ગુડ ડે બિસ્કિટ ચોકો કેક

Nidhi Desai
Nidhi Desai @ND20
Pune

બાળકોને કેક ખૂબ ગમે છે, હમણાં બજારમાં મળવી મુશ્કેલ છે સાથે વાસી ખવડાવવા કરતા ઘરે જ બિસ્કિટ થી બનાવી કેમ, ખૂબ જ ગમી બધા ને,, ટ્રાઇ કરવા જેવી

ગુડ ડે બિસ્કિટ ચોકો કેક

બાળકોને કેક ખૂબ ગમે છે, હમણાં બજારમાં મળવી મુશ્કેલ છે સાથે વાસી ખવડાવવા કરતા ઘરે જ બિસ્કિટ થી બનાવી કેમ, ખૂબ જ ગમી બધા ને,, ટ્રાઇ કરવા જેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1.30. કલાક
3..4 વ્યક્તિ માટે
  1. 18ગુડ ડે બિસ્કિટ
  2. 1 કપદૂધ
  3. 1વાટકી ખાંડ
  4. 2 ચમચીચોકો પાઉડર
  5. 1 ચમચીબેકિંગ પાઉડર
  6. 1 નાની ચમચીબેકિંગ સોડા
  7. 3 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

1.30. કલાક
  1. 1

    બિસ્કિટ મિક્સરમાં પાઉડર બનાવીને, દૂધ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, બટર, ખાંડ નાખીને બરાબર મિક્સ કરો

  2. 2

    બે ભાગમાં વહેંચી અડધુ મિશ્રણ એક મગ મા ભરીને 900c 1 મિનિટ 20 સેકન્ડ મૂકો, બીજા મિક્સરમાં કોકો પાઉડર ઉમેરો। (બે કલર કરવા માટે,) એને પણ માઈક્રોવેવ મા 900c 1 મિનિટ 20 સેકન્ડ બેક કરો,

  3. 3

    પછી બન્ને ને કાચના બાઉલમાં પાઠરો, બટર લગાવી ને માઈક્રોવેવ મા 900c 1 મિનિટ મૂકો, પછી
    ફ્રીઝમાં 1 કલાક મૂકો, પછી કાપીને પીરસવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
પર
Pune
Don't stop yourself to experiments in foods,, Try all time something new and create new Dishes 😊😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes