રાંધવાની સૂચનાઓ
- 1
ગોવાર ને બાફી નીતારી લેવો. પછી એક લોયા માં તેલ ગરમ કરી અજમો ને હીંગ નો વધાર કરવો. પછી હળદર, મરચા નો ભુક્કો, વધારી મરચા વાળી પેસ્ટ ઉમેરી ગોવાર છમકાવી દેવું..
- 2
પછી ધાણાજીરું, મીઠું ઉમેરી લીંબુ નો રસ, ખાંડ ઉમેરી સરખું હલાવી લેવું... શાક સરસ સુધી જાય એટલે સરવ કરવું
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EBWeek 5ગુવાર નું રેસા વગર નું શાક તમે એક વાર બનાવજો બહુજ સરસ લાગે છે. Shilpa Shah -
-
-
-
ગુવાર શીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
#RC4 ગુવાર શીંગ નું શાક દર્રેક ગુજરાતી ના ઘર મા બનતું એક કોમન શાક છે.મે એને લીલા મસાલા મા બનાવી સુરતી ટચ આપવાની કોશીશ કરી છે. Rinku Patel -
ગુવાર નું શાક (Guvar Nu shak recipe in gujarati)
#EB#Week 5#Theme 5# Recipe 11શરીર માટે અંત્યત ગુણકારી આ ઉનાળામાં મળતી ગુવાર શીંગ ના શાકમાં કેલ્શિયમ અને ખનીજ તત્વ સારા પ્રમાણ માં હોય છે. જે આપણા હાડકાં ને મજબૂત કરે છે.બ્લડસુગર ને અંકુશ મા રાખે છે. Krishna Dholakia -
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15159802
ટિપ્પણીઓ