રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક કડાઈ મા ઘી મૂકી લોટ ધીમી આચ પર શેકી લો. શેકાઈ ગયા બાદ તેમાં ગરમ પાણી ઉમેરો. હવે તેમાં ખાંડ,નાખી થોડી વાર હળવો.ખાંડ ઓગાળી ગયા બાદ તેમાં કોકો પાઉડર ઉમેરો. હવે તેમાં ૨ ચમચી harsey સિરૂપ ઉમેરી ઉતારી લો
- 2
હવે તેની ઉપર સૂકો મેવો ને એલચી પાવડર ભભરાવી બાળકો.ને દો. મોટે ભાગના બાળકો શિરનું નામ સાંભળી નેભગતા હોયછે, પણ આ ચોકલેટ ટેસ્ટ વાળો શીરો જરૂર ખાસે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય એવી ફરાળી તથા સ્વાદીષ્ટ વાનગી khushbu chavda -
-
-
-
રાગી ચોકલેટ પેનકેક (Ragi Chocolate Pancackes Recipe In Gujarati)
મારા કિડ્સ ને રાગી ની વાનગીઓ ભાવે છે તો આ વખતે મે ચોકલેટ પેનકેક મા એ ઉમેરી ને ટ્રાય કરી ..જે બવજ સરસ બની ..#GA4 #Week2 #PANCAKES Madhavi Cholera -
કાજુ ગુલકંદ પાન
#મીઠાઈ#આ મીઠાઈ કાજુમાંથી બનાવેલી છે. ગુલકંદ ,કાજુ,બદામ, પીસ્તા પૂરણમાં લીધા છે. Harsha Israni -
-
કિડ્સ ફેવરીટ ચોકો સ્વીસ રોલ્સ
#બર્થડેહેલો, આજે હું લઇ આવી છું મારા દીકરા ની ફેવ ચોકો સ્વિસ રોલ્સ જે બધાજ બાળકો પ્રેમ થી ખાશે Rajvi Karia -
-
-
-
-
-
મોહન થાળ (વિસરાતી વાનગી)
#ઇબુક#day11દાદી નાની ના વખત માં કાઈ પણ તહેવાર આવે એટલે મોહનથાળ પેલા બનાવે હાલ બહુ ઓછા લોકો મોહનથાળ ઘરે બનાવે છે કેમ કે મોહનથાળ માં મેઈન ચાસણી સારી બને તો જ મોહનથાળ સરો અને પોચો બને છે તો આજ હું લાવી છું મોહન થાળ ની રેસીપી આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
-
-
-
-
-
-
-
-
પંપકીન હલવા
#દિવાળી#ઇબુક#day30આપણે ગુજરાતીઓ સામાન્ય રીતે હલવા ગાજર, દૂધી અને સુકામેવા થી બનાવતા હોઈએ છીએ. પણ મારી એક ફૂડી સખી થી મને આ પરંપરાગત પંજાબી મીઠાઈ ની જાણ થઈ. અત્યાર સુધી હું કોળા નો ઉપયોગ સૂપ, ગ્રેવી અને કરી બનાવામાં કરતી હતી. આજે મેં તેનો હલવો બનાવ્યો છે જે બહુજ સ્વાદિષ્ટ બન્યો છે. Deepa Rupani -
-
-
બેસન અને આટાના સ્વાદિષ્ટ લાડુ (Besan atta Laddu recipe in Gujarati)
#goldenapron3 Week 18 Ramaben Joshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12028754
ટિપ્પણીઓ