કિડ્સ ફેવરીટ ચોકો સ્વીસ રોલ્સ

Rajvi Karia @cook_19214262
#બર્થડે
હેલો, આજે હું લઇ આવી છું મારા દીકરા ની ફેવ ચોકો સ્વિસ રોલ્સ જે બધાજ બાળકો પ્રેમ થી ખાશે
કિડ્સ ફેવરીટ ચોકો સ્વીસ રોલ્સ
#બર્થડે
હેલો, આજે હું લઇ આવી છું મારા દીકરા ની ફેવ ચોકો સ્વિસ રોલ્સ જે બધાજ બાળકો પ્રેમ થી ખાશે
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મેરી બીસ્કિટ ને ક્રશ કરી લો
- 2
હવે તેમાં ખાંડ કોકો પાવડર દૂધ અને hershey syrup નાખી ને બરાબર મિક્ષ કરો અને લોટ બાંધો
- 3
હવે બીજ વાસણ માં કોપરા નું છીણ લો તેમાં દૂધ ખાંડ વેનીલા essence નાખી મિક્સ કરો
- 4
હવે ચોકો લોટ ની મોટી રોટલી વણો તેમાં કોપરા નું છીણ ફેલાવી દો અને તેનો રોલ બનાવી દો
- 5
રોલ ને પ્લાસ્ટિક માં wrap કરો અને ફીડગે માં 2 કલાક સેટ થવા મૂકી દો
- 6
2 કલાક પછી fridge થઈ બાહર કાઢો અને કટ કરી serve કરો
- 7
Ready છે બચ્ચા ઓ ને મન ગમતું ચોકો સ્વિસ રોલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો સ્વિસ રોલ(choco swiss roll recipe in gujarati)
શીતળા સાતમ માટે સ્પેશ્યલ ચોકો સ્વિસ રોલ. આ રોલ દરેકના ફેવરિટ હોય છે#સાતમ Nidhi Sanghvi -
-
-
-
ચોકો રોલ(Choco Roll Recipe in Gujarati)
#GA4#WEEK10#CHOCOLATE#WEEKEND#COOKPADGUJRATI#COOKPADINDIA ચોકલેટ ફ્લેવર્ડ ની વાનગી બધાં ને પસંદ હોય છે, ચોકલેટ રોલ્સ જુદી જુદી રીતે તૈયાર કરી શકાય છે. મેં મેરી બિસ્કીટ નો ઉપયોગ કરી ને આ રોલ્સ તૈયાર કરેલ છે. Shweta Shah -
મેરી ગોલ્ડ બિસ્કીટ ની કેક
#ઇબુક૧#૨૨બિસ્કીટ ની કેક બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
ચોકો કોકોનટ બાઈટ
#ફેવરેટઆ મારી ફેમિલી ની ફેવરિટ રેસિપી છે.અને આ વાનગી બહુ ઓછાં સમય માં બની જાય છે. Khyati Viral Pandya -
મેરી ચોકો કેક
#CCC#cookpadindiaઆ ક્રિસમસ માં બાળકો ને ખુશ કરવા આ મેરી ચોકો કેક બનાવી દો. જડપી ને ટેસ્ટ માં બેસ્ટ આ મેરી ચોકો કેક બાળકો ને જરૂર ભાવશે. Kiran Jataniya -
ચોકલેટ બ્રાઉની
#કુક ફોર કુકપેડ#એનિવર્સરી#Week 4#ડેઝર્ટહેલો ફ્રેન્ડસ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચોકલેટ બ્રાઉની જે ઘરે ઈઝીલી બની જશે.. આજે આપણે બિસ્કીટ માંથી બ્રાઉની બનાવીશું અને તે પણ without oven જે ખુબ જલ્દી બની જાય છે અને ઘરની ફ્રેશ બને છે...ડેઝર્ટ હોય અને તેમાં પણ ચોકલેટ બ્રાઉની મળી જાય તો મજા જ પડી જાય..ચોકલેટ બાળકોને ફેવરિટ હોય છે ચોકલેટથી પણ ઘણા ફાયદા થાય છે ચોકલેટ થી મૂડ ફ્રેશ રહે છે ડાર્ક ચોકલેટ ના બે ટુકડા રોજ ખાવા જોઈએ.. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ સારું છે..તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ બ્રાઉની. Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
-
-
ચોકો લાવા કેક ઈન અપપે પેન
કાંદા લસણ વિના ની રેસિપિસઆજે મારા પપ્પા ના જન્મદિવસ પર લોકડાઉન ના કારણે હું એમને મણવા ન જઈ શયકી. મારા પાસે કેક બનાવવા માટે સામગ્રી પણ ઓછી હતી.જે ઘરમાં હતુ્ં એના થી આ સરસ મજાની વાનગી બનાવી છે. Kavita Sankrani -
ચોકો બ્લાસ્ટ બ્રાઉની
#મૈંદાજોઈ ને જ મોઢા માં પાણી આવી જાય એવી મારી ચોકો બ્લાસ્ટ બ્રાઉની. Suhani Gatha -
ચોકલેટ ડ્રાયફ્રુટ કેક
#એનિવર્સરી#ડેઝર્ટ#વિક૪#હૉળીહેલ્લો ફ્રેન્ડ્સ કેમ છો બધામિત્રો કૂકપેડ ના આપડે બધા સભ્યો છીએ અને ફેમિલી મેમ્બર માં થી કોઈ ની બર્થડે કે અનીવેરસરિ હોય તો આપડે કેક કટ કરીએ છીએ તો આ તો આપડા કૂક પેડ ની અનીવર Sapna Kotak Thakkar -
ગળ્યો ખીચડો
#સંક્રાંતિમિત્રો આજે હું સંક્રાંતિ સ્પેશ્યલ માં મારા ઘર ની ટ્રેડિશનલ વાનગી તમારી સાથે શેર કરી રહી છું. જે સંક્રાંતિમાં મારે ત્યાં બનતી જ હોય છે.અમારે ઠાકોરજી ને પ્રસાદ માં ધરાવે છે. આ એક સ્વીટ ડીશ છે. Kripa Shah -
ચીઝી ગાજર રોલ
#મિલ્કી# ચીઝઆજે હું એકદમ ટેસ્ટી અને ઝડપ થી બની જાય એવી ચટપટી વાનગી લઇ ને આવી છું. જે બાળકો ગાજર ન ખાતા હોય એ બાળકો માંગી ને ખાશે. ખુબ જ ટેસ્ટી છે. તમે પણ બનાવ જો. Bijal Preyas Desai -
-
ચોકલેટ કેક( Chocolate cake recipe in Gujarati (
મારા સસરાનો બર્થડે હતો તો મારા દીકરા અને દીકરીની ફરમાઈશ હતી એટલે કેક બનાવી જે મારા મિત્રો જોડે શેર કરું છું.😊🥰 Deval maulik trivedi -
-
-
ચોકલેટ જૈલી પેસ્ટ્રી(chocolate jelly pastry recipe in Gujarati)
#સુપરશેફ4 બાળકો ની ઓલ ટાઈમ ફેવરેટ ચોકલેટ પેસ્ટ્રી🍰 મૈ બનાવી છે બહુ સરસ બની છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો Nehal Gokani Dhruna -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11128776
ટિપ્પણીઓ