લાડવા સાથે મગફળી કાકડી રાયતુ

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot

#ટ્રેડિશનલ
#goldenapron3
#week8

લાડવા સાથે મગફળી કાકડી રાયતુ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ટ્રેડિશનલ
#goldenapron3
#week8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો જાડુ ઘઉંનો લોટ
  2. 1ચમચો રવો
  3. 1વાટકી નાની માવો
  4. ૧ નાની વાટકી ખાંડ
  5. નાની વાટકી ગોડ
  6. 1મોટો વાટકો ઘી
  7. 250 ગ્રામતેલ
  8. 50 ગ્રામનાળિયેર પાવડર
  9. 3કાજુ
  10. 3બદામ
  11. 3પિસ્તા
  12. 1 ચમચીજયફાલ
  13. 1 ચમચીઇલાઇચી
  14. રાયતુ બનાવાવા માટે: -
  15. મગફળી ના પાવડર
  16. કાકડી છિનેલી
  17. 100 ગ્રામદહીં
  18. 1 ચમચીમીઠું
  19. 1 ચમચીખાંડ
  20. 1 ચમચીજીરુ,મરચું પાવડર
  21. 1 ચમચીબ્લેકપીપર
  22. 1ચેટ મસાલા
  23. 1 ચમચીરાય
  24. 3/4નંગ લીમડો વઘાર કર્વા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડાઈમાં તેલ ઘઉંના જાડા લોટના મુઠીયા બનાવો તે લોટમાં તેલનું મોણ નાખો પછી તેના મુઠીયા વાડીતેને તળી લો.

  2. 2

    તેને તળી લિધા પછી તેનો ભૂકો કરી લો તેમાં માવો અને ટોપરાનું ખમણ ઉમેરો.

  3. 3

    એક કડાઈમાં ગોળ અને ઘીની પાઇ બનાવો.

  4. 4

    ઘઉંનો લોટ માવો ટોપરાનું ખમણ ઘી અને ગોળ બધું મિક્સ કરી તેમાં ડ્રાયફ્રુટના ટુકડા નાખી લાડવા બનાવો.

  5. 5

    કાકડીનું છીણ કરો સીંગદાણાનો ભૂકો કરો સીમા મીઠું હળદર લાલ મરચું પાઉડર ઉમેરો.

  6. 6

    તેમાં ખાંડ ઉમેરો વઘારીયા માં તેલ મૂકીને તેમાં રાય નાંખી 1 ચમચો દહીં ઉમેરી તેના પર વઘાર કરો.દ્રાક્ષ અને દાડમ થી શણગારે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes