શેર કરો

ઘટકો

  1. ૩ બટેટા - સમારેલા
  2. ૧ - ટામેટું
  3. ૧ - લીલુ મરચુ
  4. ૧/૨ ચમચી - આદુ
  5. ૨ વાટકી - પોહાં
  6. ૨ ચમચી - લીંબુ નો રસ
  7. ૧ ચમચી - ખાંડ
  8. ૧ ચમચી - લાલ મરચું
  9. ૧/૨ ચમચી - હળદર
  10. ૧ ચમચી - ધાણાજીરું
  11. ૧ ચમચી - ગરમ મસાલો
  12. રાઈ,જીરું,તમાલ પત્ર -વઘાર માટે
  13. મીઠું - સ્વાદ મુજબ
  14. કોથમીર - સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પોહા બનાવા માટે પહેલા એક કડાઇ માં તેલ ગરમ કરી તેમાં થોડી એવી હીંગ ને રાઈ પછી આખું જીરું,તમાલપત્ર, ખમણેલું આદુ અને સમારેલ લીલાં મરચાં,ટામેટાઉમેરો.બટેટા સમારી લો.

  2. 2

    હવે બટેટા ઉમેરી ને બટેટા ને ધીમા ગેસ એ ચડવા દો.બટેટા ચડી જાઈ એટલે બધો મસાલો કરો,લાલ મરચું,મીઠું,હળદર,ધાણાજીરું,ગરમ મસાલો,લીંબુ,ખાંડ.

  3. 3

    પોહા ને ધોઈ નાખો.ધોઈ ને ડાયરેક્ટ જ પોહા કડાઈ મા ઉમેરો.

  4. 4

    સરખું મિક્સ કરી લો.કોથમીર,સેવ,સીંગદાણા થી ગાર્નિશ કરો.તૈયાર છે ગરમ ગરમ પોહા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

ટિપ્પણીઓ

Similar Recipes