કાકડી નું શાક (Kakdi nu Shaak recipe in Gujarati)

#SSM
સુપર સમર મીલ્સ
ઉનાળા માં શાક થોડા અને સારા નથી મળતા. ઉનાળા માં જે શાક માં પાણી નું પ્રમાણ વધારે હોય તે ખાવા જોઈએ. આજે મે સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ એવું કાકડી નું શાક બનાવ્યું છે. સલાડ, રાયતું અને શાક બનાવી ને ખાવા માં આવતી કાકડી બધા ને ખુબ ભાવે છે.કાકડી માં પાણી નું પ્રમાણ ઘણું છે. શરીર ને ઘણા પોષક તત્વો મળી રહે છે. બ્લડ શુગર નિયંત્રિત કરે છે. બીજા પણ અનેક ફાયદા છે.
કાકડી નું શાક (Kakdi nu Shaak recipe in Gujarati)
#SSM
સુપર સમર મીલ્સ
ઉનાળા માં શાક થોડા અને સારા નથી મળતા. ઉનાળા માં જે શાક માં પાણી નું પ્રમાણ વધારે હોય તે ખાવા જોઈએ. આજે મે સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ એવું કાકડી નું શાક બનાવ્યું છે. સલાડ, રાયતું અને શાક બનાવી ને ખાવા માં આવતી કાકડી બધા ને ખુબ ભાવે છે.કાકડી માં પાણી નું પ્રમાણ ઘણું છે. શરીર ને ઘણા પોષક તત્વો મળી રહે છે. બ્લડ શુગર નિયંત્રિત કરે છે. બીજા પણ અનેક ફાયદા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કાકડી ધોઈ ને સમારી લો. બીજી બધી સામગ્રી તૈયાર કરી લો.
- 2
- 3
એક કડાઈ માં ૨ મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકો. એમાં જીરુ, લીલા મરચા અને લસણ ઉમેરી સાંતળી લો. હવે કાંદા અને ખાડા મસાલા ઉમેરી કાંદા પિંક થાય ત્યાં સુધી સાંતળો.
- 4
હવે કાકડી ઉમેરી મધ્યમ તાપે લગાતાર ચલાવતા ૫ મિનિટ સાંતળી લો. હવે ૧/૪ પાણી ઉમેરી ઢાંકી ને ચઢવા દો.
- 5
કાકડી ચઢે ત્યાં સુધી બીજી તરફ કડાઈ માં ૨ નાની ચમચી તેલ ગરમ કરવા મૂકો. એમાં હિંગ અને કસૂરી મેથી ઉમેરો. હવે ટામેટા ની પ્યુરી ઉમેરો. મીઠુ, હળદર, ધાણાજીરૂ, લાલ મરચુ ઉમેરી મિક્સ કરી લો.
- 6
હવે મલાઈ ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી લગાતાર ચલાવતા સાંતળો.હવે આ મસાલો ચઢેલી કાકડી માં ટ્રાન્સફર કરી લો.
- 7
અડધો કપ પાણી ઉમેરી ઢાંકી ને ૫ મિનિટ થવા દો. હવે કોથમીર ઉમેરી મિક્સ કરો.
