ખમણ કાકડી (Khaman Kakdi Recipe In Gujarati)

#કાંદાલસણ
આ એક કાંદા લસણ વગર નો કાકડી અને ચણા ની દાળ થી બનતો હેલ્થી નાસ્તો છે.એને સલાડ તરીકે પણ લઈ શકીએ છીએ. વગર તેલ થી બનતો નાસ્તો છે.આ ચડેલું મિશ્રણ ખમણ જેવું જ લાગતું હોવાથી ખાવાની ખૂબ મજા આવે છે. ઠંડુ કરીને લેવું.
ખમણ કાકડી (Khaman Kakdi Recipe In Gujarati)
#કાંદાલસણ
આ એક કાંદા લસણ વગર નો કાકડી અને ચણા ની દાળ થી બનતો હેલ્થી નાસ્તો છે.એને સલાડ તરીકે પણ લઈ શકીએ છીએ. વગર તેલ થી બનતો નાસ્તો છે.આ ચડેલું મિશ્રણ ખમણ જેવું જ લાગતું હોવાથી ખાવાની ખૂબ મજા આવે છે. ઠંડુ કરીને લેવું.
રાંધવાની સૂચનાઓ
- 1
એક માઇક્રો પ્રૂફ બાઉલ માં ફરતે થોડું તેલ લગાવી દેવું.એમાં ક્રશ દાળ લઈ એમાં ચપટી હળદર, આદું મરચાં ની પેસ્ટ,મીઠું,હિંગ અને ૧ ચમચી તેલ લઇ મિક્સ કરી લેવું. ઢાંકી ને માઇક્રોવેવ માં ૨ મિનિટ માટે પહેલા મૂકવું.પછી બહાર કાઢી હલાવી વચે ખાડો કરી પાછું ૨ મિની.મૂકી દેવું. વચે વચે હલાવી જોઈ લેવું. બરાબર ચડી જાય..સૂકું થઈ જાય એટલે એટલે ઠંડુ થવા દેવું. જો માઇક્રોવેવ માં ના મૂકવું હોય તો નોન સ્ટિક પેન માં પણ ૧ચમચી તેલ મૂકી ને ઢાંકણ ઢાંકી ને ધીમે તાપે કરી શકાય છે.
- 2
ચડી ગયેલા મિશ્રણ ને હાથથી બરાબર ક્રમ્બલ કરી દેવું.એમાં ખમનેલી કાકડી મિક્સ કરી દેવી. લીંબુ નો રસ અને લીલાં ધાણા નાખી ઉપર સેવ નાખી સર્વ કરવું. આને ફ્રિજ માં મૂકી ઠંડુ ખાવાનું ખૂબ મજા આવે છે. ચણા ની દાળ નું આ મિશ્રણ ખમણ જેવું જ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખમણ કાકડી (khaman Kakdi Recipe in Gujarati.)
