હોમમેડ કેક

#goldenapron3#week19
Puzzel word#cake#coconut#ghee
કેક -કેક નો શબ્દ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. કેમકે બાળકોથી લઈને મોટાઓ સુધીના બધા ને ભાવે છે. અત્યારે લોક ડાઉન નો સમય છે ત્યારે આપણે બહાર ન જઈ શકતા હોય અને કેક ખાવાની ઈચ્છા થાય તો આ homemade cake ખૂબ સારો ઓપ્શન છે અને પાછું હેલ્ધી અને ટેસ્ટી તો ખરી જ. તો ચાલો જોઈએ તેની રેસિપી.....
હોમમેડ કેક
#goldenapron3#week19
Puzzel word#cake#coconut#ghee
કેક -કેક નો શબ્દ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. કેમકે બાળકોથી લઈને મોટાઓ સુધીના બધા ને ભાવે છે. અત્યારે લોક ડાઉન નો સમય છે ત્યારે આપણે બહાર ન જઈ શકતા હોય અને કેક ખાવાની ઈચ્છા થાય તો આ homemade cake ખૂબ સારો ઓપ્શન છે અને પાછું હેલ્ધી અને ટેસ્ટી તો ખરી જ. તો ચાલો જોઈએ તેની રેસિપી.....
રાંધવાની સૂચનાઓ
- 1
કોઈ પણ આ મિલ્ક ના બિસ્કીટ લો. પછી તેને મિક્સરમાં કટકા કરી લો. અને ક્રશ કરી લો.
- 2
આ રીતે થોડુ ક ક્રશ કરશો એટલે કરકરો ભૂકો થઈ જશે. પછી તેમાં દોઢ વાટકી દૂધ ઉમેરો. અને મિક્સ કરી લો.
- 3
તેમાં કાજુ ના કટકા કરી ઉમેરો. અને મિશ્રણને મિક્સ કરી લો. પછી તેમાં એક પેકેટ ઈનો નો ઉમેરી દો. અને સરખી રીતે મિક્સ કરી લો.
- 4
ત્યારબાદ નોનસ્ટિક પેનમાં નીચે ઘી લગાવો. પછી ઘી ની ઉપર ચાની ગરણીમાં ભરી સ્પેર્ડ કરો.
- 5
પછી તૈયાર કરેલું ખીરૂં તેમાં ઉમેરી દો. અને ગેસ પર પ્રથમ તવો રાખી તેની ઉપર નોન સ્ટિક પેન રાખી ઢાંકણ મૂકી 15 મિનિટ માટે ચઢવા દો. 15 મિનિટ પછી જ્યારે ખોલશો ત્યારે કેક ઉપરથી આ રીતે દેખાશે.
- 6
પછી નોનસ્ટિક પર પ્લેટ ઉલટી મૂકી અને નોન સ્ટિક સીધું કરવું. પછી આ રીતે ઉલ્ટા ભાગ પર પ્રથમ એક ચમચી ઘી લગાવી ટોપરા નો ભૂકો ભભરાવી કાજુ ના કટકા અને કિસમિસ ને ભભરાવી પછી તેના પર ક્રીમવાળા બિસ્કીટ મૂકી અને ક્રીમ પર કાજુ અને બદામ ના કટકા મૂકી ગાર્નીશિંગ કરો.
- 7
આ કેક દેખાવમાં પણ ખુબ સરસ લાગે છે અને સાથે સાથે હેલ્ધી છે ટેસ્ટી છે અને યમ્મી છે. બહાર ની કેક કરતા આ કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને પચવામાં પણ સહેલી છે. તો મારી આ રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો અને તમે પણ ટ્રાય કરજો.
