ચીઝ વેજ ગ્રીલ્ડ સેન્ડવીચ (Cheese Veg grilled sandwich recipe in gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767

ચીઝ વેજ ગ્રીલ્ડ સેન્ડવીચ (Cheese Veg grilled sandwich recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 1 કપકોબીજ
  2. 1 કપકેપ્સિકમ
  3. 2 ચમચીમોઝરેલા ચીઝ
  4. 2 ચમચીપોસેસ્ડ ચીઝ
  5. 2 ચમચીબટર
  6. 1 ચમચીરેડ ચિલી સોસ
  7. 1 ચમચીચાટ મસાલો
  8. 1/4 કપકાંદા
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 6સ્લાઈસ બૅડ (પાઉ)

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    1 બાઉલમાં કોબીજ, કેપ્સિકમ, કાંદા લો. તેમાં 2 ચમચી મોઝરેલા ચીઝ, 2 ચમચી પોસેસ્ડ ચીઝ,ચીલી સોસ, ચાટ મસાલો,મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે બ્રેડ સ્લાઈસ પર બટર લગાવી, પૂરણ મૂકી, તેના પર બંને ચીઝ મૂકી,બીજી સ્લાઈસથી કવર કરી બટર લગાવી ગ્રીલરમાં ગ્રીલ કરી લો.

  3. 3

    પ્લેટમાં કાઢીને ઉપર ચીઝ ખમણો. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

Similar Recipes