- 8
સ્વાદિષ્ટ કાકડી નું શાક તૈયાર છે. રોટલી અને ભાત સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુરીયા નું શાક (Turiya nu Shaak recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ તુરીયા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે. તુરીયા માં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને અનેક પ્રકાર નાં વિટામિન્સ છે. તુરીયા નાં પાંદડા, ફૂલ, બીજ, મૂળિયા બધું જ ઔષધિ તરીકે ઉપયોગ માં આવે છે. તુરીયા નું શાક અથવા તાજા તુરીયા નાં રસ નું સેવન કરવાથી ડાયાબિટીસ માં ફાયદો. સોડીયમ ની માત્ર ઓછી હોવાને કારણે હાઇ બ્લપ્રેશરને કંટ્રોલ માં રાખે છે. બીજા પણ અનેક પ્રકારના ફાયદા છે. આજે મે તુરીયા નું મસાલેદાર શાક બનાવ્યું છે, જે નાનાં મોટાં દરેક ને ભાવશે. Dipika Bhalla -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#cooksnap સમર લંચ રેસીપી ઉનાળા માં પાણી નું પ્રમાણ વધારે હોય એવા શાકભાજી ખાવા થી અનેક ફાયદા થાય છે. આજે મે દૂધી નું શાક બનાવ્યું છે. દૂધી અનેક પ્રકાર નાં ઔષધીય ગુણ ધરાવે છે. એટલે દૂધી, કાકડી, તુરીયા ઉનાળા માં ખાવા શરીર માટે ખૂબ ઉપયોગી છે. Dipika Bhalla -
પંજાબી સ્ટાઈલ મસાલા ભીંડા (Punjabi style masala Bhinda recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ ચણા નાં લોટ વાળું સ્વાદિષ્ટ અને સરળતા થી બનતું એક અલગ પ્રકાર નું ભીંડા નું શાક. Dipika Bhalla -
કાકડી તુરીયા માં પાત્રા નું શાક (Kakdi turiya ma paatra nu Shak recipe in Gujarati)
#સાતમઅત્યારે શ્રાવણ માસ ચાલે છે અને પાત્રા બધા ના ઘર માં બનતા હશે. આપણે પાત્રા હંમેશા એક જ રીતે બનાવી ને ખાધા છે પણ કાકડી તુરીયા સાથે પાત્રા નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. અને મારા ઘર માં ખૂબ બને છે સીઝન આવે એટલે અને બધા ને ખૂબ ભાવે છે. અને આ શાક તમે છઠ્ઠ, સાતમ, આઠમ માં પણ બનાવી શકો છો. આ શાક બધા ને નથી ભાવતું તુરીયા ના લીધે પણ એકવાર આ શાક બનાવી ને ગરમ ગરમ રોટલા સાથે ખાશો તો ખરેખર ભાવશે. Chandni Modi -
કાકડી નું શાક (Kakdi Shak Recipe In Gujarati)
#SVC સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ ઉનાળા માં શાક બહુ ઓછા મળતા હોય છે. એવા સમયે કાકડી નું શાક એક સારો વિકલ્પ છે. રાઈ ના તેલ માં શેકેલા બેસન નો ઉપયોગ કરીને બનાવેલું શાક ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
પંજાબી દાળ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati)
#DR દાળ રેસીપી હોટલ જેવી દાળ ફ્રાય. આ દાળ માં દાળ બન્યા પછી ઉપર થી બીજો તડકો કરવામાં આવે છે. દાળ ફ્રાય એક પ્રખ્યાત અને સ્વાદિષ્ટ ડીશ જે તુવેર ની દાલ ને બાફી ને બનાવવામાં આવે છે. Dipika Bhalla -
કમળ કાકડી નું શાક (Kamal Kakdi Shak Recipe In Gujarati)
#CTહું જે એરિયા માં રહું છું ત્યાં આ શાક વધુ પ્રમાણ માં મળે છે . અમારા લોકો ને ત્યાં સારો પ્રસંગ હોય કે ડેલી રૂટિન માં પણ આ શાક બને જ છે .આ શાક ને ઘણા પ્રકારે બનાવવા માં આવે છે . બટાકા ની જેમ તળી ને ,મેથી માં ,ડુંગળી ટામેટા માં .મેં આ શાક ડુંગળી ટામેટા માં બનાવ્યું છે . અમારી કાસ્ટ માં આને ભીય ,ગુજરાતી માં કમળ કાકડી અને Engish માં Lotus stem( Cucumber) કહેવાય છે . Rekha Ramchandani -
ખમણ કાકડી (khaman Kakdi Recipe in Gujarati.)