- 8
- 9
- 10
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો જાર કેક(choco jaar cake recipe in gujarati)
#વેસ્ટઇન્ડિયા#સાતમ#પોસ્ટ૩૨અત્યારે ચાલી રહેલા તહેવારમાં તેમજ બર્થ ડે, એનિવર્સરી, નાના મોટા પ્રસંગમા, નાની મોટી પાર્ટીમાં તેમજ વેસ્ટ ઇન્ડિયાના દરેક સ્ટેટમાં બનાવવામાં આવતી એમ પણ કહી શકે કે ઓલ ઇન્ડિયામાં કેક તો બધાને પસંદ હોય છે અને બનાવવામાં પણ આવે છે પરંતુ આ ચોકો લોડેડ કેક થોડી અલગ રીતે બનાવી ડેકોરેટ કરેલી છે જેથી આ સ્વાદિષ્ટ અને મોઢામાં પાણી લાવી દે તેવી નાનાથી માંડીને વડીલો સુધી દરેકને ખુબ જ પસંદ આવશે. ઉપરાંત આ કેક ને ઓવન અને કુકર બંનેમાં બનાવી શકાય એટલી આસાન છે. અહીં જે ડેકોરેશન કરેલું છે તે વૈકલ્પિક છે. ડેકોરેશન વગર પણ તમે બનાવી શકો છો અથવા તો તમારી પસંદનું ડેકોરેશન કરી શકો છો. Divya Dobariya -
ગુલાબજાંબુ કેક (Gulab Jamun Cake recipe in Gujarati)
#trending#GulabJamunCakeગુલાબજાંબુ અને કેક એ બંને મારી દિકરી નાં ખુબ જ ફેવરેટ છે. ઘણાં સમય થી હું ગુલાબજાંબુ કેક બધાને બનાવતાં જોઈ રહી છું. મને પણ બનાવવાનું ખુબ મન થઈ ગયું હતું. પણ કોઈ વાર બનાવી ન હતી એટલે મન થોડું પાછું પડી જતું હતું... કે કેવો લાગતો હસે એ બંને નો ટેસ્ટ જોડે, અને સારી બનશે કે કેમ આ એક અલગ જ જાત ની કેક!!!ગુલાબજાંબુ અને કેક એ બંને અલગ અલગ તો અવાર નવાર વાર-તહેવારે ઘરે બનતાં જ હોય છે, પણ આજે તો નક્કી કરી જ લીધું કે આ ગુલાબજાંબુ કેક બનાવવાનો હું પ્રયત્ન જરુર કરીસ. ઘરમાં ગુલાબજાંબુ નું પેકેટ તો હતું જ, અને કેક નો બધો સામાન. બસ, પછી તો બનાવી દીધી ગુલાબજાંબુ કેક. ખુબ જ સરળ છે. બંને ને અલગ થી બનાવી જોડે અસ્મ્બલ કરી, આઈસીંગ લગાવ્યું અને જરા ડેકોર. એકદમ ટેસ્ટી કેક તૈયાર થઈ ગઈ.ગુલાબજાંબુ કેક ખુબ જ સરસ બની છે. ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગી. અમારી ઘરે તો બધાને ખુબ જ ભાવી. કાંઈ નવું બનાવવાની મને મઝા પણ પણ આવી. અને ઘરે બધાં ને એક નવી વસ્તુ ખાવાનો મોકો મળ્યો. જો તમે ગુલાબજાંબુ કેક બનાવી ના હોય તો, જરુર થી બનાવજો. અને જરુર થી જણાવજો કે તમને આ કેક કેવી લાગી!!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
પારલેજી બિસ્કીટ મેંગો કેક
#કૈરી કેક નાના-મોટા સૌને પસંદ છે.. તો આજે મેં પણ પારલેજી મેંગો બીસકીટ કેક બનાવી છે. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
ચોકલેટ,બિસ્કીટ વીથ ક્રીમ કેક
#Goldanapro આ કેક નાના બાળકો ને બહું જ ભાવે ને આ કેક ખાવા ની મજા પડે છે બધા આ કેક બનાવો.અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ઓરેન્જ ચોકલેટ કેક(Orange Chocolate Cake Recipe In Gujarati)
ઘઉં ના લોટ ની ઓરેન્જ ક્રશ સાથે ચોકલેટ બેઈઝ કેક, એકદમ સોફ્ટ અને ટેસ્ટી. Avani Suba -
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#week22#egglessઅહીં ઇંડા વગર ની કપ કેક બનાવી છે,કેક માં ઓરીઓ બિસ્કીટ,દૂધ અને ડેરી મીલ્ક નો ઉપયોગ કર્યો છે. Tejal Hitesh Gandhi -
