રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બિસ્કીટ ને મિક્સર જારમાં ક્રશ કરી લો. ત્યારબાદ દૂધ ને ધીમી આંચ પર ઉકળવા દો. એક લીટરમાં 500 એમએલ જેટલું રહે ત્યાં સુધી ઉકાળો.
- 2
પછી દૂધ ઘટ્ટ થઈ જાય એટલે તેમાં ફ્લેવર માટે ત્રણ-ચાર ટીપા વેનીલા એસેન્સ એડ કરો. પછી તેમાં બે ચમચી ખાંડ અને બે ચમચી ચોકલેટ પાવડર એડ કરો. અને ગેસ બંધ કરી દો. પછી તેમાં બિસ્કિટનો ક્રશ કરેલો ભૂકો થોડો થોડો નાખી હલાવતા રહો. બેટર માં લમ્પસ ન પડે.
- 3
મિક્સ થયા બાદ પાછું ગેસ પર મુકી પાંચ મિનિટ રહેવા દો જેથી બેટર ઘટ્ટ બની જાય. થોડું ઠંડું થઈ જાય પછી આઇસક્રીમની ટ્રે માં આ બેટર નાખી દો અને સાત આઠ કલાક ફ્રીઝરમાં ઠંડુ થવા માટે રાખી દો. ઠંડું થઈ જાય એટલે કાઢી લો. અને સર્વિંગ પ્લેટમાં લઇ ડ્રાયફ્રુટ અને ચોકલેટ ચિપ્સ થી ડેકોરેટ કરો. તો તૈયાર છે બિસ્કીટ આઈસ્ક્રીમ. અત્યારે લોકડાઉન ઘરમાં રહી આઈસ્ક્રીમની મજા લો. આ રેસીપી ખુબ સરળ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઓરિયો મીલ્ક શેક વીથ આઈસ્ક્રીમ (Oreo Milk Shake Recipe with icecream In Gujarati)
#મોમ અત્યારે આપણે બાળકોને બહાર આઈસક્રીમ ખાવા કે મીલ્ક શેક પીવા બહાર જઇ શકતા નથી કેમકે lockdown છે તો આવી રીતે મીલ્ક શેક ઘરે જ બનાવો આ મિલ્ક શેક મારા પરિવારના માં બધાને ભાવે છે પણ મારી બન્ને દીકરીઓ ની બહુ જ ફેવરિટ મિલ્ક શેક છે Kajal Panchmatiya -
-
ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)
(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ Dipa Vasani -
બિસ્કીટ આઈસ્ક્રીમ(Biscuit ice cream Recipe in Gujarati)
#goldenapern3#weak18#Biscuitહેલો, ફ્રેન્ડ બાળકોને બિસ્કીટ અને આઇસ્ક્રીમ ખૂબ જ પ્રિય હોય છે. તો આજે આપણે ઘરે આઈસ્ક્રીમ બનાવી બાળકોને ખવડાવીએ જેથી બાળકો ખુશ થઈ જાય અને ઘરે બનાવેલો આઈસ્ક્રીમ પણ ખાઈ શકે.તો હું આ રેસીપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ઓરિઓ બિસ્કીટ ચોકલેટ કેક (Oreo Biscuit chocolate cake recipe in Gujarati)
#સમર#goldenaproan3#week17#પોસ્ટ1 Daxa Parmar -
ઓરીયો બિસ્કીટ બેબી કેક (Oreo Biscuit baby cake recipe in Gujarati)
#goldenapron3#week16#મોમ Pushpa Chudasama -
-
-
મેરી ગોલ્ડ બિસ્કીટ ની કેક
#ઇબુક૧#૨૨બિસ્કીટ ની કેક બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
-
બિસ્કીટ કોકો કેક (Biscuit coco cake in Gujarati Recipe)
#GA4#WEEK22 આ કેક ખૂબ જ ઝડપ થી અને ધર મા રહેલ ખૂબજ ઓછી સામગ્રી માંથી ફકત 5 મિનિટ મા જ બની જાય છે. parita ganatra -
-
-
-
આઈસ્ક્રીમ સેન્ડવીચ (Icecream Sandwich Recipe In Gujarati)
#SRJ#instant#happy_fathers_day#cookpadi Keshma Raichura -
-
-
ઓરિયો બિસ્કીટ વેથ આઈસ્ક્રીમ (Oreo Biscuit With Ice Cream Recipe In Gujarati)
#GA4#Week4Bhargavi Parekh
More Recipes
ટિપ્પણીઓ (2)