ખમંગ કાકડી (Khamang Kakdi Recipe In Gujarati)

#AsahiKaseiIndia
ઉનાળામાં કાકડી નું સેવન કરવાથી ગરમી માં રાહત મળે છે.
કાકડી માં : ૧,વિટામીન,પોષકતત્વ,એન્ટીઓક્સીડન્ટ સારા પ્રમાણ મા હોય છે.જે શરીર ને તાજગી આપે છે.
૨,કાકડી માં ફાઈબર સારા પ્રમાણ માં હોવાથી પાચન માં મદદ કરે છે.
૩,ડીહાઇડ્રેશન થી બચાવે છે.
બાળકો થી માંડી અમારે ત્યાં આ ખમંગ કાકડી બધા ને વધારે પસંદ છે.
ખમંગ કાકડી (Khamang Kakdi Recipe In Gujarati)
#AsahiKaseiIndia
ઉનાળામાં કાકડી નું સેવન કરવાથી ગરમી માં રાહત મળે છે.
કાકડી માં : ૧,વિટામીન,પોષકતત્વ,એન્ટીઓક્સીડન્ટ સારા પ્રમાણ મા હોય છે.જે શરીર ને તાજગી આપે છે.
૨,કાકડી માં ફાઈબર સારા પ્રમાણ માં હોવાથી પાચન માં મદદ કરે છે.
૩,ડીહાઇડ્રેશન થી બચાવે છે.
બાળકો થી માંડી અમારે ત્યાં આ ખમંગ કાકડી બધા ને વધારે પસંદ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાકડી ને ધોઈ કોરી કરી,તેની બંન્ને બાજુ ના ડીંટા કાપી લઈ,છાલ કાઢી ને ચપ્પા વડે જીણા ટુકડા કરી લો અગર ચોપર માં ક્રશ કરી લો.
- 2
હવે,કાકડી ના કરેલા ટુકડા ને એક બાઉલમાં લઈ લો,તેમાં નારિયેળ નું છીણ, શીંગદાણા નો અધકચરો ભૂકો, લીલાં મરચાં ના કટકા,કાચી કેરી ના જીણા ટુકડા,
સ્વાદ પ્રમાણે મીઠું,સંચળ,મરી પાઉડર,મીઠા લીમડાનાં પાન ના જીણા કાપી ને તથા કાપેલી થોડી કોથમીર ઉમેરી બધું સરસ ભેળવી લો. - 3
પછી તેમાં લીંબુ નો રસ ઉમેરી હલાવો ને તૈયાર છે...."ખમંગ કાકડી."
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો- કેરટસૂપ (Tomato - Carrot Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupટામેટા 🍅 એવી વસ્તુ છે જેમાં સફરજન અને સંતરા બંનેના ગુણ હોય છે. ટામેટામાં પ્રોટીન, વિટામિન અને એંટીઓક્સીડેંટ્સ હોય છે. ટામેટા પેટના રોગને દૂર કરી અને પાચનશક્તિ મજબૂત કરે છે. રોજ ટામેટાનું સેવન સલાડ તરીકે અથવા તો સૂપ તરીકે કરવાથી લિવર, કિડનીની કાર્યક્ષમતા વધે છે. ટામેટામાં લાઈકોપીન તત્વ હોય છે જે અલ્ટ્રાવાયલેટ કિરણોથી રક્ષણ કરે છે.🥕બાળકોનું પાચન સુધારી, ભૂખ ઉઘાડે છે. લોહનુ પ્રમાણ વધારે છે.આંખો માટે ગાજર ઉત્તમ છે. Urmi Desai -
ખમંગ કાકડી (Khamang Kakdi Recipe In Gujarati)
આ એક accompaniment અને સાઈડ ડીશ છે જે ગુજરાતી થાળી સાથે બહુ સરસ જાય છે. શીતળા સાતમ ને દિવસે જયારે ઠંડુ ખાવા નું હોય છે તે માટે ખાસ બનાવવા માં આવે છે.ખમણ કાકડી (નો ઓઈલ રસીપી) + (નો કૂક રેસીપી)#AsahiKaseiIndia Bina Samir Telivala -
પાકા કેળાનું શાક (paka kela nu shak in recipe Gujarati)
#ઉપવાસશ્રાવણ માસમાં બધા બટાકા, શક્કરીયા, દૂધી, મોરયા ની વાનગી બનાવતા હશે.પણ મેં તો ઝટપટ બનતી( 10 મીનીટ માં બનતું પાકા કેળાનું શાક બનાવ્યું. ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. REKHA KAKKAD -