બોનૅબોન બિસ્કીટ કેક (ઓવન વિના)
અચાનક કેક ખાવાનું મન થાય કે નાનું સેલિબ્રેશન કરવું હોય તો ઝટપટ ફક્ત ૩ સામગ્રી સાથે તૈયાર થઈ જશે. અને નાના મોટા સૌને ભાવે.#વિકએન્ડરેસિપી#Cookpadindia Rinkal Tanna -
ઓરિઓ ચોકલેટ કુકર કેક
#HMકેક તો બધાને ભાવે અને બર્થડે એનિવર્સરી જેવા ઓકેશન મા વપરાય છે. Bipin Makwana -
કેક(cake recipe in Gujarati)
#CCC# આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં અનેક જાતના લોકો વસવાટ કરે છે. જેમાં અનેક જાતના લોકોનો અનેક જાતના તહેવારો ઉજવતા હોય છે. જેમાં ક્રિસમસ પણ એમાં નો જ તહેવાર છે. જેમાં વર્ષના અંતે એક અનોખો તહેવાર christian લોકો ઊજવે છે.... Khyati Joshi Trivedi -
ખજૂર બિસ્કીટ કેક
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ17#ઉપવાસ ખજૂર મા ખૂબ સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે. તે શક્તિવર્ધક, પૌષ્ટિક છે. શિયાળામાં આપણે ખજૂરનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. અને જે બાળકો ખજૂર ના ખાતા હોય તે બાળકો ને આ રીતે ખજૂર બિસ્કીટ કેક આપવાથી તે હું હોંશે હોંશે ખાઈ લે છે. અને બીજી વાર પણ માગે છે.. તો ચાલો જણાવી દઉં તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
કેક(Cake Recipe in Gujarati)
#cake#choklate#chilran specialદરેક વ્યક્તિ ને ભાવતી અને છોકરાવ ને તો ચોકલેટ અને કેક બન્ને ખૂબ પસંદ હોય છે એકદમ સોફ્ટ અને યમ્મી કેક ની રેસીપી શેર કરું છું તો જરૂર થી તમને પસંદ આવશે તો આવો કેક બનાવીએ ખાસ આ કેક મારી દીદી ની અનનીવર્સરી માટે બનાવી હતી અને મારી સેકન્ડ કેક હતી બહુજ સુંદર બની હતી Archana Ruparel -
પાણીપુરી ની પૂરી - Panipuri Puris
શું આપણે પાણીપુરી ખાધા વિના રહી શકીએ છીએ? આ પ્રશ્નનો જવાબ અમારા માટે તો હંમેશાં “ના” જ છે. મને અને મારી પુત્રી ને પાણી પૂરી બહુ જ ભાવે છે. 😘 અમે બીજી કોઈપણ વસ્તુઓ ખાધા વગર રહી શકીએ છીએ, પરંતુ પાણી પૂરી વગર જ બહું અઘરું છેં. ... 😉😊 પહેલા તો ગમે ત્યારે બજાર માં થી પૂરી ઘરે લઈ આવતા હતા. ૪ મહિના થી તો બહાર નું બધું જ ખાવા નું બંધ છે. એટલે હવે ઘરે જ પૂરી બનાવવા નું શરું કરી લીધું છે. પૂરી બનાવવા નું આમ તો બહુ સરળ છે. થોડી વાતો નું ધ્યાન રાખો કે સરસ મજાની બજાર કરતા પણ સરસ અને એકદમ ચોખ્ખા તેલ માં તળેલી પૂરી ઓ તૈયાર થઈ શકે છે. હવે તો બસ ઘરે બનાવેલ પૂરી જ ખાસું એવું નક્કી કરી લીધું છે. શું કહેવું છે તમારા બધા નું??? આટલી સરસ પૂરી ઘરે બનતી હોય તો બહારની લાવવી જોઈએ!!!!#માઇઇબુક #વીકમીલ૩ #ફ્રાઈડ #cookpad #cookpadindia #cookpadgujarati Suchi Shah -
કેક બેઝિક - ગેસ પર (Cake basic recipe in Gujarati)
કેક એ બધા ની ફેવરિટ હોય છે. કોઈ પણ પ્રસંગ કે ઇવેન્ટ હોય એટલે તરત જ આપણે કેક ઓર્ડર કરી જ દેતા હોઈએ છીએ. અને ખાસ કરી ને બર્થડે માં. પણ મને ઘર ની કેક જ ભાવે છે. બજાર ની કેક માં એટલી મજા મને નથી આવતી. અને ઘર ની હોય એટલે એકદમ શુધ્ધ અને પ્રેમ નાખી ને બનેલી કેક. આ રેસિપી હું મારી કઝિન પાસે થી ૧૮ વર્ષ પહેલા શીખેલી. અને આજે પણ હું આ જ રેસિપી ફોલૉ કરું છું.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