#સાઇડ# પોસ્ટ ૨આ એક વિસરાતી સાઇડ ડીશ છે.બાળપણ ની યાદ તાજી કરી.આ સલાડ મે કાકડી ખમણી ને બનાવી છે.તેને ખમણ કાકડી કહેવાય.ખૂબ ટેસ્ટી લાગે છે.ગુજરાતી થાળી માં ઉપયોગ થાય છે. Bhavna Desai -
-
સુરતી વાટી દાળ ના ખમણ (તેલીયાં ખમણ) (Surti Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1#WEEK1#ફૂડ ફેસ્ટિવલ 1#સુરતી વાટી દાળ ના ખમણ# તેલીયા સુરતી ખમણઆજે મેં 'સુરતી વાટી દાળ ના ખમણ' બનાવ્યાં છે....સુરત માં રાત્રે બાર વાગ્યા પછી તમને બીજી ખમણ કે અન્ય વેરાયટી સાથે આ 'લાઈવ તેલીયા સુરતી ખમણ' પણ જોવા મળશે...આ ખમણ ને વઘાર કર્યા વગર જ કોરા ખવાય છે,એની સાથે સ્પેશીયલ ચટપટી ખમણ ચટણી,લીલાં મરચાં, તેલ અને સેવ આપે...મેં આજે આ રેસીપી બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી રહી છું આશા છે કે આપ સૌને ગમશે.આ ખમણ ના ખીરા માં તેલ ઉમેરી ને બનાવવામાં આવે છે...આથયાં વગર કર્યા હોવા છતાં ગળે ડચૂડો નથી થાતો...એટલે જ આ ખમણ ને "તેલીયા સુરતી ખમણ" પણ કહે છે.... Krishna Dholakia -
જલારામ સ્પેશ્યલ ખમણ (Jalaram Special Khaman Recipe In Gujarati)
#CTઅમારા dist માં બીલીમોરા નામ આવે એટલે પેલા બધા ના મોઢે જલારામ નાં ખમણ આવે છે.લગભગ ૫૦ વર્ષ થી એમની દુકાન ચાલી આવી છે. પહેલા એમના મૂળ માલિકે લારી માં ખમણ વેચવાનું ચાલુ કરેલું..પછી બીલીમોરા ની શાક માર્કેટ માં એક નાની દુકાન થી ચાલુ કરેલું..આજે એમની ઘણી બ્રાન્ચ ખુલી ગઈ છે..આજુબાજુ ના ગામો માં પણ એની બ્રાન્ચ ખુલી ગઈ છે...લગભગ દરેક ના ઘરે આવનાર સગા સંબંધી ઓ આવે તો કોઈ જલારામ ના ખમણ ખાધા વગર નથી જતું. તો આજે મે અહી આ ખમણ ની try કરી છે. Kunti Naik -
કાકડી ખમણ
#સલાડમા આપણે કાકડી સ્લાઈસ કે કટકા કરી મીઠું નાખી ખાઈએ છે. આજે હું જે રેસિપી લઈને આવી છું એમાં મસાલા ઉમેરી બનાવેલ કાકડીનું સલાડ છે. જે એકદમ અલગ છે. આને તમે ઓછા કે વધારે પ્રમાણમાં બનાવી શકો છો અને ફ્રીઝમાં પણ રાખી શકાય છે. Urmi Desai -
સુરતી ખમણ
#સ્ટ્રીટ ખમણ એ સવાર ના નાસ્તો કરવામાં આ ખવાઈ છે, અને જમણવાર માં પણ રાખવામાં આવે છે. નવસારી માં ગલી ગલી એ ખમણ ની લારી જોવા મળે છે. વાટી દાળ ના ખમણ,સાથે સેવ,લીલા મરચા,કઢી, કાંદા એવી રીતે મલે છે. મારા ઘર માં રવિવારે ખમણ નો નાસ્તો હોઈ છે.. તો ચાલો આજે આપણે ખમણ બનાવીએ. Krishna Kholiya -
વાટી દાળ નાં ખમણ
#GujaratiSwad#RKSચણા ની દાળ ને પલાળી ને આ ખમણ તૈયાર કરવામાં આવે છે .ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
વાટી દાળ ના ખમણ (Vaati Dal Khaman Recipe in Gujarati)
#સ્નેક્સગુજરાતી ઓને માટે સ્નેક્સ નું નામ આવે એટલે પહેલા ખમણ ની યાદ આવે. ખમણ વગર તો એમનો સ્નેક્સ પણ અધૂરૂ કહેવાયમારા તો મોસ્ટ ફેવરીટ છે.આ રીત થી બનાવશો તો બહાર જેવા જ બનશે. Sachi Sanket Naik -