-
તરબુચ નું શાક(Tarbuch nu saak in Gujarati)
તરબુચ નાં સફેદ ભાગ નાં પણ આટલા બધા ઉપયોગ હોય છે, એ તો હમણાં થોડા સમય થી જ જાન્યું. એ પણ પાછું શાક!!! ગઈકાલે ઘર માં એક પણ શાક નોતું, સામે પડેલું તરબુચ જોયું. એટલે અખતરો કરવા નું મન થઈ ગયું. તમે નહિ માનો, પહેલી વાર બનાવ્યું પણ એટલું ટેસ્ટી બન્યું કે લાગે છે હવે શાક બનાવવા તરબુચ લાવવું પડશે. આ રસાવાળું શાક પરોઠા, રોટલી,ભાખરી કે રોટલાં જોડે ખાવાની મઝા આવે છે. તમે બનાવીને જુવો, અને જણાવો કે કેવું લાગે છે?#માઇઇબુક#સુપરશેફ1#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
કાકડી નું શરબત (Cucumber Juice Recipe In Gujarati)
#SMકાકડી માં સારા એવા પ્રમાણ માં પાણી રહેલ હોઈ છે, કાકડી ઠંડી ગણાય છે. (કુકુમ્બર જ્યુસ) Kashmira Bhuva -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#Summerઉનાળામાં લોકો દહીનું સેવન સૌથી વધારે કરે છે.દહીંમાં કેલ્શિયમ, વિટામીન બી-૨, વિટામીન બી-૧૨, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા આવશ્યક પોષક તત્વ મળી આવે છે.દહીંની લસ્સી અથવા તો છાશ બનાવીને પીવાથી પેટની ગરમી શાંત થાય છે દહીં ખાવાથી થતા ફાયદા:પેટની ગરમીને દૂર કરેમોઢાના છાલાને દૂર કરેઇમ્યુનીટી સિસ્ટમમાં વધારોપાચન ક્રિયા સારી રાખવામાં કરે છે મદદ Urmi Desai -
ડુંગળીનું રાઇતું (Onion Raita Recipe in Gujarati)
ડુંગળી એ ગરીબની કસ્તૂરી કહેવામાં આવે છે અને ખરેખર એ સાચું જ કહ્યું છે. આમ પણ ડુંગળી રસોઇમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. શાક કે સલાડ માં પીરસાય છે આજે મેં અહીં ડુંગળીનું રાઇતું બનાવ્યું છે. Urmi Desai -
જાંબુ શોર્ટ્સ (Jamun Shots Recipe In Gujarati)
જાંબુમા વિટામીન સી નું પ્રમાણ હોય છે. જેનું સેવન કરવાથી શરીરથી વિટામીન સી ની કમી થશે નહીં.Sonal Gaurav Suthar
-
સુખડી(sukhdi in Gujarati)
અમારા ઘરમાં 🏡 હું સામાન્ય રીતે આ લગભગ દર મહિને બનાવું છું. ઘર માં બધા ને સુખડી બહુ ભાવે છે. 😊ફક્ત ૩ મુખ્ય ઘટકો સાથે બનેલી ગુજરાતી મીઠી સુખડી (ગોલ પાપડી); ગોળ, ઘી અને ઘઉંનો લોટ.આ પરંપરાગત મીઠાઈ બનાવવા માટે ખૂબ જ સરળ છે અને તે ફક્ત ૧૦ મિનિટ લે છે ... 😘આ મારી મમ્મીની (સુરભી પરીખ) રેસીપીને અનુસરવાની ખૂબ જ સરળ છે. હું હમેશાં આ જ રીતે બનાવું છું. બહુજ સરસ સુખડી બને છે. 3 ઘટકોની જરૂર છે. વધારાના સ્વાદ માટે તમે અન્ય ઘટકો ઉમેરી શકો છો જેમ કે બદામ, પીસ્તા , તલ, કેસર, હળદર.😋😋#માઈઈબુક#વીકમીલ૨#cookpadindia#cookpadgujarati#cookpad Suchi Shah -