#સાઇડ# પોસ્ટ ૨આ એક વિસરાતી સાઇડ ડીશ છે.બાળપણ ની યાદ તાજી કરી.આ સલાડ મે કાકડી ખમણી ને બનાવી છે.તેને ખમણ કાકડી કહેવાય.ખૂબ ટેસ્ટી લાગે છે.ગુજરાતી થાળી માં ઉપયોગ થાય છે. Bhavna Desai -
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#SVC નવી રીતે નવા સ્વાદ માં બનાવેલું સ્વાદિષ્ટ તુરીયા નું શાક. ઉનાળા માં મળતા શાક બધાને ભાવતા નથી. તુરીયા નું આ રીતે બનાવેલું શાક, જેને તુરીયા ના ભાવતા હોય તેને પણ ભાવશે. આ શાક માં તેલ અને મરચા નું પ્રમાણ થોડું વધારે રાખવામાં આવે છે. Dipika Bhalla -
કાકડી સુવા નું કચુંબર (Kakdi Suva Kachumber Recipe In Gujarati)
#RC4 રેઇન્બો ચેલેન્જ લીલી રેસીપી કાકડી નું આ કચુંબર ઝડપથી બની જાય છે. કાકડી અને સુવા ની ભાજી ખાવા થી અનેક ફાયદા થાય છે. આ કચુંબર માં કાચી સુવા ની ભાજી નો સ્વાદ ખૂબ સારો લાગે છે. Dipika Bhalla -
કાકડી નું શરબત (Cucumber Sharbat Recipe In Gujarati)
#immunity કાકડી ની તાસિર ઠંડી .. તો મૈ આજે ઉનાળા માં ઠંડક આપતું પીણું બનાવિયું છે..કાકડીનાં ઘણાં બધાં ફાયદા છે..weight loss માટે પણ કાકડી ફાયદા કારક માનવામાં આવે છે. Suchita Kamdar -
કાકડી નું શરબત (Cucumber Juice Recipe In Gujarati)
#SMકાકડી માં સારા એવા પ્રમાણ માં પાણી રહેલ હોઈ છે, કાકડી ઠંડી ગણાય છે. (કુકુમ્બર જ્યુસ) Kashmira Bhuva -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#ChoosetoCook રીંગણ નું શાક બધાને ભાવતુ શાક નથી. હું પંજાબી ઢાબા સ્ટાઈલ થી આ શાક બનાવું છું. જે મારી ફેમિલી માં બધાને ખૂબ ભાવે છે. Dipika Bhalla -
કેરલા સ્ટાઇલ શક્કરિયા નું શાક (Kerala Style Shakkariya Shak Recipe In Gujarati)
#KER કેરલા/અમદાવાદ સ્પેશિયલ રેસીપી સરળતાથી, ઝટપટ, સ્વાદિષ્ટ, પોષક તત્વો થી ભરપુર શક્કરિયા નું શાક બધાને ખૂબ પસંદ આવશે. Dipika Bhalla -
કારેલા કાંદા નું શાક (Karela Kanda nu Shaak recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ સ્વાદિષ્ટ મસાલા વાળુ કારેલા નું શાક. કારેલા એ ઔષધીય ગુણો નો ભંડાર છે. ભૂખ વધારી પાચન શક્તિ વધારે છે. ઇમ્યુનીટી મજબૂત થાય છે. કારેલા નાં કડવા રસ નાં લીધે રોગ સામે લડવાની ક્ષમતા જળવાઈ રહે છે. વિટામીન 'a' ભરપૂર માત્રામાં છે. આયરન અને ફોસ્ફરસ પણ છે. તાસીર ઠંડી હોવા નાં કારણે ઉનાળા માં ખાવા ફાયદેમંદ. Dipika Bhalla -
ઢોકળી નું શાક(dhokali nu saak recipe in Gujarati)
#સુપેરશેફ૧#શાકએન્ડકરીસ#પોસ્ટ૩#જુલાઈઢોકળી નું શાક સૌરાષ્ટ્ર માં પ્રખ્યાત છે. બનાવામાં પણ સહેલું છે.અને ખાવા માં પણ ખૂબ ટેસ્ટી લાગે છે. તો ચાલો ઢોકળી નું શાક બનાવવા ની રેસીપી તમારી સાથે શેયર કરું. Nayna J. Prajapati -
વઘારેલી કોદરી (Vaghareli Kodri recipe in Gujarati)
#KS2 ડાયાબીટીક માટે ઉત્તમ અને પોષક વાનગી. આ ધાન્ય પચવામાં હલકુ, પોષક તત્વો થી ભરપુર છે.માંદગીમાં કોદરી ના સેવન થી શરીર ને બળ અને રોગ સામે લડવાની તાકાત આપે છે, લાંબા સમય સુધી એનર્જી રહે છે. ગામડાઓ અને આદિવાસી વિસ્તારોમાં કોદરી મુખ્ય ખોરાક છે. Dipika Bhalla -
કાકડી શરબત (Kakdi sharbat recipe in gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને કાકડી નું શરબત ની રેસિપી કહીશ જે તમને વેઈટ લૂઝ કરવા માટે ખૂબજ ઉપયોગી સાબિત થશે.. આમાં પાણી ની માત્રા વધારે હોય છે.. તો ફ્રેન્ડસ તમે પણ આ જરૂ થી ટ્રાય કરજો.. Dharti Vasani -
