રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા પનીરને છીણી લો હવે તેમાં જરૂર મુજબ મેંદાનો લોટ નાખો અને તેના બોલ્સ બનાવી લો
- 2
હવે એક તપેલીમાં ખાંડ નાખો ખાંડ ડૂબે એટલું પાણી નાખો અને પાણી સારુ ગરમ થઈ જાય એટલે તેમાં ગોટી નાખો ને બરાબર હલાવતા રહો તે બરાબર સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને ગરમ ચાસણી માં રાખો થઈ જાય એટલે બહાર બાઉલમાં કાઢી લો હવે બીજી એક તપેલીમાં
- 3
હવે બીજી એક તપેલીમાં દૂધ નાખો તે ગરમ થાય એટલે તેમાં ખાંડ નાખો કાજુ બદામ નાખો એલચી પાવડર નાખો મિલ્ક પાવડર નાખો અને બરાબર દૂધ અડધો થઈ જાય ત્યાં સુધી તેને ગેસ ઉપર રાખો
- 4
હવે બરાબર દૂધ જાડું થઈ જાય તેને ગેસ પરથી ઉતારી લો અને પનીર ની જે ગોટી બનાવી છે તે નાખો અને ઠંડુ થવા ફ્રીઝમાં મૂકો ઉપરથી કાજુ-બદામ નો ભૂકો નાખીને સજાવો તૈયાર છે પનીર બાસુંદી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
પનીર-કાજુ રોઝ લાડુ(paneer- kaju rose ladoo recipe in Gujarati)
#કૂકબુક દિવાળી અને સૂકામેવા બંને એકબીજા પર્યાય છે. અનોખું કોમ્બીનેશન કરીને લાડુ બનાવ્યા છે. જે ખુબ જ હેલ્થી અને ટેસ્ટી બન્યા છે અને બનાવવાં માં એકદમ સરળ છે. Bina Mithani -
-
-
સીતાફળ બાસુંદી (custard apple basundi recipe in gujarati)
#સપ્ટેમ્બર આજે અગિયારસ છે એટલે મેં ઠાકોરજીને પ્રસાદ માટે સીતાફળ બાસુંદી બનાવી છે.. એનો ટેસ્ટ બહુ જ ફાઈન લાગે છે Payal Desai -
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ બાસુંદી
#ઇબુક#day7હેલો ફ્રેંડ્સ બાસુંદી એ ઘર ના દરેક સભ્યો ને પસંદ હોઈ છે. પણ તેને બનાવા ની પ્રોસેસ લાંબી હોવાના લીધે આપડે ઘણી વાર બહાર થી લઇ ને ખાતા હોઈએ છે. પણ આજે હું તમને ઇન્સ્ટન્ટ બાસુંદી ની રીત શીખવાડીશ જેથી તમે 10 જ મિનિટ માં બહાર જેવી બાસુંદી ઘરે તૈયાર થઇ જશે... Juhi Maurya -
-
બાસુંદી
#કાંદાલસણ.ગુજરાતની પ્રખ્યાત અને ગુજરાતીઓની મનપસંદ વાનગીઓમાંથી એક એટલે બાસુંદી. બાસુંદી બનાવવી ઘણી સરળ છે અને તેનો સ્વાદ પણ અદ્દભુત હોય છે. Upadhyay Kausha -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11807465
ટિપ્પણીઓ