કાકડી નું શાક (Kakdi nu Shaak recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ ઉનાળા માં શાક થોડા અને સારા નથી મળતા. ઉનાળા માં જે શાક માં પાણી નું પ્રમાણ વધારે હોય તે ખાવા જોઈએ. આજે મે સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ એવું કાકડી નું શાક બનાવ્યું છે. સલાડ, રાયતું અને શાક બનાવી ને ખાવા માં આવતી કાકડી બધા ને ખુબ ભાવે છે.કાકડી માં પાણી નું પ્રમાણ ઘણું છે. શરીર ને ઘણા પોષક તત્વો મળી રહે છે. બ્લડ શુગર નિયંત્રિત કરે છે. બીજા પણ અનેક ફાયદા છે. Dipika Bhalla -
(તીરંગી ફ્લાવર પૂરી)(Tirangi Flower poori Recipe in Gujarati)
પૂનમ ને દિવસે અમારે ગુણાતીતાનંદ સ્વામી બાપા નો બર્થડે છે તો ધર માં અમે દિવડા , અન્નકૂટ ને રોશની કરવાના છીએ તો મેં સ્વામી બાપા ના અન્નકૂટ માં મૂકવા તિરંગી પૂરી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
કાકડી રાયતું(kakdi raita recipe in Gujarati)
#NFR કાકડી રાયતું એક ઝડપી અને સરળ રાયતાં રેસીપી છે.કાકડી નાં રાયતાં માં ઘણી વિવિધતા જોવા મળે છે.તેમાં નિતારેલાં દહીં નો ઉપયોગ કરવાંથી પાણી છૂટશે નહીં.એકદમ ક્રિમી બનશે. Bina Mithani -
દાડમ નું શરબત
માય રેસીપી ઈબુક 📒📕📗#RB13વીક 13સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપી 🌽🍇🫐🍒🍐🥔#MVFમાથા પર જાણે નાનકડો મુગટ પહેર્યો હોય તેવું લાલ ચટક દાડમનું ફળ આકર્ષક દેખાય છે. દાડમને કાપવાથી તેમાં પીળાશ પડતા સફેદ રંગની છાલની આજુબાજુમાં દાડમનાં દાણા વિશિષ્ટ રીતે ગોઠવાયેલા હોઈ, જોવામાં ખૂબ જ આકર્ષક દેખાય છે અને તેથી જ વ્યક્તિના આકર્ષક દાંતને દાડમનાં દાણા જેવા દાંતની ઉપમા આપવામાં આવે છે.સ્વાદમાં પણ સ્વાદિષ્ટ, ગુણમાં પણ અવ્વલ દરેક રીતે ખુબ જ ઉપયોગી છે ,,તેની છાલનો પણ ઉપયોગ થાય છે દાડમ માટે કોઈ એવો નિયમ નથી કે આ સમયે જ ખાવું ,,,કોઈપણ સમયે ખાઈ શકાય એવા આ ફળનો વાનગીની સાથે ,,મુખવાસ ,ડેઝર્ટ ,સુકવણી ,દવામાં વિવિધ રીતે ઉપયોગ કરાય છે ,રોજ ના આહારમાં તેને સ્થાન આપીને હમેશા માટે નિરોગી રહી શકાય છે ,સૂકા દાણા સુકવણીને દાડમ દાણા કહેવાય છે તે પણ એટલા જ ઉપયોગી અને પૌષ્ટિક છેદાડમ મીઠા રસદાર દાણાવાળું એક ફળ. દાડમ લીલાં તેમ જ સૂકાં પણ વેચાય છે, એટલે તેનો લીલા તેમ જ સૂકા મેવામાં સમાવેશ થાય છે. Juliben Dave -
વિન્ટર સ્પેશિયલ જીંજરા નું સલાડ (Winter Special Jinjara Salad Recipe In Gujarati)
#SPR#Saladrecipe#Winterspecialjinjarasalad#MBR4#Week 4□લીલાં ચણા સ્વાદિષ્ટ અને રસાદાર હોય છે.□શિયાળામાં લીલાં ચણા મળતાં હોવાથી આ સલાડ ઝડપી બની જાય છે....□આ સલાડ પ્રોટીન,ફાઈબર અને મેંગેનીંજ થી ભરપૂર છે......નાના..થી ...લઈ બધી જ વ્યક્તિ ને પસંદ આવે એવું છે.. Krishna Dholakia -
ખમણ કાકડી (khaman Kakdi Recipe in Gujarati.)
#સાઇડ# પોસ્ટ ૨આ એક વિસરાતી સાઇડ ડીશ છે.બાળપણ ની યાદ તાજી કરી.આ સલાડ મે કાકડી ખમણી ને બનાવી છે.તેને ખમણ કાકડી કહેવાય.ખૂબ ટેસ્ટી લાગે છે.ગુજરાતી થાળી માં ઉપયોગ થાય છે. Bhavna Desai -
દહી નુ રાયતું
#goldenapron3#week19#puzzle#curd અનેક પ્રકાર નાં રાયતા બનતા હોય છે જે બિરયાની, પરાઠા, થેપલા ,રોટલી , દાળ ભાત સાથે ખવાતા હોય છે. આ આપડી બોડી ને ઠંડક આપે છે. અને આમાં કેલ્શિયમ પણ છે. આપડા ઘર માં સેહલાય થી મળી રહે એવી વસ્તુ થી રાયતું બનાવીએ. Bhavana Ramparia -
રીફ્રેશર (Refreshing Recipe In Gujarati)
#GA4#Week7#બટરમિલ્ક(પોસ્ટ :8)મસાલા છાશ તો આપણે ઘણીવાર પીતા હોઈએ છે.પણ આ છાશ તાજગી ની સાથે સાથે ઇમ્યુનિટી બુસ્ટર પણ છે. Isha panera -
ફરાળી સ્ટીમ મોમોઝ (farali steam momos dhara kitchen recipe)
#સુપરશેફ3#week3#monsoon#માઇઇબુક#પોસ્ટ23#ઉપવાસ#ફરાળીઆજે હું તમારી માટે એક અનોખી વાનગી લાવી છું એ છે ફરાળી સ્ટીમ મોમોઝ જે મોન્સૂન માં પણ ખુબજ સ્વાદ માં સ્વાદિષ્ટ અને લાજવાબ ગ્રીન લીલી ચટણી સાથે લાગે છે ઉપવાસ અને ફરાળ માટે ઉત્તમ વાનગી છે. Dhara Kiran Joshi -
ફ્રેંચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB# વીક 6evening snackનાના બાળકો થી માંડી મોટા બધા ને ભાવતી ફ્રેંચ ફ્રાઇસ્ ની રેસિપી. Aditi Hathi Mankad -
-
વેજ પનીર કોલ્હાપુરી (Veg Paneer Kolhapuri Recipe In Gujarati)
#EBવેજ પનીર કોલ્હાપુરી એક મરાઠી ફલેવર સબ્જી છે, જેમાં ખાસ કોલ્હાપુરી મસાલો ઉમેરી ને બનાવવા માં આવે છે. Bhavisha Hirapara -
સનફલાવર સીડ્સ ચટણી પાવડર
સનફલાવર બીજ માં થી એન્ટિઑકસિડન્ટ,ફાઈબર,પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, સોડીયમ, પોટેશિયમ, ઝીન્ક સહીત અનેક પ્રકાર ના વિટામીન મળી આવે છે.સૂર્યમુખી ના બીજ : > ડાયાબિટીસ ને દૂર રાખે છે.> પેટ ની સમસ્યા અને કબજિયાત દૂર કરે છે.> ઘા ને રૂઝ લાવવામાં મદદ કરે છે.> ત્વચા માં ચમક લાવવામાં મદદ કરે છે.> વાળ ને ખરતા અટકાવે છે.મગજ,હ્રદય અને હાડકાં માટે ફાયદાકારક છે.બેસ્ટ કેન્સર માટે પણ ફાયદાકારક છે. Krishna Dholakia -
કાકડી નું સલાડ (Cucumber Salad Recipe In Gujarati)
#GA4#Week5#saladકાકડી એ આપણા શરીર મા પાણી ની કમી પૂરી કરે છે,ગરમી મા કાકડી નું સલાડ ઉપયોગી છે કાકડી આપણ ને લૂ લાગવાથી બચાવે છે. Tejal Hitesh Gandhi -
સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#GA4#week7# khichdi .#post 1.Recipe no 95.જેવી રીતે બટેટા સાબુદાણા ની ખીચડી બને છે. તેવી રીતે મેં કાચા કેળા સાબુદાણાની ખીચડી બનાવી છે. જે ટેસ્ટ માં બેસ્ટ છે. Jyoti Shah -
ક્રિસ્પી ચોકલેટ બદામ(crispy chocolate badam recepie in Gujarati)
નાના બાળકોને ડ્રાય ફ્રુટ ખવડાવવાનો આગ્રહ લગભગ બધા જ ઘર માં હોય છે. પરંતુ બાળકો ને કઈક ટેસ્ટી જ જોતું હોય છે. તો આ ચોકલેટ બદામ કંઇક સ્પેશિયલ આપવામાં મદદરૂપ થશે.#ઈસ્ટ Khushi Kakkad -
-
વેજીટેબલ ઉપમા(vegetable upma recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલચાલો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ગરમા ગરમ ઉપમા ખાવા 😋😋 જોડે ફીલ્ટર કોફી પણ છે. કોણ કોણ આવે છે??? ☕️😍રવા ઉપમા એક ઉત્તમ ભારતીય નાસ્તો છે. જે સોજીથી (રવા થી) બનાવવામાં આવે છે, જેમાં સોજી અને અને બહુ ઓછા મસાલા નો ઉપયોગ કરી સ્વાદીસ્ટ ઉપમા બનાવવામાં આવે છે.ઉપમાં ઘરે સરળતાથી ઉપલબ્ધ હોય એવા ઘટકો સાથેની બનતી એક ખૂબ જ સરળ રેસીપી છે. તે એક આરોગ્યપ્રદ અને પૌષ્ટિક વાનગી છે.આજે મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવ્યો છે. એકદમ દાણાદાર. મેં તે મોટો રવા નો ઉપયોગ ને બનાવ્યો છે, એટલે સરસ છુટ્ટી બને છે. ઉપમામાં પાણી નું માપ ખુબ મહત્વનું છે. એક ભાગ રવો હોય તો ત્રણ ગણું પાણી લેવું ખુબ જરુંરી હોય છે. મારી મમ્મી તેમાં ૧ ભાગ જેટલું દહીં અને ૨ ભાગ નું પાણી લે છે, અને બહું જ સરસ સ્વાદીસ્ટ ઉપમાં બનાવે છે. તમે પણ આ રીતે બનાવી જોવો. બહુ જ સરસ બનશે.ઘણાં લોકો તેમાં ડુંગળી( કાંદા) પણ ઉપમા ની રેસીપી માં વાપરે છે. હું અહીં દહીં નો ઉપયોગ કરું છું, એટલે કાંદા નો ઉપયોગ નથી કરતી. આયુઁરવેદ માં દહીં અને કાંદા જોડે ખાવાની મનાઈ છે. તે બંને વિરુધ્ધ આહાર ગણવામાં આવે છે. જો તમારે તેમાં કાંદા ખાવા જ હોય તો પછી દહીં નો ઉપયોગ ના કરશો. દહીં ને બદલે, એક ભાગ રવા જોડે ત્રણ ભાગ પાણી લેજો.તમે, સાદો ઉપમાં, મસાલા ઉપમાં, વેજીટેબલ ઉપમાં એમ અલગ અલગ રીતે ઉપમાં બનાવી શકો છો. આ બધા માં વેજીટેબલ ઉપમાં મારો ફેવરેટ છે.તમે પણ મારી આ રેશીપી થી એકદમ બહાર રેસ્ટોરન્ટ માં હોય તેવો ઉપમાં બનાવી જોવો. અને જરુર થી જણાવો કે તમને એ કેવો લાગ્યો?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
કમળ કાકડી નું શાક (Kamal Kakdi Shak Recipe In Gujarati)
#CTહું જે એરિયા માં રહું છું ત્યાં આ શાક વધુ પ્રમાણ માં મળે છે . અમારા લોકો ને ત્યાં સારો પ્રસંગ હોય કે ડેલી રૂટિન માં પણ આ શાક બને જ છે .આ શાક ને ઘણા પ્રકારે બનાવવા માં આવે છે . બટાકા ની જેમ તળી ને ,મેથી માં ,ડુંગળી ટામેટા માં .મેં આ શાક ડુંગળી ટામેટા માં બનાવ્યું છે . અમારી કાસ્ટ માં આને ભીય ,ગુજરાતી માં કમળ કાકડી અને Engish માં Lotus stem( Cucumber) કહેવાય છે . Rekha Ramchandani -
ફ્રુટ સલાડ(Fruit Salad Recipe in Gujarati)
#GA4#Week8#Milkજ્યારે પણ કોઈ મહેમાન આવવાના હોય અને મેનુ ની ચર્ચા ચાલતી હોય તયારે દરેક ગૃહિણી ના મનમા ફ્રુટ સલાડ આવી જ જાય. દૂધ અને ફ્રુટના આ સંગમ ને નાના મોટા સૌનું મન મોહી લીધુ છે તો ચાલો આજે આપડે પણ ફ્રુટ સલાડ ની જયાફત માણીએ. Jigisha Modi
More Recipes
ટિપ્પણીઓ (6)