રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌ પ્રથમ દાળ ને બાફવી, ત્યારબાદ 1પેન મા ઘી ગરમ કરી તેમાં બાફેલી દાળ ઉમેરો, ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો, હવે તેને ઘટ થાઈ ત્યાં સુધી હલાવવું, હવે તેમાં એલચી ઉમેરો.
- 3
હવે પૂરણ ને થોડી વાર ઠરવા દો. ત્યારબાદ ઘવ નો લોટ બાંધી લો. હવે તેનો નાનો લુવો બનાવી તેની રોટલી બનાવી તેમાં વચ્ચે પુરાણ નો લુવો બનાવી મુકો, હવે તે રોટી ને પેક કરી રોટી વણવી.ત્યારબાદ તેને લોઢી મા શેકવી.
- 4
ત્યારબાદ બંને બાજુ સેકી ને તેના પર ઘી લગાવી પીરસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પૂરણ પૂરી (Puran Poli Recipe In Gujarati)
ગુજરાતી ડિશ તો પૂરણ પૂરી વિના અધૂરી ..😋..મારા પતિ ને બાળકો નુ મનપસંદ સ્વીટ છે #GA4 #Week4 #Gujarati bhavna M -
-
-
પૂરણ પોળી
#હોળી સ્પેશિયલ recipe challenge#HRCઆજે હોળીનાં તહેવાર નિમિત્તે પૂરણ પોળી બનાવી જેમાં ગોળ અને ખાંડ બંને નો ઉપયોગ કર્યો.. ખૂબ જ ટેસ્ટી બની છે.આજે મેં માટીની તાવડી ને બદલે લોઢીમાં ઘી મૂકીને પૂરણ પોળી શેકી છે. સાઈઝ પણ થોડી નાની રાખી છે. Dr. Pushpa Dixit -
-
પૂરણ પૂરી
મરાઠી વાનગી પણ હાલ ગુજરાતમાં ધણી ફેમશ છે. તેની રેસીપી (બક્ષ્યામ તરીકે) મનુચરિત્રમાં ઉલ્લેખ કરવામાં આવી છે, જે 14 મી સદીના તેલુગુ, અલ્લાસની પેદાના દ્વારા સંકલિત છે, જે હાલના આંધ્રપ્રદેશની છે. Gautam Gohel -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્રીયન સ્ટાઈલ પૂરણ પો઼ળી બનાવી છે. ત્યાં ગણેશ ચતુર્થી અને દિવાળી જેવા તહેવાર માં ખાસ બનતી પારંપરિક વાનગી છે.આ પુરણ પોળી ચણા દાળ માંથી બનાવે છે. તમે તુવેર દાળ માંથી અથવા બંને 1/2-1/2 કરી બનાવી શકો છો.પારંપરિક રેસીપીમાં ગો઼ળનો ઉપયોગ થાય છે પરંતુ હવે આધુનિક રીતે ખાંડ અથવા બંને 1/2-1/2 વાપરી શકાય છે. Dr. Pushpa Dixit -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
પૂરણ પોળી ની જે રીત છે એ મને આવડતી નથી, મારાથી એવી બનતી નથી, મે બે રોટલી વણી વચ્ચે પૂરણ ભરી ને બનાવી છે.સ્વાદ માં એકદમ yummyy.. (મીઠી રોટલી) Anupa Prajapati -
-
દાળ ભરી પુરી
#goldenapron2#wick 12 bihar# બિહાર માં દાળ ને સ્વીટ મસાલો ભરી ને સ્ટફિંગ પરાઠા ને દાળ ભરી પુરી ક છે જેને આપણે પુરણ પુરી તરીખે ઓળખીએ છીએ તો આજે આપણે દાળ ભરી પુરી બનવીશું. Namrataba Parmar -
અંજીર પૂરણ પૂરી/વેડમી
પૂરણ પૂરી અધિકૃત પરંપરાગત મહારાષ્ટ્રિયન વાનગી છે. તે ખાસ કરીને તહેવાર પર બનાવેલી મીઠી ભારતીય વાનગી છે. મહારાષ્ટ્રમાં પૂરણ પૂરી બનાવવા ચણા દાળનો ઉપયોગ થાય છે, ગુજરાતમાં તુવેર દાળનો ઉપયોગ કરે છે અને મેં તે જ કર્યું. મેં થોડું અલગ સ્વાદ આપવા માટે પૂરણમાં અંજીર ઉમેર્યો. મોટા કદની પૂર્ણ પુરી વણવાને બદલે મેં નાના બિસ્કીટના કદની પૂરી બનાવી . અને તેને અંજીર પૂરણ પૂરી બાઇટ્સ તરીકે નામ આપી શકાય. તેમજ મે માઇક્રોવેવનો ઉપયોગ કરીને પૂરણ બનાવયું છે. #foodie Saloni & Hemil -
-
-
-
વેઢમી (પૂરણ પોળી) (Puran Recipe In Gujarati)
વેઢમી ગુજરાત ની સ્પેશિયલ વાનગી છે.#GA4#Week4#Gujarati Shilpa Shah -
-
-
-
-
-
પુરણપૂરી
#૨૦૧૯#તવાપૂરણપુરી એ ગુજરાતી ઓ નુ બહુજ પરમ પરાગત વાનગી કે સ્વીટ ડિશ કહી શકાય.મારા ઘરમાં ખાસ કરીને મારા હબી અને મારી ડોટર ને પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
પૂરણપોળી (puranpoli recipe in Gujarati)
#મોમપુરણપુરી હું મારી દીકરી માંટે બનવું છું અને મારી મોમ મારા માંટે બનાવતી હું મોમ પાસે થી જ શીખી છું ખાવા મા સ્વાદિષ્ટ અને હેલ્ધી પૂરન પુરી આંજે બનાવીએ. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12069825
ટિપ્પણીઓ