ઢોકળીનું શાક (Dhokli nu shak recipe in gujarati)

Neelam Parekh @cook_22288837
ઢોકળીનું શાક (Dhokli nu shak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં એક ચમચો તેલ લઇ રાઈ જીરું નાખી હિંગ અને છાશ નાખી દો પછી એમાં બધા મસાલા નાખી ને ઉકાળી લો પછી ચણાના લોટ ને ધીરે ધીરે નાખતા જાઓ અને ચમચી થી શકત હલાવવાનું પાંચ મિનિટ હલાવા પછી એક થાળીમાં તેલ લગાવી અને ઢોકળી નો મિશ્રણ પાથરી લો થોડીક વાર ઠંડુ થવા દેવાનો પછી કટકા કરી લેવા
- 2
હવે પાછા કડાઈમાં એક ચમચો તેલ નાંખો એમાં રાઈ જીરું હિંગ દોઢ ચમચી લસણ આદુની પેસ્ટ ડુંગળી ટામેટા નાખીને હલાવી લો પછી એમાં કસ્તુરી મેથી નાખી ને પાકવા દેવો પછી એમાં 4 ચમચી દહીં નાંખી પછી મીઠું અને પાણી નાખીને ઉકાળી લો
- 3
હવે ઢોકળી નાખી દેવાનું અને પાંચ મિનિટ ઉકાળી લો અને કોથમીર નાખી દો
- 4
તો તૈયાર છે ઢોકળીનું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઢોકળીનું શાક
ગોલ્ડન apron થ્રી પ્રમાણે બેસન , ઓનિયન ,ગ્રેવી, અને સર્વ કરવામાં કેરેટ નો ઉપયોગ કર્યો છે#goldenapron3#week 1#ઇબુક૧# રેસીપી નંબર 28 Avani Gatha -
-
-
-
-
ઢોકળીનું શાક (આથેલી)(Dhokli nu shak recipe in Gujarati)
#GA4#Week12#besan- આ શાક અમારા ઘર માં વર્ષો થી બનતું આવ્યું છે. પહેલા મારા દાદી અને હવે મારા મમ્મી ના હાથ ની સ્પેશ્યિલ ડીશ માં આ શાક આવે છે. ખાસ કરીને પૂરણપોળી સાથે આ શાક ખાવાની બહુ જ મજા આવે છે. જરૂર થી ટ્રાય કરજો બધા. Mauli Mankad -
ગવાર ઢોકળીનું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#MA મારા મમ્મીના હાથનું બનેલું ઢોકળીનું શાક બધા ને ખૂબ જ ભાવે છે. Hetal Chauhan -
ટીંડોરા ઢોકળી નું શાક (Tindora Dhokli Shak Recipe in Gujarati)
#EB @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#MRCજ્યારે ચોમાસાની સિઝનમાં જરૂરિયાત મુજબના મનપસંદ શાકભાજી ન મળે કે ઘરમાં શાકભાજી ખલાસ થઈ જાય ત્યારે આ મસાલેદાર અને સ્વાદિષ્ટ કાઠીયાવાડી ઢોકળીનુ શાક ખુબ જ સરસ અને ઝડપથી બની જતી વાનગી છે.આ રેસીપી ચણાનો લોટ,, ડુંગળી લસણ ટમેટાની ગ્રેવી સાથે રાંધવામાં આવે છે. છાશમાંથી બનતી સ્વાદિષ્ટ વાનગીઓ માટે એક વધારાનો સ્વાદ ઉમેરે છે અને પરિવારના દરેકને તે ગમે છે. Riddhi Dholakia -
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 કાઠીયાવાડી ઢોકળીનું શાક કાઠિયાવાડની એક સ્પેશિયાલિટી તરીકે જાણીતું છે. કાઠિયાવાડના ધાબાઓ માં આ શાક ખુબ સરસ મળતું હોય છે આ શાક ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી જ બની જાય છે. આ શાક બનાવવા માટે ચણાના લોટનો એટલે કે બેસન નો ઉપયોગ કરવામાં આવે છે અને બેસન માંથી પ્રોટીન ઘણા સારા પ્રમાણમાં મળે છે જેથી આ શાક એક હેલ્ધી વાનગી તરીકે પણ લઈ શકાય. Asmita Rupani -
-
-
ઢોકળીનું શાક જૈન (Dhokli sabji Jain recipe in Gujarati)
#PR#cookpadgujarati#cookpadindia પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલોતરી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. તો આજે મેં આ પર્વ દરમિયાન લીલોતરી અને કંદમૂળ વગર ઢોકળીનું શાક બનાવ્યું છે. આ શાક બનાવવું સરળ પણ છે અને સાથે તે સ્વાદિષ્ટ પણ તેટલું જ બને છે.આ શાક બનાવવા માટે છાશનો વઘાર કરી તેમાં ચણાના લોટમાંથી બનાવવામાં આવતી ઢોકળીને ઉમેરવામાં આવે છે જેથી આ શાક થોડું રસાવાળું પણ બને છે. તો ચાલો જોઈએ ઢોકળીના શાકનું આ જૈન વર્ઝન કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
-
ઢોકરી નું શાક (Dhokli nu shak recipe in gujarati)
#મોમમારી મમ્મી ઘરમાં કાંઈ શાકભાજી ના હોય ત્યારે આ શાક બનાવતા... અત્યારે લોકડાઉન ના સમય માં એની આ રેસીપી કામ આવે છે.. અત્યારે આ શાક ઘરનાં બધાં જ લોકો એ માનથી ખાધું ત્યારે મમ્મીની બહુ યાદ આવી... Harsha Ben Sureliya -
કાઠિયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮#સુપરશેફ1 Bhavisha Manvar -
-
-
કાઠીયાવાડી સેવ ટમેટાનું શાક અને પરોઠા
#ડિનર #સ્ટાર માટે એકદમ જ સરળતા થી બની જતું સેવ ટમેટાનું શાક અને પરોઠા. Mita Mer -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12445112
ટિપ્પણીઓ (4)