રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક લીટર દૂધ લો
- 2
એક તપેલીમાં ૧ લીટર દૂધ લો પછી તે ગરમ થઈ જાય એટલે તેમાં ૧ લીંબુ નો રસ નાખો પછી તેને હલાવો અને બે મિનિટ પછી દૂધ ફાટી જશે જેવું દૂધ ફાટી જાય અને તમને અંદર દૂધ અને પાણી છૂટો પડતો દેખાય અને લચકા જેવું થઈ જાય ત્યારે તમે તેને એક ચારણીની અંદર કોટનનું કપડું પાથરી એની ઉપર રેડી દો પછી તેને ઠંડા પાણીથી વોસ કરો અને તેને સારી રીતે તેનું બધું જ પાણી કાઢી લો ને ભેગું કરી એકદમ નીચોવી અને તેમાંથી બધું પાણી કાઢી નાખો અને પછી તેને એક બાઉલમાંલો પછી તેમાં ૨ ચમચી મેંદો ઉમેરો
- 3
પછી તેને પંદરથી વીસ મિનિટ માટે એકદમ સારી રીતે મસળો જેટલું સારી રીતે તમે એને મસળો એટલું જ સારા બોલ બનશે પછી તેને સતત 15 મિનિટ મસાણીયા બાદ તમે તેના સાવ નાના-નાના બોલ બનાવી લો તેનું ખાસ ધ્યાન રાખો કે તેમાં કોઈપણ તિરાડ ના પડે એકદમ સરસ રાઉન્ડ શેપમાં બોલ થવા જોઈએ અને સ્મૂધ થવા જોઈએ જો જો તે જો તેમાં તિરાડ પડતી હોય તો સમજવું કે હજી વધારે મસળવાની જરૂર છે ૧ લીટર દૂધ ની અંદર ટોટલ 17 બોલ બનશે એવડી સાઈઝના નાના બોલ બનાવવા
- 4
પછી તમે એક તપેલીમાં એક લીટર જેટલું પાણી લો અને તેમાં ૩૦૦ ગ્રામ ખાંડ નાખો 5 એલચી નાખો જ્યારે પાણીમાં બબલ આવવા માંડે એટલે એક એક બોલ કરીને તે તપેલી ની અંદર એડ કરી દો પછી તેને પાંચ મિનિટ માટે ઉકળવા દો અને માથે સ્ટીલની ડિશ ઢાંકી દો પાંચ મિનિટ પછી તમે જોશો તો બોલ ની સાઈઝ મોટી થવા માંડશે પછી તેને 5 મીનિટ મીડીયમ ગેસ ઉપર ચડવા દો જો તમને ખબર ના પડતી હોય એ બોલ તૈયાર થઈ ગયા છે કે નહીં એક ગ્લાસમાં ઠંડુ પાણી લઈ તેમાં એક રસગુલ્લા નાખો જો તે ગ્લાસની નીચે બેસી જાય તો
- 5
કે તમારા રસગુલ્લા તૈયાર થઈ ગયા છે પછી તેને ઠંડું પડવા દેવું અને પછી ઠંડુ પડી ગયા પછી તેને એક બાઉલમાં કાઢી અને ફ્રિજમાં ઠંડુ થવા મૂકી દેવો આપણા રસગુલ્લા તૈયાર છે ફેમિલી સાથે ખાઓ અને એન્જોય કરો અને મને કહો તમને અમારી રેસીપી કેવી લાગે જય ગજાનન માયા જોશી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રસગુલ્લા
#એનિવર્સરી#ડેઝર્ટ#વિક 4 અહીં ઘર મા જ છેનો બનાવી ને રસગુલ્લા બનાવ્યા છે સ્પોન્જી અને ટેસ્ટી. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