બદામ-પિસ્તા કુલ્ફી (kulfi recipe in Gujarati)
#સાતમ#ઈસ્ટ#વેસ્ટકુલ્ફી,,,,નામ સાંભળતા જ મોમાં પાણી છૂટે ,,નાના મોટા સહુને ભાવે ,,ભારતના દરેક રાજ્યમાં કુલ્ફી લોકપ્રિય છે ,,દરેક જગ્યા એ મળતી કૂલ્ફીની એક વિશેષતા પણ છે ,,આકાર,,દેખાવ,,સ્વાદ,,બનાવટ ,,,દરેકમાં પોતાની એક આગવી ઓળખ ,,જેમ કે રાજસ્થાન તો માવા કુલ્ફી,,મહારાષ્ટ્ તો ચોપાટી,,,ગુજરાતની મટકા કુલ્ફી,,આમ દરેક રાજ્યની પોતાની આગવી ઓળખ ધરાવે છે કુલ્ફી,કુલ્ફી એ આપણું લોકપ્રિય ,,પ્રાચીન ,,પરંપરાગત ,,ડેઝર્ટ છે ,,,જે દૂધને ખુબ ઉકાળીને ઘટ્ટકરી તેમાં જુદા જુદા સ્વાદિષ્ટ ખાદયપદાર્થો, સુગંધી ,સુકામેવા ઉમેરીને બનાવાય છે ,,દરેક કૂલ્ફીમાં કોમન ઇન્ગ્રીડન્ટસ છે તે છે કેસર અને સૂકોમેવો ,,,જુદા જુદા આકારના ડબ્બી ,,ગ્લાસ ,વાટકી કેમોલ્ડમાં ભરીને ,જમાવીને બનાવાય છે ,,અને ઠંડી ઠંડી ખવાય છે ,,પીરસાય છે .કૂલ્ફિનો દેખાવ ,સ્વરૂપ ,,આઈસક્રિમ થી સૌ અલગ છે અને હા ,,સ્વાદ પણ ,,દરેક ઋતુમાં તે ડેઝર્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે .ફરાળી હોવાથી ઉપવાસમાં પણ ખાઈ શકાય છે .સાતમમાં કોરું ઠંડુ ખાઈને કટલી ગયા હોઈએ છીએ તેથી આઠમમાં કૈક નવીનહોય તો ઘરના ને પણ મજા પડે ,,એટલે મેં આજે ડેઝર્ટ માં કુલ્ફી બનાવી છે , Juliben Dave -
પાઇનેપલ ક્રશ કેક(Pineapple Crush Cake recipe In Gujarati)
આજે મારી બેન નો જન્મ દિવસ છે. એટલે પાઇનેપલ કેક બનાવી છે. Mala s crush વાપરી ને કેક તૈયાર કરી છે.*મારા કેક પ્રીમીક્ષ થી બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
મેંગો કેક (Mango Cake recipe in Gujarati)
કેરી એ ફળો નો રાજા છે. અને એ અમારા ઘરમાં બધાનું સૌથી વધારે ભાવતું ફળ છે. જ્યારે તેની સીઝન હોય ત્યારે, એમાંથી હું ઘણી બધી અલગ વસ્તુઓ બનાવતી હોવું છું. આ વખતે મેં પહેલી વાર મેંગો કેક પણ બનાવી. ખુબજ સોફ્ટ અને એકદમ ટેસ્ટી બની છે. મને કી્મ વાળી કેક બહુ ભાવતી નથી એટલે મેં મારા માટે સાદી કી્મ વગરની, અને બીજી કી્મ વાળી એમ બે નાની નાની કેક બનાવી. બધીને એ કી્મ વગરની સાદી કેક પણ ખુબ જ ભાવી. કી્મ વાળી કેક તો બહુ જ સરસ હતી. બંને એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી બની હતી. તમને પણ ગમે તો તમે પણ જરુર થી ટા્ય કરજો, અને મને જણાવજો કે કેવી બની?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
દાળીયા, સૂકું ટોપરુ અને દહીંની ચટણી
આ ચટણી સાઉથ ઇન્ડિયન રેસિપી માં તો સારી જ લાગે છે પણ ઢોકળા,હાંડવા સાથે પણ સારી લાગે છે. Ushma Malkan -
જંગલ થીમ બર્થડે કેક
#બર્થડેબર્થ ડે કેક વગર ખાલી ખાલી છે તો મેં બનાવ્યો છે jungle theme birthday cake Tejal Hiten Sheth -
એગલેસ્ કેસર કેક (Eggless Kesar Cake Recipe In Gujarati)