નાયલોન ખમણ
#નાસ્તો સવાર ના નાસ્તા માટે ઓછા તેલ મા બનતા નાયલોન ખમણ ખાવામા પૌષ્ટિક,અને ટેસ્ટી લાગે છે. Krishna Gajjar -
-
ખમણ (Khaman Recipe In Gujarati)
#CT આમ, તો હું મૂળ સુરતી એટલે ખમણ સૌથી પ્રિય.હાલ બીલીમોરા માં વસવાટ છે.તે ગુજરાત ના વલસાડ અને નવસારી ની વચ્ચે આવે છે.અમારા બીલીમોરા ની ફેમસ ડિશ જલારામ ના ખમણ છે.રજા હોય કે કોઈપણ મહેમાન આવ્યા હોય ત્યારે ખમણ ઘરે આવે જ એટલા સૌને પ્રિય છે. ઘણા વરસો થી બીલીમોરા ખાતે શાકમાર્કેટ માં મુખ્ય દુકાન છે.હવે આજુબાજુ ના વિસ્તારમાં ઘણી શાખાઓ શરૂ કરી છે.જલારામ ના ખમણ ને લોકવાયકા પ્રમાણે " ખાડા ના ખમણ " પણ કહે છે.આજે આ ફેમસ ડિશ મે તૈયાર કરી છે. Bhavna Desai -
કાકડી જ્યુસ
કાકડી જયુસ હેલ્થ માટે બહુ જ સારો જયુસ છે.આ જ્યુસ જરૂર થી બનાવો ને "કાકડી જ્યુસ "નો આનંદ લો. ⚘#ઇબુક#Day8 Urvashi Mehta -
વાટી દાળનાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1 - Week 1ખમણ એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે. ગુજરાત માં બે જાત ના ખમણ મળે છે. એક નાયલોન ખમણ અને બીજા વાટી દાળ ના ખમણ. આજે હું વાટી દાળ ના ખમણ ની રેસીપી લઇ ને આવી છું. વાટી દાળ ના ખમણ એ ચણા ની દાળ માંથી બને છે. આ વાટી દાળ ના ખમણ માંથી સેવ ખમણી પણ બનાવી શકાય છે.આ વાટી દાળનાં ખમણ ખૂબ ટેસ્ટી લાગે છે. આ વાટી દાળનાં ખમણ ચા સાથે અથવા ગુજરાતી થાળી સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
સેવ ખમણી
કાંદા લસણ અને વગર બની જતી આ વાનગી બ્રેકફાસ્ટ માં બધાને ખુબ ભાવે. જરૂર થી ટ્રાઈ કરજો.#કાંદાલસણ#week12 Avnee Sanchania -
ખમણ ઢોકળા,(khaman dhokla recipe in Gujarati)
#સ્નેક્સPost4ખમણ નાસ્તા માંટે ખુબ જ જાણીતું છે ઘરમાં પણ આપણે બહાર જેવું જ બનાવી શકીએ છીએ Varsha Karia I M Crazy About Cooking -
-
પાલક- ફુદીના રાઈસ (Spinach Mint Rice Recipe In Gujarati)
#શિયાળા#બધા ગ્રીન વેજિટેબલ, પાલક, ફુદીનો,ગ્રીન લસણ અને ગ્રીન મસાલા થી બનતો આ રાઈસ શિયાળા માટે ની પરફેક્ટ ચોઈસ છે.આ રાઈસ બનતો હોય છે ત્યારે ફુદીના ની સુગંધ થી ઘર નું વાતાવરણ મહેકી ઉઠે છે. Kunti Naik -
-
કાકડી રાઈતા (Cucumber Raita Recipe In Gujarati)
કાકડી રાઈતા બધા જ બનાવતા હોય છેઅમારા ઘરમાં રોજ ખવાય છેસલાડમાં પણ ઉપયોગ કરવામાં આવે છેઘણા લોકો વઘાર કરી ને બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને#RC4#Greenrecipies#week4 chef Nidhi Bole -
ટમટમ ખમણ (Tam Tam Khaman Recipe In Gujarati)
#LCM1#MBR2#week2#cookpad_gujarati#cookpadindiaટમટમ ખમણ એ વાટેલી ચણા દાળ થી બનતા તીખા તમતમતા ,સ્વાદિષ્ટ ખમણ છે. ચણા ની દાળ ને પલાળી, વાટી અને આથો લાવી ખમણ બનાવાય છે ત્યારબાદ લાલ મરચાં નો ખાસ વઘાર કરી ને ટમટમ ખમણ બને છે. Deepa Rupani -
