કાવો (Kava Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

કાવો (Kava Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 થી 7 મિનિટ
2 વ્યકતિ
  1. 2 ગ્લાસપાણી
  2. 15-20ફુદીના ના પાન
  3. સ્વાદ અનુસારસંચળ
  4. 2 નાની ચમચીલીંબુ નો રસ
  5. 1 નાની ચમચીમરી પાઉડર
  6. સ્વાદ અનુસારઆદુ ખમણેલું
  7. 7-8તુલસીના પાન

રાંધવાની સૂચનાઓ

5 થી 7 મિનિટ
  1. 1

    ફુદીનો અને તુલસી,આદુ ધોઇ ને લ્યો

  2. 2

    તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો તેમાં આદુ દોઢ ચમચી ખમણી ને નાખો.ફુદીનો અને તુલસી નાખો

  3. 3

    હવે તેમાં મરી પાઉડર નાખી ઉકાળો બે થી ત્રણ મિનિટ સુધી ઉકાળો પછી ગેસ બંધ કરી દયો

  4. 4

    ગ્લાસ માં ગાળી લ્યો ઉપર થી સંચળ પાઉડર અને લીંબુ નો રસ નાખી હલાવી લ્યો તૈયાર છે કાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

Similar Recipes