રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ ટિંડોરા
  2. ૨ ચમચી ચણા નો લોટ
  3. ૧ ચમચી ટોપરા નું ખમણ
  4. ૧ ચમચી શીંગદાણા નો ભૂકો
  5. ૨ ચમચી ગોળ
  6. ૧ ચમચી લાલ મરચું
  7. ૧/૨ ચમચી હળદર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ ચમચી ધાણા જીરુ
  10. ૧ ચમચી ગરમ મસાલો
  11. ૧ ચમચી રાઇજીરું
  12. ચપટી હિંગ
  13. ૪-૫ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટિંડોરાને ધોઈ કોરા કરી લો.પછી તેમાં કાપા કરી લો. ત્યારબાદ બઘા મસાલા માં ટોપરા નું ખમણ અને સિંગદાણા નો ભૂકો નાખી એક ચમચી તેલ નાખી મિક્સ કરી લો.

  2. 2

    ત્યારબાદ ત્યારકરેલો મસાલો ટિંડોરા માં ભરી દો. પછી ચારની માં વરાળ થી બાફી લૉ.

  3. 3

    ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ થવા દો તેમાં રાઇ જીરૂ હિંગ નાખી તતડે એટલે ટિંડોરા ઉમેરો. થોડો બનાવેલો મસાલો છાંટી હલાવી લો.

  4. 4

    ચટાકેદાર સબ્જી તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર
જામનગર

ટિપ્પણીઓ

Similar Recipes