આલૂ મોનેકો બાઇટસ્ (Aloo Monaco Bites Recipe In Gujarati)

Bansi Thaker @ThakersFoodJunction
આલૂ મોનેકો બાઇટસ્ (Aloo Monaco Bites Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા માં એક ખમણેલી ડુંગળી, ૧ ચમચી ફૂદીના પાઉડર, ૧ ચમચી ચીલી ફ્લેક્સ,૧ ચમચી મરી પાઉડર, ૧ ચમચી ચાટ મસાલો અને ૧ ચમચી મીઠું ઉમેરી મિક્ષ કરી લો. સોસ માટે કેચ અપ, લસણ ની ચટણી, છીણેલી ડુંગળી, ચાટ મસાલો,૧ ચમચી મરી પાઉડર ઉમેરી મિક્ષ કરી લો.
- 2
મોનેકો બીસ્કીટ પર બટાકા નો માવો મૂકી એનાં પર બીજું બીસ્કીટ મૂકી ઉપર સોસ પાથરી ઉપર ખમણેલું ચીઝ મૂકો. સેકેલા પાપડ નાં ટૂકડા થી ટોપીંગસ્ સવૅ કરો. ઝટપટ આલૂ મોનેકો બાઈટસ્ તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મોનેકો બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
# બાળકો ને તો બહુ જ પ્રિય હોય છે. અને ફટાફટ પણ બની જાય છે. જોં શાક સમારેલું હોય તો બાળકો પણ બનાવી શકે છે. Arpita Shah -
ચીઝી મોનેકો બાઈટસ (Cheesy Monaco Bites Recipe In Gujarati)
#FDSઆ રેસિપી મે ખાસ મારી ફ્રેન્ડ માટે શેર કરી છે ફ્રેન્ડશીપ ડે નિમિત્તે@ Chetna dhanak chef Nidhi Bole -
-
મોનેકો બિસ્કિટ પીઝા (Monaco Biscuit Pizza Recipe In Gujarati)
પીઝા રોટલી ના ,ભાખરી ના ,પીઝા બેઝ વાળા પીઝા બનાવવા માં આવે છે .મેં મોનેકો બિસ્કિટ પીઝા બનાવ્યા છે . આ પીઝા ને બેક કરવા નથી પડતા .છોકરાઓ ને પીઝા ગમે એટલે આ પીઝા આપી એ તો તેઓ હોંશે હોંશે ખાય છે .પાર્ટી હોય તો આ પીઝા સર્વ કરી શકાય છે .#AsahiKaseiIndia Rekha Ramchandani -
-
-
-
-
મોનેકો બીસ્કીટ ચાટ (Monaco Biscuit Chaat Recipe In Gujarati)
મોનેકો બીસ્કીટ ચાટ#MBR3 #Week3 #માયબેસ્ટરેસીપીસઓફ2022#બાલદિવસ #હેપી_ચિલ્ડ્રનસડે #Happy_ChildrensDay#મોનેકો #બીસ્કીટ #ચાટ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveબાળકો ને ભાવે અને ઝટપટ બની જાય એવી સરસ સ્વાદિષ્ટ ચાટ છે. કોઈપણ ખારા બીસ્કીટ ચાલે, અહીં મેં મોનેકો બીસ્કીટ લીધાં છે, જે પૂરી ની ગરજ સારે છે.બાલ દિવસ નિમિત્તે બધાં જ બાળકો નું સ્વાગત કરું છું, આવો, ચાટ નો સ્વાદ માણવા...बच्चे मन के सच्चे, सारे जग की आँख के तारे,ये वो नन्हें फूल हैं जो, भगवान को लगते प्यारे,बच्चे मन के सच्चे .... ♥️♥️ Manisha Sampat -
-
-
-
-
ચિઝી મોનેકો બાઇટ્સ(Cheesy Monaco Bites Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ22બાળકોને ઇવનિંગ બ્રેકફાસ્ટ માટે કંઈક ફાસ્ટ અને ઇઝી રેસીપી એટલે મોનેકો બાઇટ્સ...જે લન્સબોક્સ રેસિપી પણ છે...તથા એકદમ હેલ્થી વેજીટેબલ નો યુસ થયેલ છે સો ઇટ્સ હેલ્થી ટુ🍽️👍🤗🤗 Gayatri joshi -
-
પીઝા સેન્ડવીચ(Pizza Sandwich Recipe In Gujarati)
પિઝા અને સેન્ડવિચ નાનાથી લઈને મોટા સૌને ભાવે. શું તમે સેન્ડવીચ માં જ પીઝા નું નામ સાંભળ્યું છે?સેન્ડવીચ બ્રેડ ની બને અને પીઝા માં પીઝા રોટલા નો ઉપયોગ થાય. પણ આજે આપણે બ્રેડમાંથી પીઝા સેન્ડવીચ શીખીશું. Maisha Ashok Chainani -
મોનેકો બિસ્કિટ સેન્ડવિચ (Monaco Biscuit Sandwich Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
મોનેકો પિઝા (monaco pizza recipe in Gujarati)
સરળ અને ઝટપટ તૈયાર થતી બાળકોને ગમી જાય એવી વાનગી Bindiya Prajapati -
મોનેકો બિસ્કિટ ચીઝ પીઝા ટોપિંગ (Monaco Biscuit Cheese Pizza Topping Recipe In Gujarati)
