રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ઉફાણું આવે એવીરીતે ગરમ કરો ને પછી તેમાં ધીમે ધીમે લીંબુ રસ નૂ સાથે થોડું પાણી મિક્ષ કરેલું મિક્ષચર ઉમેરો અને હલાવતા જાવ દૂધ માંથી પનીર છૂટું પડતું જશે એને એક કપડું લઈને ગાળી લો પછી તેને 3-4 વખત સાદા પાણીથી ધોઈ નાખો જેથી લીંબુ ની ફ્લેવર નીકળી જાય પછી તેને એકદમ નિતારી લો
- 2
બનેલા પનીર ને 4-5 મિનીટ સુધી એકદમ મસળો અને પછી તેના નાના નાના બોલ વાળીલો બોલને તૂટે નય એ રીતે વાળવા
- 3
એક. પેન મા ખાંડ ને તેનાથી ડબલ પાણી મા નાખી ને ઓગળે એટલું ઉકાળો એમાં કેસર ના તાંતણા નાખો અને પછી તેમાં બનાવેલા બોલ્સ નાખીદો અને તેને 15 મીનીટ સુધી ધીમા તાપે રહેવા દો દરેક 5મિનીટ પછી ચેક કરતા રહેવું બોલ્સ ફૂલી જાય એટલે એને બાઉલ મા કાઢી ફ્રીઝ મા રાખો અને સર્વ કરો તૈયાર છે રસગુલ્લા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેસર રસગુલ્લા
રસગુલ્લા એક લોકપ્રિય બંગાળી મીઠાઈ છે. આજના જમાનામાં આ મીઠાઈ બંગાળ જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં લોકપ્રિય છે. જે મુખ્યપણે દૂધમાંથી બનાવવામાં આવે છે. કેસર રસગુલ્લા નોર્મલ રસગુલ્લા કરતાં થોડા અલગ છે જેમાં કેસરનો પણ સ્વાદ ઉમેરીશું. Dip's Kitchen -
-
-
-
"રસગુલ્લા"(rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સાતમરસગુલ્લા એ આમ તો જલ્દી બની જતી બંગાળી મિઠાઈ છે વળી એકદમ ઠંડા જ ખાઈ શકાય. સાતમમાં દરેક વખતે પૂરણપોળી ,સૂખડી,મોહનથાળ એવું બનાવવા કરતાં રસગુલ્લા વધુ સારા લાગે વળી ફરાળમા પણ ખાઈ શકાય એવું વિચારી મેં આખરે આજે "રસગુલ્લા"બનાવી જ નાખ્યા. તમે પણ બનાવજો.હું રેશીપી આપું છું ને........... Smitaben R dave -
-
-
-
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#સ્વીટમીલ૨આ વાનગી મેં વેસ્ટ માંથી બેસ્ટ કઈ શકાય એ રીતે બનાવી છે. તમે તો જાણો જ છો ગરમી કેટલી છે તેમાં મારુ દૂધ બગડી ગયું. તો મેં તેમાંથી પનીર બનાવી ન આ સ્વીટ ડીસ બનાવી લીધી. Rekha Rathod -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#PC#FDS શ્રાવણ મહીના ની સર્વ ને શુભેચ્છા સહ મીઠું મો કરીએ. HEMA OZA -
કેસર રસગુલ્લા (Kesar Rasgulla Recipe in Gujarati)
#GA4#Week24#cookpadgujarati#cookpadgujarati Payal Bhatt -
રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
#GA4#Week24રસગુલ્લા એકદમ ઓછી વસ્તુ થી અને સરળ રીતે ઘર માં હાજર હોય એ જ વસ્તુઓ થી બનતી મીઠાઈ છે અને એકદમ ફટાફટ અને બધા ને ભાવે એવી મીઠાઈ. Mansi Doshi -
કેસર રસગુલ્લા (kesar rasgulla recipe in gujarati)
#મોમમારી મમ્મી રસગુલ્લા સોફ્ટ અને સ્પોન્જી બનાવતી હતી. મારા કીડસ ને પણ બહુ ભાવે છે માટે હું પણ બનાવું છું. Parul Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રસગુલ્લા(rasgulla recipe in gujArati)
રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે. અમારા ઘરમાં બધાના ફેવરેટ છે એટલે તે વારંવાર બનતા હોય છે. Khilana Gudhka
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12103017
ટિપ્પણીઓ (5)