નો એસેન્સ અને નો કલર મારી મમમ્મી ની favourite Vaibhavi Solanki -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DFTજોબ કરતી સ્ત્રીઓ માટે તથા નવી પેઢીની વિભક્ત રહેતી સ્ત્રીઓ માટે આ ટ્રેડીશનલ રેસીપી બનાવવી અઘરી છે. સમયની મારામારી - સફાઈ, શોપીંગ અને મહેમાનો ને સાચવવાનાં - આવા સંજોગોમાં તૈયાર (વણેલા) મઠિયા, ફાફડા અને ચોળાફળી તો જાણે વરદાન. મેં પણ તૈયાર જ લઈ ફક્ત તળ્યા છે. Dr. Pushpa Dixit -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#cccChristmas vibes ચોકલેટ કેકEggless Chocolate oven less Chocolate cake Shital Desai -
મેંગો ચીઝ કેક (Mango Cheese Cake Recipe In Gujarati)
ચીઝકેક મા ક્રીમ ચીઝ, વ્હિપડ ક્રીમ વગેરે નો ઉપયોગ કરવામાં આવે છે.. પરંતુ મે આજે દહીં, કન્ડેન્સ મિલ્ક નો ઉપયોગ કરીને બનાવી છે જે ખૂબ જ ઓછી સામગ્રી અને સહેલાઇ થી બની જાય છે અને સૌ ને ભાવે તેવી સ્વાદિષ્ટ બને છે#KR Ishita Rindani Mankad -
ચોકલૅટ કેક પ્રીમિક્સ
#RB-10#Week - 10નાના બાળકો ને તો કેક નું નામ પડે એટલે તમને ખાવી જ હોય છે. જો તમારી પાસે આ પ્રીમિક્સ પાવડર રેડી હશે તો 30 મિનિટ માં જ કેક બની જશે.. Arpita Shah -
ઓરિયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)
જલ્દી બની જાય તેવી કેક અને ઓછી વસ્તુ થી બને. Kirtana Pathak -
ચોકલેટ કેક
#Goldenaprone3#week20મારા સન નો બર્થડે હતો તો મે ચોકલેટ કેક બનાવી છે.#બુધવાર Kiran Jataniya -
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
આપણા જન્મદિવસ માં તો આપણે કેક બનાવતા જ હોઈએ છીએ પરંતુ જ્યારે આજે મહાવીર ભગવાન ની જન્મ જયંતી છે ત્યારે મહાવીર જયંતિ સ્પેશ્યલ કેક🎂🎂 તમે પણ આજે કેક બનાવો અને ઘરમાં રહી મહાવીર ભગવાન ના જન્મદિવસની ઉજવણી કરો. 🙏🙏 Shilpa Kikani 1 -
ચોકલેટ કેક પોપ્સ(Chocolate Cake Pops Recipe In Gujarati)
#cccઆ એકદમ યુનિક રેસિપી છે. બચ્ચા ઓ ને ચોકલેટસ અને કેક બંને બહુ જ ભાવતા જ હોઈ છે. પણ આ પોપ્સ બધા નાનાં થી મોટા બધા ને ભાવશે. ક્રિસ્મસ ના તહેવાર માં આપણે આ પોપ્સ બચ્ચાં ઓ ને બનાવી ને આપીશુ તો બચ્ચા ઓ એકદમ ખુશ થઇ જશે. આમા કેક અને ચોકલેટ બને એક જ માં આવી જશે. મારાં ઘરે બધા ને બહુજ ભાવી તો તમે પણ બનાવજો. Sweetu Gudhka -
હોમમેડ કેક
#કાંદાલસણ અહીં મેં કાંદા લસણ વિનાની રેસિપી બનાવી છે.જેમાં કેક ,આઈસક્રીમ ,સ્વીટ વગેરેનો સમાવેશ થાય છે. જેમાંથી મેં કેકની રેસિપી બનાવી છે. khushi -
તિરંગા ઈડલી કેક સેન્ડવીચ (Tiranga Idli Cake Sandwich Recipe In Gujarati)
#TR#SJR#IndependenceDay2022#cookoadgujarati#cookpadindia ત્રિરંગા ઈડલી કેક સેન્ડવીચ એ એક સ્વાદિષ્ટ સ્પોન્જ કેક અથવા ઈડલી છે, જે પ્રસંગોએ અથવા કોઈપણ સમયે, મુખ્યત્વે ભારતમાં સ્વતંત્રતા દિવસ અથવા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરતી વખતે તૈયાર કરવામાં આવે છે. વિગતવાર રેસિપી ની પ્રક્રિયાને અનુસરીને બાળકો આ સોફ્ટ તિરંગા ઈડલી કેક સેન્ડવીચ નો આનંદ માણશે. 🇮🇳 Happy Independence Day 🇮🇳 Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