ખમંગ કાકડી (Khamang Kakdi Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઉનાળામાં કાકડી નું સેવન કરવાથી ગરમી માં રાહત મળે છે.કાકડી માં : ૧,વિટામીન,પોષકતત્વ,એન્ટીઓક્સીડન્ટ સારા પ્રમાણ મા હોય છે.જે શરીર ને તાજગી આપે છે.૨,કાકડી માં ફાઈબર સારા પ્રમાણ માં હોવાથી પાચન માં મદદ કરે છે.૩,ડીહાઇડ્રેશન થી બચાવે છે. બાળકો થી માંડી અમારે ત્યાં આ ખમંગ કાકડી બધા ને વધારે પસંદ છે. Krishna Dholakia -
કુકુમ્બર ડીલ યોગર્ટ સલાડ (Cucumber Dill Yogurt Salad Recipe In Gujarati)
#RC4 રેઇન્બો ચેલેન્જ લીલી રેસીપી કાકડી અને સુવા ની ભાજી થી બનેલું આ સલાડ બનાવવા માં સરળ અને સ્વાદિષ્ટ છે.આ સલાડ માટે મેં ડ્રેસિંગ ની સામગ્રી માં દહીં, મરી નો પાઉડર, ગ્રાઇન્ડ કરેલી રાઈ અને સાકર ઉમેરી છે.આ સલાડ માં કાચી સુવા ની ભાજી નો ટેસ્ટ ખૂબ જ સરસ લગે છે. Dipika Bhalla -
કાકડી રાયતું(kakdi raita recipe in Gujarati)
#NFR કાકડી રાયતું એક ઝડપી અને સરળ રાયતાં રેસીપી છે.કાકડી નાં રાયતાં માં ઘણી વિવિધતા જોવા મળે છે.તેમાં નિતારેલાં દહીં નો ઉપયોગ કરવાંથી પાણી છૂટશે નહીં.એકદમ ક્રિમી બનશે. Bina Mithani -
-
કાકડી નું શાક (Kakdi nu Shaak recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ ઉનાળા માં શાક થોડા અને સારા નથી મળતા. ઉનાળા માં જે શાક માં પાણી નું પ્રમાણ વધારે હોય તે ખાવા જોઈએ. આજે મે સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ એવું કાકડી નું શાક બનાવ્યું છે. સલાડ, રાયતું અને શાક બનાવી ને ખાવા માં આવતી કાકડી બધા ને ખુબ ભાવે છે.કાકડી માં પાણી નું પ્રમાણ ઘણું છે. શરીર ને ઘણા પોષક તત્વો મળી રહે છે. બ્લડ શુગર નિયંત્રિત કરે છે. બીજા પણ અનેક ફાયદા છે. Dipika Bhalla -
ખમણ કાકડી (Khaman Kakdi Recipe In Gujarati)
આ વાનગી ચોમાસા માં બને છે. ખાસ કરીને સાતમ-આઠમ માં. Trupti mankad -
-
વાટી દાળના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati)
#વેસ્ટ#પોસ્ટ6વાટી દાળના ખમણ એ ગુજરાતનો ખુબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય નાસ્તો છે. ફક્ત ચણાની દાળમાંથી બનાવવામાં આવતા ખમણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ ખમણ ને તળેલા લીલા મરચાં અને કાંદા સાથે ખાવામાં આવે તો એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. spicequeen -
-
વાટી દાળ ના ખમણ
#ટીટાઈમઆ ખમણ ચા સાથે ખૂબ જ સરસ લાગે છે. સેવ સાથે પણ પીરસી શકાય છે. સાઉથ ગુજરાત માં સેવ ખમણ સાથે લીલા મરચા ખાય છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