેનાથી રોટલી બનેલી છે તેમાં નાની નાની પૂરી નો આકાર આપી દ્યો.અને તેમાં ચપું ની મદદ થી કાપા પાડો.તેલ ગરમ થાય એટલે તેમાં પુરી નાખો.અને બદામી રંગની થાય ત્યાં સુધી તળો.તો તૈયાર છે રવાની ક્રિસ્પી બેબીપુરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રવા ઢોસા
#goldenapron2#ઇબુક૧#૧૧કર્ણાટક ના લોકો અલગ અલગ જાત ના ઢોસા પસંદ કરે છે તો આપડે રવા ઢોસા બનવીશું Namrataba Parmar -
-
મેંદા રવા ફરસી પૂરી (Maida Rava Farsi Poori recipe in Gujarati)
#GA4#Week9#Maida#Fried#Puri ફરસાણ બનાવવાની વાત આવે એટલે પૂરી બનાવવા નો વિચાર સૌથી પહેલા આવે. ફરસી પૂરી ઘણી બધી રીતે બને છે જીરું નાખીને, મરી નાખીને, અજમો નાખીને ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. મેંદા ની પૂરી ને થોડી વધુ ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવા માટે મેં આજે તેમાં રવો પણ ઉમેર્યો છે રવા અને મેંદામાંથી બનતી આ પૂરી દરેક પ્રસંગમાં સારી લાગે છે ખાસ કરીને તહેવારો ના સમયે, બાળકોને લંચબોક્સમાં આપવામાં, લગ્ન પ્રસંગમાં મહેમાનોને જમાડવામાં તેમ ઘણી બધી રીતે આ પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. ફરસી પૂરી ને બનાવ્યા પછી તે લાંબા સમય સુધી બગડતી પણ નથી તેથી તેને ડ્રાય સ્નેક્સ તરીકે બનાવી ને પણ સાચવી શકાય છે. Asmita Rupani -
-
લીલી મેથી ની ક્રિસ્પી પુરી
#શિયાળાલીલી મેથીના થેપલા તો સર્વે ખાધા જ હશે હવે બનાવો લીલી મેથી ની ક્રિસ્પી પુરી Mita Mer -
-
-
-
રવા મેંદા ની પૂરી (Rava Maida Poori Recipe In Gujarati)
#RC2રવા મેંદા ની પૂરી એ સુરત ની ફેમસ ફરસી પૂરી છે. Hemaxi Patel -
ક્રિસ્પી રવા ઢોંસા
#EB#Week13દાળ ચોખા પલાળી ને ઢોંસા બનાવા માં ટાઈમ જાય છે જયારે રવા ઢોંસા બહુ ફટાફટ બને છે અને ટેસ્ટી તથા ક્રિસ્પી છે. Arpita Shah -
-
-
-
-
ક્રિસ્પી જીરા ખારી પૂરી
આજે આપણે ક્રિસ્પી જીરા ખારી પૂરી બનાવીશું. આ પૂરી આપણે દિવાળીમાં પણ બનાવીએ છે. આ પૂરી નાસ્તા તરીકે વપરાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. નાના બાળકો તેમજ મોટાઓને પણ ખૂબ જ પસંદ આવે છે.#જુલાઈ#માઇઇબુક#સુપરશેફ2 Nayana Pandya -
રવા મેંદા ની ફરસી પૂરી (Rava Maida Farsi Poori Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
-
બેસન ની ક્રિસ્પી સેવ
#પીળી આં બેસન ની સેવ એકલી ખાવ કે મમરા સાથે,ભેળ મા, કે પછી સક પણ બનાવી શકાય બાળકો ને નાસ્તા માટે આં ખૂબ જ સારી અને સ્વાદિષ્ટ છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
રવા મેંદા ની પૂરી(Rava Maida Puri Recipe In Gujarati)
#RC1 રવા મેંદાની પૂરી અમારા સુરતી લોકોમા ખૂબ પ્રખ્યાત છે. કેરી ની સીઝન માં રસ સાથે ખાસ ખવાય...પણ ચા સાથે ખવાય એવી આ પૂરી પીળા કલર ની અને ખાંડ નાખી બનાવવામાં આવે છે .ટેસ્ટ માં ખૂબ જ સરસ અને સોફ્ટ હોય છે. અને આ પૂરી માટે કહેવામાં આવ્યું છે કે ચાર વેલણમાં પૂરી વણાઈ જાય એટલે રસોઇમાં પારંગત ગણાય.આ પૂરી બનાવવા લોટ બાંધવો, પૂરી વણી ને તળવી એ એક ધીરજનુ કામ છે. Twinkal Kalpesh Kabrawala -
-
-
-
મટર ની ક્રિસ્પી પૂરી
#ટિફિન#ફ્રાયએડહું શિયાળામાં વટાણા સારા મળે તેને ફ્રીઝરમાં સ્ટોર કરી લઉં છું જેની મેં પૂરી બનાવી છે. આ પૂરી કેચપ સાથે સરસ લાગે છે અને 2-3 દિવસ સુધી સારી રહે છે. Bijal Thaker -
રવા પુરી (Rava Puri recipe in Gujarati)
#DFT#diwali_special#drynasta#ravo_suji#puri#CookpadIndia#COOKPADGUJRATI આમ તો દિવાળી એટલે રોશની નો તહેવાર કહેવાય. તેની સાથે સાથે દિવાળી આવે એટલે જુદા જુદા પ્રકારના નાસ્તા અને મીઠાઇઓ ઘરમાં બને છે. દિવાળી ના મુખ્ય પાંચ દિવસ દરમિયાન મોટાભાગે આ નાસ્તા અને મીઠાઇઓ નો વપરાશ ખૂબ જ રહે છે. આથી તેમાં વૈવિધ્ય લાવવું ખૂબ જ જરૂરી છે. અહીં મેં રવા ની ફરસી પુરી બનાવી છે. આ વાનગી ખૂબ જ ઓછી સામગ્રીથી તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં પણ સરસ લાગે છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11864427
ટિપ્પણીઓ