#GA4#Week10ઝટપટ બની જતો બ્રેકફાસ્ટ... નાના મોટા સૌ ને ભાવે. એમાં જો ચીઝ આવે તો મજા જ પડી જાય. Richa Shahpatel -
કોર્ન ચીઝ મેયો બિસ્કિટ પીઝા (Corn Cheese Mayo Biscuit Pizza Recipe In Gujarati)
#MBR1Week - 1બિસ્કિટ પીઝા તો હું ઘણી વખત બનાવું છું પણ કોર્ન ચીઝ મેયો બિસ્કિટ પીઝા ટેસ્ટ વાળા મેં પહેલી વખત ટ્રાય કર્યા તો ઘર માં બધા ને ખુબ જ ભાવ્યા. એટલે મેં આજે આ રેસીપી શેર કરી છે તો ચાલો.... Arpita Shah -
મોનેકો ટોપીંગસ (Monaco Toppings Recipe in Gujarati)
#સ્નેકસ#માઇઇબુક #પોસ્ટ_૫સ્નેકસ માટે એકદમ સરળ રીતે બની જતી વાનગી જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય એવી. તેમજ તમારી પંસદગીની સામગ્રી ઉમેરી બનાવી ખાઈ શકાય છે. Urmi Desai -
મોનેકો બિસ્કિટ સેન્ડવીચ (Monaco Biscuit Sandwich Recipe in Gujar
#NFR#cookpadgujarati આ મોનાકો બાઈટ્સ બનાવવા માટે ખૂબ જ ઝડપી છે અને તેનો સ્વાદ એકદમ યમ્મી છે. મેં બે મોનેકો બિસ્કિટની વચ્ચે ચટપટા આલૂ મસાલો ભર્યો છે, તમે તેને તમારી પસંદગીના કોઈપણ સ્ટફિંગ સાથે સ્ટફ કરી શકો છો. તેમાં કોર્ન સ્ટફિંગ ભરો અથવા તમે વચ્ચે ચીઝની સ્લાઈસ પણ મૂકી શકો છો. મોનેકો બિસ્કીટ સેન્ડવીચ ઝડપી, ટેન્ગી, ટેસ્ટી ફિંગર ફૂડ અને પાર્ટી નાસ્તા માટે યોગ્ય છે. Daxa Parmar -
મોનેકો ટોપિંગ્સ (Monaco toppings Recipe In Gujarati)
#સ્નેક્સસાંજે રોજ બાળકો ને ભૂખ લાગતી હોય છે ને બાળકો ને આવું ચટપટું બવ ભાવે તો આ ફટાફટ બની જાય છે તો ચાલો હું તમારી સાથે રેસીપી શેર કરું Shital Jataniya -
સમોસા ચીપ્સ સેન્ડવીચ (Samosa chips sandwich recipe in gujarati)
3 વસ્તુ : સેન્ડવીચ, સમોસા અને ચીપ્સ. આ 3 વસ્તુ આવી છે જે બધા ને ભાવતી હોય. તો જ્યારે આ ત્રણેય વસ્તુ combine કરીને કૈંક બનાવીએ તો અફ કોર્સ બધા ને ભાવે જ. અહીં મેં સમોસા અને ચીપ્સ નો યુઝ કરીને સેન્ડવીચ બનાવી છે. જે બહુ જ tempting અને delicious લાગે છે ટેસ્ટ માં. સમોસા રેડી જ હોય તો બહુ જલ્દી બની જાય છે. મેં અહીં ચીપ્સ માં ટોમેટો flavour ની ચીપ્સ લીધી છે તમે કોઈ પણ flavour ની ચીપ્સ યુઝ કરી શકો છો.#GA4 #Week3#sandwich Nidhi Desai -
ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
#GA4#Week5#Italian pastaપાસ્તા અત્યારના સમયમાં મોટાથી લઈ નાના સૌને ખૂબ જ પસંદ હોય છે. પાસ્તા રેડ સોસ અને વાઇટ સોસ એમ બંને મા બને છે. અને એમાં ઇટાલિયન પાસ્તા એટલે ઇટાલિયન હર્બસ અને ચીઝ થી ખુબ જ સરસ ટેસ્ટ આપે છે. પાસ્તા અલગ-અલગ શેઇપમાં માર્કેટમાં મળે છે. મેં આજે અહીં પેની પાસ્તા બનાવ્યા છે. મેં તેમા રેડ સોસ અને વાઇટ સોસ બંને મિક્સ કરીને પીંક સોસમાં વેજિટેબલ્સ ઉમેરીને ખૂબ જ ટેસ્ટી પાસ્તા બનાવ્યા છે. તો ચાલો પાસ્તા બનાવીએ. Asmita Rupani -
-
સ્ટફડ મોનેકો બિસ્કીટ સેવપુરી (Stuffed Monaco biscuit sevpuri recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3 #week21 #spicyઆ સેવપુરી બાળકોને નાસ્તામાં ખુબ જ પસંદ આવશે.ફટાફટ બની જાય છે.બીજા થી કંઈક અલગ હોવાથી બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે જરૂર ટ્રાય કરજો.. Kala Ramoliya -
મેક્સિકન ટાર્ટલેટ્સ (Mexican tartlets recipe in gujarati)
મેક્સિકન ટાર્ટલેટ્સ એક સ્ટાર્ટર છે જે બહુ જ ફટાફટ બની જાય છે અને ઘર માં હાજર હોય એવા ingredients થી બની જાય છે.#ફટાફટ Nidhi Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13656477
ટિપ્પણીઓ