કાકડી નું કાચું(kakdi nu kachu recipe in gujarati)
આ જે રેસીપી શેર કરી છે એને સલાડ માં પણ લઈ શકાય છે એ ખાવા માં પણ હેલ્થી છે કાકડી ની સીઝન આવે એટલે મારા ધરે આ વાનગી બનતી જ હોય છે અને લગભગ બધા ને જભાવે છે ખૂબ જ સરળ અને ઓછા સમય માં બની જાય છે Dimple 2011 -
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલા ચણા નું શાક GREEN CHICKPEA SABJI Ketki Dave -
પાપડી નું શાક.(Papdi nu Shaak Recipe in Gujarati)
પાપડી નું મેથી ની ભાજી અને રીંગણ નો ઉપયોગ કરી બનાવેલ સ્વાદિષ્ટ શાક. ્ Bhavna Desai -
કાકડી રાયતું(kakdi raita recipe in Gujarati)
#NFR કાકડી રાયતું એક ઝડપી અને સરળ રાયતાં રેસીપી છે.કાકડી નાં રાયતાં માં ઘણી વિવિધતા જોવા મળે છે.તેમાં નિતારેલાં દહીં નો ઉપયોગ કરવાંથી પાણી છૂટશે નહીં.એકદમ ક્રિમી બનશે. Bina Mithani -
લીલા ચણા નું શાક(Lila Chana nu shaak recipe in Gujarati)
#WK5 જીંજરા,એ શિયાળા માં જોવાં મળે છે.કુકર માં ગ્રેવી વાળું ઈન્સ્ટન્ટ શાક બનાવ્યું છે.ટેસ્ટી અને ચટાકેદાર જેને તીખું ખાવા નું મન થાય તેવું બન્યું છે. Bina Mithani -
ખમંગ કાકડી (Khamang Kakdi Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઉનાળામાં કાકડી નું સેવન કરવાથી ગરમી માં રાહત મળે છે.કાકડી માં : ૧,વિટામીન,પોષકતત્વ,એન્ટીઓક્સીડન્ટ સારા પ્રમાણ મા હોય છે.જે શરીર ને તાજગી આપે છે.૨,કાકડી માં ફાઈબર સારા પ્રમાણ માં હોવાથી પાચન માં મદદ કરે છે.૩,ડીહાઇડ્રેશન થી બચાવે છે. બાળકો થી માંડી અમારે ત્યાં આ ખમંગ કાકડી બધા ને વધારે પસંદ છે. Krishna Dholakia -
કમળ કાકડી નું શાક (Kamal Kakdi Shak Recipe In Gujarati)
@cook_25851059 rekha ramchandaniji inspired me for this recipeઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર માં વધુ મળતું અને બનતું શાક. હિન્દી માં ભસીડે, સિંધીમાં ભેય, ગુજરાતી માં કમળ કાકડી અને English માં lotus stem કહેવાય. તળાવમાં કમળની નીચે ની ડાંડલીનો ભાગ જે જમીન માં હોય તે આ છે.મારા મમ્મી ની સ્ટાઈલથી બનાવી તેનો આનંદ માણીએ.. બાળકોને ખૂબ જ ભાવે.પ્રોટીન, કેલ્શિયમ,મિનઅને વિટામિન થી ભરપૂર. કંદની category નું શાક છે. Dr. Pushpa Dixit -
પાપડ નું શાક
જ્યારે ઘરમાં કોઈ જ શાક ના હોય અને અચાનક જ કોઈ મહેમાન આવી જાય તો ફટાફટ બનવવાળું આ શાક ખાવા માં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Jyoti Adwani -
બાફેલા ચોળા નું સૅલડ
#હેલ્થી #પોસ્ટ-4#India #પોસ્ટ-3#આ એક હેલ્થી સૅલડ છે. ચોળા ખાવા થી ઘણા ફાયદા થાય છે. ફાઈબર અને વિટામિન ભરપૂર માત્રા માં છે. સવાર ના નાસ્તા માં કે સાંજે હલ્કી ફુલ્કી ભૂખ માં ખાવા માટે સારુ છે. Dipika Bhalla -
કાકડી નું સલાડ (Cucumber Salad Recipe In Gujarati)
#GA4#Week5#saladકાકડી એ આપણા શરીર મા પાણી ની કમી પૂરી કરે છે,ગરમી મા કાકડી નું સલાડ ઉપયોગી છે કાકડી આપણ ને લૂ લાગવાથી બચાવે છે. Tejal Hitesh Gandhi -
ઢોકળી નું શાક(dhokali nu shaak recipe in gujarati)
#ફટાફટ #કાઠીયાવાડી ઢોકળી નું શાક એકદમ યમ્મી અને સરળ રીતે બનાવવાની રીત Dhara Jani
More Recipes
ટિપ્પણીઓ