એપ્પલ ડ્રાયફ્રૂટ થીક શેક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એપ્પલને કાપીને નાના ટુકડા કરી લો.
- 2
ત્યારબાદ એક બાઉલ માં એપ્પલ ના ટુકડા,એક ગ્લાસ દૂધ,અને બે ચમચી ખાંડ નાખી ને હેન્ડ ગ્રાઇન્ડર થી ગ્રાઈન્ડ કરી લો.
- 3
હવે એને સર્વિંગ ગ્લાસમાં કાઢીને તેની ઉપર કાજુ બદામ પિસ્તાની કતરણ ભભરાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
એપ્પલ મિલ્ક શેક
#makeitfruityઆ શેક હેલ્થી છે અને ખુબ ઓછી સામગ્રી ની જરૂર પડે છે અને જલ્દી બની જાય છે. Arpita Shah -
-
એપ્પલ એન્ડ ડ્રાય ફ્રુટસ મિલ્ક શેક (Apple & Dry Fruit Milk Shake Recipe In Gujarati_
#GA4#WEEK4 Krishna Soni -
-
-
-
-
-
-
-
-
એપ્પલ કોકો મિલ્કશેઇક (Apple Coco Milkshake Recipe In Gujarati)
#GA4 #Week4 આ મિલ્કશેઇક એવું છે કે જે તમે ડાયટિંગ કરતા હોઈ કે તમારા ઘર માં કોઈ ને ડાયાબિટિક હોઈ તો એને પણ આપી શકો છો. charmi jobanputra -
-
-
-
-
-
-
બદામ થીક શેક (Badam Thick Shake Recipe In Gujarati)
#EB#week14#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
ખજૂર અંજીર એન્ડ ડ્રાયફ્રુટ થીક શેક (Khajoor Anjeer Dryfruit Thick Shake Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડરેસિપી ચેલેન્જ#SF ખજૂર અંજીર એન્ડ ડ્રાય ફ્રુટ થીક શેકગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે છે. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12076686
ટિપ્પણીઓ