રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2મોટા બટેટા
  2. 2 કપચણા નો લોટ
  3. 1/2 ચમચીમરી પાવડર
  4. 1/2લાલ મરચું
  5. ચપટીલીંબુ ના ફૂલ
  6. 2 ચમચીતેલ
  7. 2 ચમચીચાટ મસાલો
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા બાફી ખમણી લયો

  2. 2

    હવે ચણા ના લોટ માં બટેટા મરી મરચું.મીઠું લીંબુ ના ફૂલ તેલ નાખી લોટ બાંધવો ઢીલો પણ નહીં કઠણ પણ નઈ

  3. 3

    હવે સેવ ના સંચા માં તેલ લગાવી લોટ ભરી ગરમ તેલ માં ધીમા તાપે સેવ બનાવી તળી લયો

  4. 4

    સેવ ગરમ હોય ત્યારે જ ચાટ મસાલો છાંટી લયો

  5. 5

    કુરકુરી કડક સેવ સર્વ કરવા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipal Parmar
પર

Similar Recipes